- ઉત્સવ
સ્પોટ લાઈટ : ‘મહેશ્વરીએ સરિતા જોશીને ટક્કર આપી’
-મહેશ્વરી ‘સિદ્ધાર્થ, તું મને શીખવ. તું શીખવાડીશ એમ કામ કરવા હું તૈયાર છું,’ મેં સિદ્ધાર્થ રાંદેરિયાને રિહર્સલ દરમિયાન બધાની હાજરીમાં જ કહ્યું. Also read : ઑપરેશન તબાહી-૫૧ હું એક અભિનેત્રી હતી, જૂની રંગભૂમિના નાટકોમાં માનપાન મેળવનાર અભિનેત્રી. પણ આ નાટક…
- દાહોદ
ACB Trap: દાહોદમાં અરજીના નિકાલ માટે 3000 ની લાંચ માંગતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો…
દાહોદઃ લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દાહોદમાં અરજીના નિકાલ માટે રૂપિયા 3000 ની લાંચ માંગતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો હતો. Also read : જમીન માફિયા બેફામ; અમદાવાદમાં એક વર્ષમાં લેન્ડ…
- નેશનલ
ગુજરાતના તથ્ય પટેલ જેવો કેસ બિહારમાંઃ જાનમાં નાચતાગાતા 9 ને કચડી નાખ્યા…
પટનાઃ અમદાવાદના તથ્ય પટેલ જેવો કેસ બિહારમાં બન્યો છે. જાનમાં નાચતાગાતા 9 લોકોને કાર ચાલકે કચડી નાખ્યા હતા. જેમાં એક બાળકી સહિત 4 મહિલા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના શનિવારે સાંજે છપરામાં બની હતી. જે બાદ રોષે…
- ઉત્સવ
હેં… ખરેખર?!: દુનિયાનો સૌથી મોટું મંદિર કૉરીડોર રામેશ્વરમમાં છે…
-પ્રફુલ શાહ વિશ્વનો સૌથી લાંબો કૉરીડોર નહીં, પણ સૌથી લાંબો મંદિર કૉરીડોર ભારતમાં છે. હા, તામિલનાડુના રામેશ્વરમ સ્થિત શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિર ખાતે. એ રામનાથસ્વામી કે રામેશ્વરમ સ્વામી મંદિરની એક વિશિષ્ટતા છે. એની રચના, બાંધણી, કળા, બારીકી, નજાકત અને જાળવણી…
- આપણું ગુજરાત
વર્ષ 2025 ની પહેલી લોક અદાલતને મળી અભૂતપૂર્વ સફળતાઃ 7 લાખ કેસનો નિવેડો…
અમદાવાદઃ લોક અદાલતમાં ગુજરાત રાજ્યને અભૂતપૂર્વ સફળતા મળી છે. રાજ્યભરમાં નવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. તેમાં 13.2 લાખ કેસમાંથી 7.3 લાખ કેસનો સુખદ નિવેડો આવ્યો છે. Also read : પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર; આ તારીખે લેવાશે…
- ઇન્ટરનેશનલ
2 દિવસમાં 1,000 થી વધુ લોકોની હત્યા, શા માટે આ મુસ્લિમ રાષ્ટ્રમાં શરૂ થઈ કત્લેઆમ?
Syria Violence: સીરિયામાં હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. છેલ્લા બે દિવસોમાં સુરક્ષા દળો અને બશર-અલ-અસરના સમર્થકો વચ્ચે થયેલી હિંસામાં 1,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જેને છેલ્લા 14 વર્ષની સૌથી મોટી હિંસા માનવામાં આવે છે. બ્રિટન સ્થિત સીરિયન…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : ઈન્વેસ્ટમેન્ટ જગતમાં વધુ સફળ બની શકે મહિલા મહિલાઓનો મૂળભૂત સ્વભાવ રોકાણ ક્ષેત્રે એને વધુ સક્ષમ બનાવે છે…
-જયેશ ચિતલિયા ઈન્વેસ્ટમેન્ટ- મૂડીરોકાણ હવે માત્ર પુરુષોનો ઈજારો રહ્યો નથી. મહિલાઓ આ ક્ષેત્રે પણ વધુ સફળ અને શિસ્તબધ્ધ સાબિત થઈ રહી છે. બચત અને રોકાણનું મહત્ત્વ મહિલાઓ નવા પરિપ્રેક્ષ્યમાં વધુ બહેતર રીતે સમજતી થઈ છે. આના કારણ- પરિબળ સમજવા જોઈએ.…
- આમચી મુંબઈ
વિદેશી હૂંડિયામણની અનામત 1.78 અબજ ડૉલર ઘટી…
મુંબઈ: ગત 28મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 1.781 અબજ ડૉલરના ઘટાડા સાથે 638.698 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે…
- નેશનલ
બેટી બચાવો…ની આ છે વાસ્તવિકતા, ગર્ભાવસ્થા દરમિયાન 24000 માતાઓના મૃત્યુ…
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારના બેટી બચાવો બેટી પઢાઓના નારાથી વિપરીત ભારતમાં 2020માં ગર્ભાવસ્થા દરમિયાન 24000 સગર્ભા માતાના મૃત્ચુ થયા હતા. જે વૈશ્વિક માતા મૃત્યુ દરના 8.3 ટકા હતા તેમ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અહેવાલમાં જણાવાયું છે. સૌથી ખરાબ વાત…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : ભાષામાં સ્ત્રી-વિરોધીતા: ત્રિયા- નાર- બૈરું- ઔરત- બાઈ ને લુગાઈ…
-રાજ ગોસ્વામી ગુજરાતી સમાજમાં મહિલાનું સ્થાન શું હતું, એ આપણી કહેવતોમાં ઉજાગર થાય છે : ગઈકાલે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાઈ ગયો. તે નિમિત્તે થોડા આમ તેમ વિચારો, જેમકે સ્ત્રી પુરુષ પ્રધાન સામાજિક વ્યવસ્થાની શિકાર છે. એટલું જ નહીં, તે ભાષાની…