- મનોરંજન
સાઉથની આ અભિનેત્રી બનશે કાર્તિક આર્યન અર્ધાંગિની? Upcoming ફિલ્મમાં સાથે કરી રહ્યા છે કામ…
Entertainment News: બોલીવુડમાં એવા ઘણાં અભિનેતાઓ છે જે પોતાના દમ પર સુપરસ્ટાર બન્યો છે. આ યાદીમાં કાર્તિક આર્યનનું નામ પણ સામેલ છે. કાર્તિક આર્યને અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ખાસ કરીને 2024 કાર્તિક માટે ખુબ જ શાનદાર રહ્યું હતું. કાર્તિક…
- કચ્છ
આ મોબાઈલનું તો નખ્ખોદ જાયઃ મોબાઈલની ગેમના પોઈન્ટ્સે લીધો માસૂમનો જીવ…
Bhuj Crime News: એ વાત ખરી કે ઈન્ટરનેટ અને મોબાઈલ એક ખૂબ જ કામની શોધ છે અને તેનાથી માનવજીવન ઘણું સરળ બની ગયું છે, પરંતુ મોબાઈલનો ખોટો ઉપયોગ અને ખાસ કરીને બાળકો દ્વારા કરવામાં આવતો ઉપયોગ રોજ નવી ઉપાધિ લઈને…
- IPL 2025
IPL 2025 ના પહેલા હાફમાં આ સ્ટાર ખેલાડીઓ નહીં રમી શકે! આ ફ્રેન્ચાઈઝીઓની ચિંતા વધી…
મુંબઈ: ક્રિકેટ ચાહકો માટે ગત એક મહિનો રોમાંચથી ભરપુર રહ્યો, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઘણી રસાકસી ભરી મેચો જોવા મળી. ODI બાદ હવે T20 ક્રિકેટનો ફિવર જોવા મળશે. 22 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝન શરુ થવા જઈ રહી છે,…
- આપણું ગુજરાત
ગુજરાતના ખેડૂતો આંગળીના ટેરવે હવામાન, જીવાત ઉપદ્રવની માહિતી મેળવી શકશે, જાણો આ ખાસ સ્કીમ વિશે…
Government Scheme: ગુજરાત વિધાનસભા ગૃહમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને…
- અમદાવાદ
અમદાવાદની હૉસ્પિટલોમાં આ 3 વીમા કંપનીની કેશલેસ સુવિધા થશે બંધ, જાણો વિગત…
Ahmedabad News: અમદાવાદમાં હેલ્થ ઈન્સ્યોન્સ કંપનીઓ અને ખાનગી હૉસ્પિટલો ફરી સામ સામે આવી છે. અમદાવાદ હૉસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહના) સાથે સંકળાયેલી તમામ હૉસ્પિટલો, નર્સિંગ હોમ્સ 2 એપ્રિલથી સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઈન્સ્યોન્સ કંપની લિ, કેર હેલ્થ ઈન્સ્યોન્સ કંપની…
- શેર બજાર
અફડાતફડીથી ભરપૂર સત્રમાં એક્સચેન્જના માર્કેટ કૅપમાં ₹ 40 હજાર કરોડનો વધારો…
મુંબઇ: શેરબજારના અફડાતફડીથી ભરપૂર સત્રમાં રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરો વધ્યા હતા. આઈટી ઈન્ડેક્સ સૌથી અધિક ઘટ્યો હતો. એક્સચેન્જના માર્કેટ કેપમાં રૂ. 40 હજાર કરોડનો વધારો થયો હતો.મંગળવારે બીએસઈ સેન્સેક્સ ગત સોમવારના 74,115.17ના બંધથી 12.85 પોઈન્ટ્સ (0.0.2 ટકા)…
- સુરત
જુગાર રમતા બે યુવક પોલીસથી બચવા નદીમાં કૂદ્યા, પાણી વધારે હોવાથી થયું મોત…
Surat: સુરતમાં એક એવી ઘટના બની છે, જેમાં પોલીસ અને લોકો બન્ને અચંબિત છે. ઘટના એવી છે કે, કેટલાક યુવકો સુરતની તાપી નદીના કિનારે જુગાર રમી રહ્યા હતાં. આ દરમિયાન ત્યાં પોલીસ પેટ્રોલિંગ કરવા માટે આવે છે અને આ યુવકો…
- આમચી મુંબઈ
લાડકી બહિણ યોજનાઃ મહાયુતી સરકારની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ, હવે તો…
મુંબઈઃ થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે જનતાને પૈસા કે વસ્તુઓની લ્હાણી કરવાની રાજકીય પક્ષોની યોજનાઓને વખોડી હતી. જોકે દરેક રાજકીય પક્ષે સમયાંતરે જનતાને આવા કોઈ લોભામણા કારસામાં ફસાવ્યા જ છે, પરંતુ હાલમાં તો મહારાષ્ટ્રની મહાયુતી સરકાર જ ફસાઈ છે. Also…
- નેશનલ
હવે UPI ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ ચૂકવવો પડશે! બેંકોએ સરકારને આપ્યો આવો પ્રસ્તાવ…
મુંબઈ: વર્ષ 2016માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(UPI) શરુ થયા બાદ દેશમાં ડીજીટલ પેમેન્ટ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. મોટા કોર્પોરેશનથી માંડીને નાના દુકાનદારો પાસે પણ UPI મારફતે પેમેન્ટ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ હોય છે, જેને કારણે ગ્રાહકોને પણ પેમેન્ટ કરવામાં સરળતા થઇ…