- ઇન્ટરનેશનલ
નેપાળમાં ફરી રાજાશાહીના સ્થાપન માટે હજારો લોકો ઊતર્યાં રસ્તા પર, કાઠમંડુમાં રાજાનું કર્યું સ્વાગત…
કાઠમાંડુ: હાલ પાડોશી દેશ નેપાળમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તે પાછળનું કારણ કે લોકો ઇચ્છી રહ્યા છે કે આ દેશમાં રાજાશાહીનો યુગને પુનઃ સ્થાપવામાં આવે. આ માંગને લઈને રાજધાની કાઠમંડુનાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા…
- ઇન્ટરનેશનલ
જર્મનીમાં 13 એરપોર્ટ્સ પર કર્મચારીઓની એક દિવસની હડતાળઃ હજારો ફ્લાઇટ્સ કરાઇ રદ્દ…
બર્લિનઃ ફ્રેન્કફર્ટ અને મ્યુનિક તથા દેશના અન્ય તમામ મુખ્ય સ્થળો સહિત જર્મનીના 13 એરપોર્ટ્સ પર કર્મચારીઓની એક દિવસની હડતાળના કારણે આજે મોટા ભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ પર જાહેર ક્ષેત્રના કર્મીઓ, સુરક્ષા કર્મચારીઓ અને અન્ય કર્મીઓએ મધ્યરાત્રિથી 24…
- નેશનલ
મ.પ્ર.ના સિધીમાં એસયુવી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આઠનાં મોત…
સિધીઃ મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં સોમવારે સવારે એક ટ્રક અને સ્પોટર્સ યુટિલિટી વ્હીકલ(એસયુવી) વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી પોલીસે આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક ગાયત્રી…
- આમચી મુંબઈ
Budget Day: વિધાનસભાની લોબીમાં ઉદ્ધવ અને શિંદે આમનસામને આવ્યા પણ…
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના આંતરિક મતભેદો આજે જાહેરમાં જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના બંને વરિષ્ઠ નેતાઓ વિધાનસભા બિલ્ડિંગની લોબીમાં સામસામે જોવા મળ્યા હતા, પરંતુ એ સમયે એકનાથ શિંદેએ ઠાકરેથી મોં ફેરવીને દૂર ચાલ્યા ગયા હતા. આ…
- નર્મદા
50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર બનાવવાની ગુજરાત સરકારે જાહેરાત કરી…
ગાંધીનગર: નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં કહ્યું હતું કે, નર્મદા માટેના આંદોલન ભૂતકાળ બન્યા છે, હવે ફક્ત નર્મદાના વિકાસની વાત થશે. એકતા નગર ખાતે અંદાજીત રૂ. 50…
- ઇન્ટરનેશનલ
અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત લશ્કરી કવાયતથી ભડક્યું ઉત્તર કોરિયા, સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઇલો છોડી…
નવી દિલ્હી : દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શરૂ થયાના થોડા કલાકો પછી ઉત્તર કોરિયાએ(North Korea)સોમવારે સમુદ્રમાં અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. ઉત્તર કોરિયા આ કવાયતને આક્રમણના રિહર્સલ તરીકે જુએ છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે…
- IPL 2025
આઇપીએલને સરકારની કડક સૂચના…તમાકુ/દારૂ અને સરોગેટની જાહેરખબરો બંધ કરો…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને સૂચના આપી છે કે તમાકુ અને આલ્કોહૉલના તમામ પ્રકારના પ્રમોશન પર પ્રતિબંધ મૂકી દો. બાવીસમી માર્ચે શરૂ થતી ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ દરમ્યાન સરોગેટ સંબંધિત ઍડ પણ પ્રસારિત ન…
- આમચી મુંબઈ
જાહેરમાં અશ્લીલ ચાળા કરનારા હોટેલના મૅનેજરની ધરપકડ…
નાગપુર: નાગપુરમાં જાહેરમાં કથિત અશ્લીલ ચાળા કરનારા હોટેલના મૅનેજરની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીના કરતૂતનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. Also read : જેલમાંથી હૉસ્પિટલે લઈ જતી વખતે આરોપીનું મૃત્યુ પોલીસના જણાવ્યા મુજબ આરોપી શાંત કુમાર (30)…
- આમચી મુંબઈ
ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણથી ચાર મજૂરનાં મોત: બે કોન્ટ્રેક્ટરની ધરપકડ…
મુંબઈ: દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણથી ચાર મજૂરના થયેલાં મૃત્યુ પ્રકરણે જે. જે. માર્ગ પોલીસે સોમવારે બે લેબર કોન્ટ્રેક્ટરની ધરપકડ કરી હતી. Also read : Viral Video: ચાલતી ટ્રેનમાં ઉતરવાના કિસ્સામાં મહિલાએ ગુમાવ્યું…