- આમચી મુંબઈ
ઓન ડ્યૂટી ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો કરનારા ડોક્ટરને દંડ, જાણો કારણ?
મુંબઈઃ ઓન-ડ્યુટી ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો કરવા માટે થાણેની કોર્ટે ડોક્ટરને દોષી ઠરાવ્યો હતો અને 5,600 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. Also read : મુંબઈ એરપોર્ટ પરથી 15.85 કરોડ રૂપિયાનાં ગાંજા સાથે સુરતનાં ચાર યુવકની ધરપકડ સેશન્સ કોર્ટે ટ્રાફિક નિયમોનો ભંગ…
- અમદાવાદ
CA ઈન્ટરમિડીયેટ પરીક્ષાના પરિણામોમાં દેશના 50 ટોપરોમાં અમદાવાદના 11 વિદ્યાર્થી ઝળક્યા…
અમદાવાદ: ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ(CA)ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં…
- આમચી મુંબઈ
પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર ટ્રક-ટ્રેલરની ટક્કર, ડ્રાઈવરે જીવ બચાવ્યા પણ…
પાલઘરઃ પાલઘર જિલ્લામાં આજે વહેલી સવારે મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર એક ટ્રક અને ટ્રેલરની ટક્કર બાદ આગ લાગી હતી જેને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવર જીવ બચાવી ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ અકસ્માતને…
- ઇન્ટરનેશનલ
મસ્કની કંપની સ્પેસ એક્સએ અંતિમ ક્ષણોમાં સ્ટારશિપ રોકેટની ઉડાણ કરી રદ્દ, જાણો કારણ?
વોશિંગ્ટનઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ એ મેગા રોકેટ સ્ટારશિપના લોન્ચિંગમાં અંતિમ ક્ષણોમાં આવેલી સમસ્યાઓના કારણે તેને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. Also read : સ્ટીવ જૉબ્સ અને માર્ક ઝુકરબર્ગના આવા જબરા ફેન? ફિલ્મસ્ટારને પણ ઈર્ષા આવશે…
- આમચી મુંબઈ
રોડ રેજની ઘટનામાં આરોપીના પરિવારના સભ્યોએ કરેલા હુમલામાં યુવકનું મોત…
પાલઘર: નાલાસોપારામાં બનેલી રોડ રેજની ઘટનામાં આરોપીના પરિવારના સભ્યોએ મારપીટ પછી લોખંડના સળિયાથી હુમલો કરતાં યુવકનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી. Also read : મુંબઈ એરપોર્ટ પરથી 15.85 કરોડ રૂપિયાનાં ગાંજા સાથે સુરતનાં ચાર…
- આપણું ગુજરાત
Gujarat ની મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે હરણફાળ, બે વર્ષમાં MD-MS ની બેઠકમાં આટલો વધારો…
અમદાવાદ : ગુજરાતે(Gujarat)છેલ્લા વર્ષોમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે હરણફાળ ભરી છે. આ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્નના જવાબમાં માહિતી આપતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની 2044 અને M.S.ની 932 સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં…
- Champions Trophy 2025
શમી, વરુણ, જાડેજાએ કાંગારુંઓને કાબૂમાં રાખ્યા, ઑસ્ટ્રેલિયા 264 રન બનાવી શક્યું…
દુબઈઃ અહીંના દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે ભારત સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ પહેલા બૅટિંગ પસંદ કરીને 264 રન બનાવ્યા હતા અને ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કાંગારુંઓ 49.3 ઓવરમાં ઑલઆઉટ થયા હતા. દસમાંથી પાંચ વિકેટ ભારતીય સ્પિનરે…
- સ્પોર્ટસ
UAE ‘ક્રિકેટ ફ્રેન્ડલી નેશન’ નહીં હોવા છતાં ક્રિકેટમાં શા માટે કરે છે રોકાણ?
ન્યૂ ઝીલેન્ડ પછી ફરી ટીમ ઈન્ડિયા આજે દુબઈમાં મેચ રમી રહી છે. દુબઈ ક્રિકેટ કંટ્રી નહીં હોવા છતાં ક્રિકેટના રોકાણ અંગે રસપ્રદ વાતો જાણવા મળે છે. ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારત ઈતિહાસ રચવા માટે ઉત્સુક છે ત્યારે યુએઈ ક્રિકેટ…
- આપણું ગુજરાત
Gujarat માં બુલડોઝર એક્શન વિરુદ્ધ અરજી કરનારને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો, આપ્યો આ આદેશ…
નવી દિલ્હી : ગુજરાત(Gujarat)સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામોને તોડવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, સરકારની આ કાર્યવાહીને પડકારતી અને કોર્ટના તિરસ્કારની અરજીને સુપ્રીમ કોર્ટે સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના જજ બીઆર ગવઇ અને…