- નેશનલ
બિહારથી પ્રયાગરાજ પહોંચી પાંચ છોકરીઓ, સ્નાન માટે નહિ પણ….
પટણા: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી એક જ ગામની પાંચ છોકરીઓ અચાનક ગાયબ થઈ ગઈ હતી અને આ મામલે પોલીસે તપાસ બાદ શોધખોળ કરીને પાંચે છોકરીઓને મહાકુંભ પ્રયાગરાજથી શોધી કાઢવામાં આવી હતી. પણ ઘરથી ભાગવાનું…
- Champions Trophy 2025
ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટને અલવિદા કહ્યું; આવી રહી કારકિર્દી…
દુબઈ: ICC Champions Trophy 2025ની દુબઈમાં રમાયેલી પહેલી સેમીફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે (IND vs AUS) હરાવ્યું, આ સાથે આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની સફરનો અંત આવ્યો. આ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Steve…
- Champions Trophy 2025
રોહિત શર્મા પર ટિપ્પણી કરનાર શમા મોહમ્મદ સેમિફાઇનલમાં ભારતની જીત પર શું બોલ્યા ?
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિવાદનું કેન્દ્ર બનનાર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે (Shama Mohammed) મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત બદલ ભારતીય ટીમની પ્રશંસા કરી અને વિરાટ કોહલીને…
- ખેડા
નડિયાદમાં આત્મહત્યા કરવા શિક્ષકે મુકબધીર પર કર્યું ઝેરનું પારખું; પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા…
નડિયાદ: નડિયાદમાં 9 ફેબ્રુઆરીના રોજ જીરા સોડા પીને ત્રણ વ્યક્તિઓની તબીયત લથડયા બાદ ત્રણે વ્યક્તિનું ગણતરીના સમયમાં જ મોત નિપજ્યું હતું. પ્રારંભમાં તો આ ઘટનાને લઠ્ઠાકાંડની નજરે જોવામાં આવી રહી હતી અને તે સમયે નડિયાદ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો હતો.…
- આપણું ગુજરાત
ગુજરાતની 14 સ્કૂલ હવે CBSE નો અભ્યાસક્રમ નહીં ભણાવી શકેઃ જાણો કારણ…
અમદાવાદ: તાજેતરમાં જ CBSE દ્વારા જારી કરાયેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ યાદી અંગે નિષ્ણાતોએ જણાવ્યું…
- કચ્છ
કચ્છમાં કાળચક્રનો કોળિયો બન્યા આઠઃ અકસ્માતોની વણઝાર ક્યારે રોકાશે?
ભુજ: દિવસે ને દિવસે બની રહેલા માર્ગ અકસ્માતોની ઘટના પણ કઈ રીતે નિયંત્રણ લાવવું એક કોયડો છે. પગપાળા ચાલનાર વ્યક્તિથી માંડી રસ્તે નીકળતો ઘરનો સભ્ય પાછો હેમખેમ ઘરે આવશે કે નહીં તે કહેવુ મુશ્કેલ છે. ક્યારેક વાહનચાલક પોતાના વાંકે તો…
- ઇન્ટરનેશનલ
અમેરિકા આ તારીખથી ભારત પર રેસીપ્રોકલ ટેરિફ લાદશે, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત…
વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (અમેરિકન સમય મુજબ) કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત (US President Donald Trump) કર્યું. અપેક્ષા મુજબ આ સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાતો કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને અન્ય દેશોથી…
- કચ્છ
કચ્છમાં ફરી ઠંડીઃ કબાટમાં મૂકી દીધેલા સ્વેટર પાછા કાઢવા પડ્યા…
ભુજઃ ગુજરાતમાં ઘણા સમયથી બેઋતુ ચાલી રહી છે. સવારે થોડી ઠંડી અને મોડી રાત્રે ઠંડક રહે છે અને આખો દિવસ ગરમીનો માહોલ રહે છે. જોકે આજે ફરી જાણે ઠંડીનો ચમકારો વર્તાયો છે. હીમવર્ષાને લીધે ગુજરાતભરમાં સવારે ઠંડીનો અનુભવ થયો હતો…