- આપણું ગુજરાત
રાજ્યમાં હેલ્મેટનું કડક અમલીકરણ કરાશેઃ પોલીસ વડાએ આપી કાર્યવાહી કરવાની સૂચના…
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટના નિયમોનું કડક અમલીકરણ કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને સૂચના આપી હતી. ત્યાર બાદ રાજ્યમાં લોકો ફરજિયાત હેલ્મેટનો અમલ કરે તે માટે ઝૂંબેશ હાથ ધરાઈ હતી. પરંતુ અનેક લોકો આ નિયમ નહીં પાળતા હોવાથી પોલીસ…
- આપણું ગુજરાત
Gujarat ના 25 હજાર આરોગ્ય કર્મીઓની 17 મી માર્ચથી હડતાળની ચીમકી…
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)ફરી એક વખત રાજ્ય આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે બાયો ચઢાવી છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આરોગ્યકર્મીઓના પડતર પ્રશ્નો મુદ્દે મેદાનમાં આવ્યું છે. મહાસંઘે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલનું રણશીંગુ ફૂંકવા તારીખ જાહેર કરી હતી. ગુજરાત રાજ્ય પંચાયત…
- ઇન્ટરનેશનલ
હમાસ-અમેરિકાની ગુપ્ત બેઠક પર ઇઝરાયલનાં પેટમાં રેડાયું તેલ; અમેરિકાએ રોકડું પરખાવ્યું “અમે એજન્ટ નથી”…
વોશિંગ્ટન: ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો તણાવની સ્થિતિમાં રમઝાનને લઈને થોડી પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. યુદ્ધવિરામનો પહેલો તબક્કો પૂર્ણ થયાને એક અઠવાડિયાથી વધુનો સમય વિતી ચૂક્યો છે પરંતુ બીજા તબક્કાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. રમઝાનના પવિત્ર મહિનામાં, ઇઝરાયલે પહેલા…
- નેશનલ
જીએસટી ચોરીમાં થયો તોતિંગ વધારો: 10 મહિનામાં સરકારે 1.95 લાખ કરોડની કરચોરી ઝડપી…
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અધિકારીઓએ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરી (10 મહિનાના) સમયગાળા દરમિયાન 25,397 કેસમાં 1.95 લાખ કરોડ રૂપિયાની કરચોરી શોધી લીધી હતી, એમ સરકારે લોકસભામાં જણાવ્યું હતું. લોકસભામાં સરકાર તરફથી આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા…
- મનોરંજન
જ્યારે Aamir Khan સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે કિરણ રાવના પરિવારને બીક લાગી હતી…
મુંબઇ: ફિલ્મ અભિનેતા આમિર ખાન (Aamir Khan)સાથે વર્ષ 2021માં અલગ થનારા તેમના પત્ની કિરણ રાવે આમિર સાથેના લગ્ન અને વ્યક્તિગત વિકાસ અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરી છે. આ દરમિયાન તેણે આમિર ખાન સાથેના લગ્ન સાથે જોડાયેલી ઘણી વાતો…
- સ્પોર્ટસ
ટોચના સ્થાન માટેની રસાકસીઃ હરમનપ્રીતની હાફ સેન્ચુરીથી મુંબઈનો પડકારરૂપ સ્કોર…
મુંબઈઃ બે્રબર્ન સ્ટેડિયમમાં આજે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ટોચના સ્થાન માટે ભારે રસાકસી થઈ હતી જેમાં મુંબઈએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 179 રન બનાવ્યા હતા.કૅપ્ટન હરમનપ્રીત કૌરે…
- આમચી મુંબઈ
છત્રપતિ સંભાજીનગરમાં મોટો અકસ્માતઃ શેરડીથી ભરેલી ટ્રક ઊંધી વળતા 6 મજૂરનાં મોત…
મુંબઈઃ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં 6 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. અહીંના કન્નડ પિશોર ઘાટ પર રવિવારે મોડી રાત્રે શેરડીથી ભરેલી ટ્રક અચાનક પલટી ગઈ હતી. શેરડીની ટ્રક પર બેઠેલા 17 મજૂરો ઘાટ પાસે રોડ…
- ઇન્ટરનેશનલ
જાસૂસીના આરોપસર રશિયાની મોટી કાર્યવાહીઃ 2 બ્રિટિશ ડિપ્લોમેટને દેશ છોડવાનો આદેશ…
મૉસ્કોઃ જાસૂસીના આરોપસર મૉસ્કોમાં આવેલા બ્રિટિશ દૂતાવાસમાં કામ કરતા બે બ્રિટિશ રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢવા જઇ રહ્યા છે, એમ રશિયાએ જણાવ્યું હતું. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી) એ સ્ટેટ એજન્સી આરઆઇએ નોવોસ્તીને દ્વારા ટાંકવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે…
- Champions Trophy 2025
ચૅમ્પિયન્સ ટ્રોફી લઈને દુબઈથી પાછા આવી ગયા ચૅમ્પિયનો, મુંબઈ ઍરપોર્ટની બહાર લોકોની ભારે ભીડ…
મુંબઈઃ રવિવારે દુબઈમાં ન્યૂ ઝીલૅન્ડને ફાઇનલમાં હરાવીને ચૅમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીતનાર ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ મુંબઈ પાછા આવી પહોંચ્યા હોવાના અહેવાલ રાત્રે મળ્યા હતા. થોડી વાર પહેલાં જ દુબઈથી મુંબઈ જે ફ્લાઇટ આવી પહોંચી એમાં રોહિત શર્મા અને બીજા કેટલાક…