- IPL 2025
IPL 2025 Qualifier-2: પીચ-વેધર રીપોર્ટ, હેડ ટૂ હેડ રેકોર્ડ, મેચ રદ થાય તો કોને ફાયદો? જાણો સંપૂર્ણ માહિતી…
અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની હવે છેલ્લી બે મેચ બાકી છે, આ બંને મેચ નિર્ણાયક છે. આજે IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાશે. બંને ટીમ…
- નેશનલ
પાકિસ્તાન પહેલાથી જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે! યુએનમાં ભારતે શાહબાઝને ઝાટક્યા…
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પહેલા પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનને પણ સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પાઠ ભણાવ્યો છે. જેથી પાકિસ્તાને વિશ્વના ઘણા દેશોને ભારતને સમજાવવા માટે અપીલ કરી રહ્યું…
- અમદાવાદ
અમદાવાદમાં મે 2025માં ગરમ દિવસોની ઘટી સંખ્યા, માત્ર આટલા દિવસ જ લોકો શેકાયા ગરમીમાં…
અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલ-મે મહિનામાં અંગ દઝાડતી ગરમી પડે છે. મે મહિનાની ગરમી અકળાવનારી હોય છે અને આ મહિનામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે મે 2025માં માત્ર સાત દિવસ જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર થયું હતું. મે…
- ઉત્સવ
કેનવાસ : ટીનેજરના સંબંધ ઉપર આપણે ક્યાં સુધી ચોકી પહેરો ભરીશું ?
-અભિમન્યુ મોદી એક સશક્ત- તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે છોકરા-છોકરીને ડેટિંગ કરવાનો ને પોતાની મરજી મુજબના લગ્ન કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ કે નહીં? આપણાં દેશના કાયદાઓ વખતો વખત બદલાતા તો રહે છે પણ તેના મૂળ તો બહુ જૂનાં-પુરાણાં જ છે.…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : 80/20 નો સિદ્ધાંત આપી શકે છે સકારાત્મક પરિણામ…
-સમીર જોશી ગ્રાહકને લાગે છે કે આ સ્કીમ એમના માટે જ બનાવવામાં આવી છે હરેક વેપારીના પોતાના અમુક નિશ્ચિત ગ્રાહકો હશે, જેમની સાથે એ વધારેમાં વધારે વેપાર કરતા હશે. આવા ગ્રાહક માટે એ કંઈ પણ કરવા તૈયાર થશે અને ક્યારેય…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : કસીનોની કમાલથી ‘અફલાતૂન’ નાટક મળ્યું…
-મહેશ્વરી કસીનો… લાસ વેગસ… જેમ્સ બોન્ડ… શોખીન માણસની આંખો આંજી દેનારા, એ જ આંખો ચકળવકળ કરી દેનારા પરિબળ. કસીનો એટલે સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો જુગારનો અડ્ડો, પણ વિદેશમાં ‘ગેમ્બલિંગ ફેસિલિટી’ એવું રૂપાળું-સોફિસ્ટિકેટેડ નામ હોય છે. આમ જનતા માટે જુગાર…
- ઉત્સવ
કવર સ્ટોરી : પુત્રના ‘પરાક્રમ’થી લાલુ પ્રસાદના પરિવારમાં યાદવાસ્થળી…!
-વિજય વ્યાસ આમ તો પોતાની વિચક્ષણ ટકોર સાથે હસતાં હસાવતાં રાજકીય ડ્રામાબાજી કરવામાં લાલુ પ્રસાદને કોઈ ન પહોંચે, પણ પુત્ર તેજ પ્રકાશના લગ્નબાહ્ય સંબંધને લીધે એમના યાદવ પરિવારમાં અફડાતફડી મચી ગઈ છે. આ કિસ્સામાં તેજની પત્ની ઐશ્વર્યા- એની પ્રેમિકા અનુષ્કા…