- શેર બજાર
શેરમાર્કેટની સુસ્તી ઊડીઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોતા રોકાણકારોને આશા જાગી…
મુંબઈ: આજે બુધવારે લાંબા સમય બાદ ભારતીય શેરબજાર(Indian Stock Market)માં હરિયાળી જોવા મળી છે. સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 132.6 પોઈન્ટના વધારા સાથે 93,122.53 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી…
- Champions Trophy 2025
ભારતે લાહોરના સ્ટેડિયમને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધું…
દુબઈ: ભારત ગઈ કાલે સેમિ ફાઈનલમાં વન-ડેના વિશ્વ વિજેતા ઑસ્ટ્રેલિયાને 11 બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને પરાસ્ત કરીને ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર કરી દીધું એ અગાઉ 23મી ફેબ્રુઆરીએ ભારતે મુખ્ય યજમાન પાકિસ્તાનને પછડાટ આપીને સ્પર્ધાની બહાર ફેંકી દીધું હતું અને…
- Champions Trophy 2025
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે મેચ વિનીંગ સિક્સ ફટકાર્યા બાદ કેએલ રાહુલે રડતા ચાહકને ગળે લગાડ્યો…
દુબઈ: ICC Champions Trophy 2025ની પહેલી સેમી ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત (IND beats AUS)મેળવી. ભારતને 12 બોલમાં ચાર રનની જરૂર હતી, ત્યારે કેએલ રાહુલે ગ્લેન મેક્સવેલના બોલ સિકસર ફટકારી આ સાથે જ ભારતના કરોડો ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહની…
- નેશનલ
IPS પિતાની એક્ટ્રેસ દીકરીની સોનાની તસ્કરીનાં આરોપમાં ધરપકડ; તપાસ કરતા નીકળ્યું આટલા કિલો સોનું…
બેંગલુરુ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી. અધિકારીઓએ 14 કિલો વિદેશી સોનું સહિત 4.73 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કેસમાં બેંગલુરુ પોલીસ ડીજી રામચંદ્ર…
- Champions Trophy 2025
રોહિત શર્મા ક્રિકેટ વિશ્વનો એવો પહેલો કેપ્ટન બન્યો જેણે…
દુબઈ: રોહિત શર્મા ક્રિકેટ જગતનો એવો પહેલો કેપ્ટન બન્યો છે જે તમામ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ થયો છે. Also read : રોહિતની ફિટનેસ પરની ટીકાનો રૈનાએ આપ્યો જડબાતોડ જવાબ ગઈ કાલે ભારતે રોહિત શર્માના સુકાનમાં ઑસ્ટ્રેલિયાને રોમાંચક સેમિ ફાઈનલમાં…
- ઇન્ટરનેશનલ
‘ America is back, હવે મોટા સપના જોવાનો સમય…’, ડોનાલ્ડ ટ્રમ્પનું યુએસ કોંગ્રેસમાં સંબોધન…
વોશિંગ્ટન ડીસી: બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન (Donald Trump addresses US congress) આપ્યું હતું. આ દરમિયાન વક્તવ્યની શરૂઆત તેમણે કહ્યું કે અમેરિકા ઈઝ બેક. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મેં 43 દિવસ…
- આપણું ગુજરાત
ઉત્તરનાં રાજ્યોમાં હિમવર્ષાની અસર દેખાઈ ગુજરાતમાં; જાણો શું કરી હવામાન વિભાગે આગાહી…
અમદાવાદ: ગુજરાતમાં હાલ ફાગણ મહિનાની સાથે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે હાલમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જેની અસરથી ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો…
- આમચી મુંબઈ
ફેરિયાઓ સામે તાબડતોબ કાર્યવાહીની વેપારીઓની માગણી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરના એન.સી.કેળકર રોડ સહિત મુંબઈનાં મહત્ત્વનાં સ્થળો પર ગેરકાયદે રીતે કબજો જમાવી બેસેલા ફેરિયાઓને કારણે રાહદારીઓની સાથે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તેથી તેમની સામે યોગ્ય પગલાં લેવાની માગણી કરતો પત્ર દાદર વ્યાપારી…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે દુનિયાની સૌથી મજબૂત કરન્સી, ડોલર પાની કમ ચાય છે એની સામે…
દુનિયામાં ડોલરને સૌથી વધુ મજબૂત કરન્સી માનવામાં આવે છે અને એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. સમાચારોમાં પણ વાંચતા હોઈએ છીએ કે રૂપિયાની સરખામણીએ ડોલર મજબૂત થયો, રૂપિયો નબળો થયો. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયામાં ડોલર કરતાં…