- Champions Trophy 2025
શમીએ આઇસીસી સામે મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો અને સાઉધી-ફિલૅન્ડરે કહ્યું કે `વાત સાવ સાચી છે’
દુબઈઃ ક્રિકેટના મેદાન પર રમતી વખતે બૉલ ચમકાવવા માટે એના પર થૂંક લગાડવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવા વિનંતી કરી છે જેને ન્યૂ ઝીલૅન્ડના પીઢ બોલર ટિમ સાઉધી અને સાઉથ આફ્રિકાના વર્નોન ફિલૅન્ડરે ટેકો આપ્યો છે.બૉલ પર થૂંક કે લાળ…
- નેશનલ
15મી માર્ચ પછી આ પાંચ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ચાલ બદલે છે ત્યારે તેની ઉસભ કે અશુભ અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળે છે. દરેક ગ્રહ રાશિ પરિવર્તન કરીને માર્ગી અને વક્રી પણ થાય છે…
- Champions Trophy 2025
ન્યૂ ઝીલૅન્ડ માટે માઠાં સમાચાર, પણ ભારતને એનાથી મોટો ફાયદો થઈ શકે…
દુબઈઃ આઇસીસી ટૂર્નામેન્ટોની અનેક ટ્રોફીઓ જીતી ચૂકેલા ભારત અને વારંવાર બહુમૂલ્ય ટ્રોફીથી વંચિત રહેનાર ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રવિવારે દુબઈમાં (બપોરે 2.30 વાગ્યાથી) ચૅમ્પિયન્સ ટ્રોફીની રોમાંચક ફાઇનલ રમાશે એ પહેલાં ટીમ ઇન્ડિયાને ફાયદો થઈ શકે એવો એક અહેવાલ બહાર આવ્યો છે…
- ઇન્ટરનેશનલ
‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાન છે બીજા નંબરે તો પહેલા ક્રમે ક્યો દેશ છે?
લાહોરઃ વર્લ્ડ ટેરેરિઝમ ઈન્ડેક્સ (જીટીઆઈ) 2025ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદ વધી રહ્યો છે. પાકિસ્તાન 2024માં વિશ્વનો બીજો સૌથી આતંકવાદ પ્રભાવિત દેશ હતો. રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં આતંકવાદથી થતાં મોતમાં 45 ટકાનો વધારો થયો છે. 2023માં 748 મૃત્યુની તુલનામાં…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે Sunita Williams ના વાળના વખાણ કર્યા, કહ્યું જલ્દી પૃથ્વી પર લવાશે…
નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore)ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ગયા વર્ષે જૂનથી અવકાશમાં ફસાયેલા છે. તેમજ તે થોડા સમયમાં પૃથ્વી પર પરત ફરે તેવી શક્યતા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બે…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, હસતાં હસતાં પણ માણસ મરી શકે છે? જાણો શું છે સત્ય…
આપણે ત્યાં એવી કહેવત છે કે હસે એનું ઘર વસે પણ ઉપરોક્ત મથાળું જોઈને કદાચ તમે પણ થોડા ગૂંચવાઈ ગયા હશો કે ભાઈસાબ હસતાં હસતાં પણ કોઈ વ્યક્તિ કેવી રીતે મૃત્યુ પામી શકે છે, હેં ને? સાંભળવામાં અને વાંચવામાં ભલે…
- શેર બજાર
ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વૈશ્વિક સોનામાં ધીમો સુધારો રૂપિયો મજબૂત થતાં સ્થાનિક સોનામાં રૂ. 24નો સાધારણ સુધારો, ચાંદી રૂ. 492 વધી…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની નવાં ટેરિફની ચિંતાઓ ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક…
- સુરત
Viral Video: સુરતનાં માંડવીમાં કેનાલમાં પડ્યું ભંગાણઃ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ…
સુરત: સુરતનાં માંડવી તાલુકામાં કેનાલમાં ભંગાણ પડવાને કારણે આજે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેનાલમાં સર્જાયેલા મોટા ભંગાણને કારણે નહેરનું પાણી ખેતરોમાં પહોંચી ગયું હોય તેનાથી ખેતીપાકને નુકસાન થવાની સંભાવના છે. ઘટનાની જાણ થતાંની સાથે સિંચાઈ વિભાગનાં અધિકારીઓ ઘટનાસ્થળે…
- આમચી મુંબઈ
ઔરંગઝેબના વખાણ કરવા મોંઘા પડ્યા! અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા…
મુંબઈ: મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કરીને સમાજવાદી પાર્ટી (SP) ના મહારાષ્ટ્રના વિધાનસભ્ય અબુ આઝમી વિવાદોમાં ફસાયા છે. હવે, વિધાનસભ્ય અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભાના સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં (Abu Azami Suspended from Assembly ) આવ્યા છે. આજે બુધવારે…