- મનોરંજન
IIFA: ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ આઇફામાં મચાવી ધૂમ, ફિલ્મએ જીત્યા 10 એવોર્ડ…
જયપુર: રાજસ્થાનના જયપુરમાં આયોજીત 2025 ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી’ (આઈફા) એવોર્ડ્સમાં કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ એ ધૂમ મચાવી અને સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને સર્વશ્રેષ્ઠ ડિરેક્શન સહિત કુલ 10 એવોર્ડ જીત્યા હતા. Also read : IIFA Awards ના વિનર્સની આ છે…
- મહેસાણા
તોલમાપના નિયમોનું ઉલ્લંઘન કરાતા મહેસાણા જિલ્લામાં 29 વ્યાપારી એકમ સામે કાર્યવાહી…
ગાંધીનગર: મહેસાણા જિલ્લામાં તોલમાપ વિભાગે જિલ્લામાં ઓચિંતી તપાસ કરતા ગ્રાહકોને ઓછા વજનમા વસ્તુઓ આપવી તેમજ વિવિધ પ્રોડક્શન અને તેના મામલે જરૂરી નિર્દેશનો અને તોલમાપ નિયમોનું પાલન નહિ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેની સામે 5.28 લાખથી વધુનનો દંડ…
- આપણું ગુજરાત
Gujarat માં ગ્રીન એનર્જીને વેગ અપાશે, ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવા સરકારના પ્રયાસો…
અમદાવાદ : ગુજરાતમાં ગ્રીન એનર્જીને (Gujarat Green Energy)વેગ આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે. જ્યારે સી.આઈ.આઈ. ગુજરાતની એન્યુઅલ મિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે. તેવી જ રીતે હવે ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ…
- નેશનલ
જયા બચ્ચન રાજ્યસભામાં બની ગયા ટીચર અને કનીમોઝી શિક્ષણ પ્રધાનથી નારાજ…
નવી દિલ્હીઃ રાજ્યસભાના બજેટ સત્રનું બીજું ચરણ આજથી શરૂ થયું ને પહેલા જ દિવસે હંગામો થયાના અહેવાલો છે. રાજ્યસભામાં આજે બે મહિલા સાંસદ જયા બચ્ચન અને કનીમોઝીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે.જયા બચ્ચને તો આજે શિક્ષકનો અવતાર ધારણ કર્યો હોય…
- આપણું ગુજરાત
ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કુલ 13 પાઈપલાઇનની કામગીરી પૂર્ણ, અનેક ગામોને ફાયદો થશે…
અમદાવાદ : ગુજરાત સરકારની મહત્વકાંક્ષી પાણી પુરવઠા યોજના સુજલામ સુફલામનું(Sujlam Suflam Yojna)કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ યોજનાનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. જે અંગે વિધાનસભા ગૃહ ખાતે પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું…
- Champions Trophy 2025
Champion Trophy Victory: દેશભરમાં દિવાળી જેવો માહોલ; મધ્યપ્રદેશના મહુમાં અથડામણ બાદ તંગદીલી…
નવી દિલ્હી: ગઈ કાલે રવિવારે દુબઈમાં રમાયેલી ICC Champion Trophy 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને 12 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન (Indian Cricket Team) બની. ન્યુઝીલેન્ડની ટીમે આપેલો 252 રનનો ટાર્ગેટ ભારતીય ટીમે 49 ઓવરમાં છ…
- Champions Trophy 2025
નિવૃત્તિની અટકળો વિશે રોહિત શર્માએ ગઈ કાલે રાત્રે કહી દીધું કે…
દુબઈ: ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ જીતી લીધા પછી વિરાટ કોહલી તેમ જ રવીન્દ્ર જાડેજા ઉપરાંત કેપ્ટન રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા એટલે આ વખતે પણ તેની વન-ડેની નિવૃત્તિ વિશે જોરદાર અટકળો…
- ગોંડલ
ફળોના રાજાનું થઈ ગયું આગમનઃ ગોંડલ એપએમસીમાં કેસર કેરીનો ભાવ જાણો…
રાજકોટઃ ગ્લોબલ વૉર્મિગની અસર, મેલ ફ્લાવરના પ્રમાણમાં ફીમેલ ફ્લાવર ઓછા આવતા તેમ જ મધ્યા નામના રોગને લીધે આંબાને નુકસાન જવાના અહેવાલો વચ્ચે કેસર કેરીની પહેલી હરાજી ગોંડલની એપીએમસી ફ્રૂટ માર્કેટમાં થઈ છે અને તેની ઉજવણી પણ થઈ છે. શરૂઆતમાં તો…
- નેશનલ
આંધ્રપ્રદેશમાં ત્રીજું બાળક જન્મે તો ભેટ સોગાદોની જાહેરાત કરી આ સાંસદે…
હૈદરાબાદઃ દેશભરમાં અત્યારે સુધી ‘અમે બે અમારા બે’ નો વિચાર ચાલતો આવ્યો છે. મોટા ભાગે લોકો માત્ર બે બાળકો પેદા કરતા હોય છે, જેમાં વર્ષો પહેલા સરકારે પણ આ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ હવે એક નવો રાહ ચિંધવામાં આવી…