- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર બજેટ 2025-26 જનકલ્યાણ યોજનાઓના બોજ હેઠળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રનું સોમવારે માંડવામાં આવેલું બજેટ રાજ્ય પર જનકલ્યાણ યોજનાઓને કારણે રાજ્ય પર વધી રહેલા દબાણનો અંદાજ આપનારું રહ્યું હતું. 2024-25 (અર્થ અંદાજ)માં મહેસૂલ આવક રૂ. 4,99,463 કરોડથી વધીને રૂ. 5,36,463 કરોડ (અર્થ અંદાજ)થવાનો અંદાજ છે, જે 7.41…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર બજેટ 2025-26 બજેટનું કદ સાત લાખ કરોડ: મહેસૂલી ખાધ બમણી થઈ: દેવું નવ લાખ કરોડથી વધી જવાની શક્યતા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વધતા મહેસૂલી ખર્ચ અને દેવાના બોજ હેઠળ દબાયેલું, મૂડી ખર્ચમાં નજીવા વધારા સાથેનું મહારાષ્ટ્રનું બજેટ-2025 નાણાં પ્રધાન અજિત પવારે સોમવારે રજૂ કર્યું હતું જેનું કદ રૂ. સાત લાખ કરોડનું હતું, બજેટમાં કોઈ નવી મહત્ત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં…
- આમચી મુંબઈ
૪.૩ લાખથી વધુ પાક વીમા અરજી અસંગતતાને કારણે નકારી કાઢીઃ કૃષિ મંત્રી…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ૨૦૧૬માં શરુ થયેલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખરીફ ૨૦૨૪ માટે લગભગ ૧૫ લાખ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી ૪.૩૦ લાખથી વધુ પાક વીમા અરજીને વિસંગતતાઓને કારણે નકારી કાઢવામાં આવી હતી, એમ વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં ફરી રાજાશાહીના સ્થાપન માટે હજારો લોકો ઊતર્યાં રસ્તા પર, કાઠમંડુમાં રાજાનું કર્યું સ્વાગત…
કાઠમાંડુ: હાલ પાડોશી દેશ નેપાળમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તે પાછળનું કારણ કે લોકો ઇચ્છી રહ્યા છે કે આ દેશમાં રાજાશાહીનો યુગને પુનઃ સ્થાપવામાં આવે. આ માંગને લઈને રાજધાની કાઠમંડુનાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા…
- ઇન્ટરનેશનલ
જર્મનીમાં 13 એરપોર્ટ્સ પર કર્મચારીઓની એક દિવસની હડતાળઃ હજારો ફ્લાઇટ્સ કરાઇ રદ્દ…
બર્લિનઃ ફ્રેન્કફર્ટ અને મ્યુનિક તથા દેશના અન્ય તમામ મુખ્ય સ્થળો સહિત જર્મનીના 13 એરપોર્ટ્સ પર કર્મચારીઓની એક દિવસની હડતાળના કારણે આજે મોટા ભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ પર જાહેર ક્ષેત્રના કર્મીઓ, સુરક્ષા કર્મચારીઓ અને અન્ય કર્મીઓએ મધ્યરાત્રિથી 24…
- નેશનલ
મ.પ્ર.ના સિધીમાં એસયુવી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આઠનાં મોત…
સિધીઃ મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં સોમવારે સવારે એક ટ્રક અને સ્પોટર્સ યુટિલિટી વ્હીકલ(એસયુવી) વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી પોલીસે આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક ગાયત્રી…
- આમચી મુંબઈ
Budget Day: વિધાનસભાની લોબીમાં ઉદ્ધવ અને શિંદે આમનસામને આવ્યા પણ…
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના આંતરિક મતભેદો આજે જાહેરમાં જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના બંને વરિષ્ઠ નેતાઓ વિધાનસભા બિલ્ડિંગની લોબીમાં સામસામે જોવા મળ્યા હતા, પરંતુ એ સમયે એકનાથ શિંદેએ ઠાકરેથી મોં ફેરવીને દૂર ચાલ્યા ગયા હતા. આ…
- નર્મદા
50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર બનાવવાની ગુજરાત સરકારે જાહેરાત કરી…
ગાંધીનગર: નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં કહ્યું હતું કે, નર્મદા માટેના આંદોલન ભૂતકાળ બન્યા છે, હવે ફક્ત નર્મદાના વિકાસની વાત થશે. એકતા નગર ખાતે અંદાજીત રૂ. 50…
- ઇન્ટરનેશનલ
અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત લશ્કરી કવાયતથી ભડક્યું ઉત્તર કોરિયા, સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઇલો છોડી…
નવી દિલ્હી : દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શરૂ થયાના થોડા કલાકો પછી ઉત્તર કોરિયાએ(North Korea)સોમવારે સમુદ્રમાં અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. ઉત્તર કોરિયા આ કવાયતને આક્રમણના રિહર્સલ તરીકે જુએ છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે…