- અમદાવાદ
અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીએ ખખડાવ્યા, કહી આ વાત…
અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. શનિવારે તેમણે અમદાવાદમાં મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગુ છું કે ગુજરાતમાં કોંગ્રસ પક્ષને રસ્તો દેખાડી નથી રહી. ગુજરાત કોંગ્રેસમાં બે…
- અમદાવાદ
રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા અમદાવાદીઓ સુધરી જજો, આસપાસના લોકો જ ફોટો પાડીને મોકલી દેશે…
અમદાવાદઃ શહેરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એપ્રિલ મહિનામાં અમદાવાદ કેમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેમાં રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર અપલોડ કરવાનો રહેશે. તેના બદલામાં તમને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. ગંદકી કરનારા…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પની હાજરીમાં જ મસ્ક અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે ઉગ્ર દલીલ, જાણો શું હતું કારણ…
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળ્યા બાદ અનેક આકરા નિર્ણય લીધા છે. તેમાંથી અમુક નિર્ણયનો અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પ તંત્રએ આવો જ એક નિર્ણય સ્ટાફ ઘટાડાનો કર્યો છે. જેની રાજકીય નેતાઓની સાથે સાથે…
- નેશનલ
યુએસથી ડીપોર્ટ કરાયેલા ઇમિગ્રન્ટ્સ ગુનેગાર હતાં! યુએસના પૂર્વ વિદેશ સચિવનો દાવો…
નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવામાં (Illegal immigrants Deportation) આવી રહ્યા છે. યુએસથી ડીપોર્ટ કરવામાં આવેલા ભારતીયોને કથિત રીતે હાથકડી અને સાંકળ વડે બાંધીને ભારત મોકલવામાં આવતા હોબાળો મચી ગયો…
- આમચી મુંબઈ
અંધેરી (પશ્ચિમ)માં ચિત્રકૂટ મેદાનમાં બનશે નવું ફાયરબિગ્રેડ સ્ટેશન છ મહિનામાં ટેન્ડર બહાર કાઢવામાં આવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અંધેરી (પશ્ચિમ)માં ચિત્રકૂટ મેદાનમાં લાંબા સમયથી ફાયરબ્રિગેડ સ્ટેશન બાંધવાની માગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી હતી, જેને છેવટે રાજ્ય સરકારે માન્ય રાખી છે. વિધાનસભામાં સ્થાનિક વિધાનસભ્યની માગણી બાદ રાજ્ય સરકારે આગામી છ મહિનામાં ટેન્ડર કાઢવાનો…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ; એક દિવસમાં બીજી ઘટના…
કોલકાતા: ગઈ કાલે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર ઇન્ડિયન એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન ક્રેશ (Indian Air force Plane Crash) થયું. વિમાનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. વાયુસેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી.…
- નેશનલ
આ વર્ષના Women’s Day ની શું છે થીમ? જાણો ઈતિહાસ અને મહત્ત્વ…
Women’s Day 2025: જ્યાં સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર અને સશક્ત ન બને ત્યાં સુધી સમાજનો વિકાસ થઈ શકતો નથી. મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે વિશ્વભરના દેશો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે…
- આમચી મુંબઈ
થાણેના બાળકુમથી ગાયમુખ કોસ્ટલ રોડ બનશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે શહેરમાં રહેલા ઘોડબંદર રોડ પરની ભારે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવવા માટે તેને સમાંતર કોસ્ટલ રોડ બનાવવાની યોજના થાણે મહાનગરપાલિકાએ હાથ ધરી છે. Also read : 100 દિવસનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે: ફડણવીસ… થાણે મહાનગરપાલિકાના કમિશનર…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ-ફેઝ ટૂ માટે ઝાડ કાપવા સામે કાંદિવલીના રહેવાસીઓનો વિરોધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (ઉત્તર) ફેઝ-ટૂ માટે ૩૩૭ વૃક્ષોને કાપી નાખવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના સામે કાંદિવલીના નાગરિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પાલિકા પ્રશાસને ૨૨૮ વૃક્ષોનું પુન:રોપણ કરવાની ખાતરી આપી છે, છતાં મૂળથી ઉખેડી નાંખ્યા બાદ આ વૃક્ષો…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પનો દાવો, ભારત ટેરિફમાં ઘટાડો કરવા થયું સહમત…
વોશિંગ્ટન ડીસીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US president Donald Trump) મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાથી એક્સપોર્ટ થનારા સામાન પર લાગતા ટેરિફમાં ભારત મોટો ઘટાડો કરવા તૈયાર થયું છે. બીજી તરફ તેમણે…