- ઇન્ટરનેશનલ
Pakistan Train Hijack: સેનાએ 104 બંધકોને છોડાવ્યા, 30 સૈનિકોના મોત…
ઇસ્લામાબાદ: ગઈ કાલ મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. બલૂચ લિબરેશન આર્મી (BLA) સંગઠન સાથે જોડાયેલા આતંકવાદીઓએ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Jaffar Express train Hijack in Pakistan) કરી હતી, ટ્રેનમ લગભગ 500 લોકો સવાર હતાં. ત્યાર બાદ…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર નાક દબાવવાથી શું થાય? Also read : રમૂજી સવાલના મનમોજી જવાબ સામેવાળી વ્યક્તિ પૈસેટકે હળવી થાય .શેઠ-બોસની શિખામણ ઝાંપા સુધી તો પત્નીની? પત્નીની શિખામણ લગ્ન ટકી રહે ત્યાં સુધી..!ઈ- કંકોત્રી મોકલનારને ઈ- ચાંલ્લો મોકલીએ તો ચાલે? હા, એ…
- ખેડા
કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં નડિયાદથી એક્સપ્રેસ વે કરવામાં આવ્યો બંધ, 3 ગામના લોકોને કરાયા એલર્ટ…
નડિયાદઃ વડોદરા-અમદાવાદ હાઇવે પર મંગળવારે નડિયાદ પાસે કેમિકલ ભરેલું ટેન્કર રેલિંગ તોડીને ઊંડા ખાડામાં ખાબક્યું હતું. ટેન્કરમાં ભરેલા કેમિકલના પગલે બ્લાસ્ટ થયો હતો. કેમિકલ લીક થતાં ધુમાડાના ગોટેગાટા ઉડ્યા હતા. જેને 2 કિલોમીટર દૂર સુધી જોઈ શકાતા હતા. અકસ્માતમાં ટેન્કર…
- આમચી મુંબઈ
સૈફના ઘરની જેમ જ છઠ્ઠા માળની ઑફિસમાં ઘૂસેલો ચોર 1.90 કરોડના દાગીના ચોરી ફરાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સૈફ અલી ખાનના ઘરમાં ચોરીને ઇરાદે ઘૂસેલા ચોરે અભિનેતા પર હુમલો કર્યાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં બાન્દ્રામાં એ જ પદ્ધતિથી છઠ્ઠા માળની ઑફિસમાં ઘૂસેલો ચોર 1.90 કરોડ રૂપિયાના હીરાજડિત દાગીના ચોરી ફરાર થઈ ગયો હોવાનું…
- સ્પેશિયલ ફિચર્સ
આ દેશની અડધાથી વધુ વસ્તી છે ભારતીય, બિહારીઓની છે બોલબાલા…
હેડિંગ વાંચીને તમારું માથું પણ ચકરાઈ ગયા હશો કે ભાઈ અહીંયા કયા દેશની વાત થઈ રહી છે? એટલું જ નહીં આગળ આ દેશેમાં બિહારીઓની બોલબાલા છે એ જાણીને તમારા મગજના તાર ઝણઝણી ઉઠ્યા હશે. ચાલો તમને જણાવીએ આ દેશનું નામ…
- મોરબી
Gujarat ના વાંકાનેરમાં દુષ્કર્મના ગુનામાં છ વર્ષથી વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી…
અમદાવાદ : ગુજરાતના(Gujarat)મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો હતો. જેને પોલીસે…
- આપણું ગુજરાત
છોકરા કરતાં છોકરીઓ કેમ હોય છે ભણવામાં હોશિયાર? જાણો સર્વેમાં શું જાણવા મળ્યું…
અમદાવાદ: આપણાં સમાજમાં શિક્ષણમાં લિંગ આધારિત અસમાનતાઓ અને વિદ્યાર્થીઓની વિવિધ શૈક્ષણિક સિદ્ધિઓને સમજવા માટે ઊંડા ચિંતનની જરૂર છે. છોકરીઓની સરખામણીમાં ભારતીય સમાજમાં છોકરાઓને વધુ છૂટ મળે છે તેમ છતાં જોવામાં આવે તો શિક્ષણમાં છોકરીઓ છોકરાઓ કરતાં આગળ હોય છે. જો…
- આમચી મુંબઈ
મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઈ, બજેટની ભંડોળ ફાળવણીમાં જાણો કયો પક્ષ નબર વન, ટુ અને થ્રી?
મુંબઈ: મહાયુતિ સરકારમાં મોટા ભાઈ એવો ભાજપ જાયન્ટ હોવાનું સોમવારે જાહેર થયેલા બજેટમાં ફરી એક વાર સિદ્ધ થઇ ગયું છે. મહાયુતિમાં વિધાનસભ્યોના આંકડા અનુસાર બીજો ક્રમાંક ધરાવતી શિવસેના બજેટમાં જોગવાઈઓના આંકડાને જોતાં ત્રીજા ક્રમાંક પર ફેંકાઈ ગઇ છે. નાણાપ્રધાનપદ સહિત…
- ઇન્ટરનેશનલ
બલૂચિસ્તાનમાં દુબઈ બનાવવાનું ‘સપનું’! હવે પાકિસ્તાન માટે બન્યું માથાનો દુખાવો…
ઇસ્લામાબાદ: પાકિસ્તાન જેને પોતાનું દુબઈ બનાવવા માંગે છે તે ગ્વાદર આજકાલ પાકિસ્તાન સરકાર માટે માથાનો દુખાવો બની ગયું છે. પાકિસ્તાને બલુચિસ્તાનમાં આવેલા ગ્વાદરને “પાકિસ્તાનનું દુબઈ” બનાવવાનું સ્વપ્ન જોયું હતું પરંતુ હવે આ પરિયોજના સ્થાનિક વિદ્રોહ અને સુરક્ષાનાં સંકટમાં ફસાઈ રહ્યું…
- આપણું ગુજરાત
Gujarat માં RTI નો દુરૂપયોગ કરનારા સામે કાર્યવાહી કરાશે, કુલ 67 ગુના નોંધાયા…
અમદાવાદ: ગુજરાતના(Gujarat)ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ RTI કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની પ્રવૃતિ કરનારા લોકોને સુધરી જવાની કડક ચેતવણી આપી હતી. વિધાનસભાના નિયમોના નિયમ-116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર…