- નેશનલ
આ રાજ્યોમાં વરસાદ સાથે હિમવર્ષાની શક્યતા, ગરમીથી મળશે આંશિક રાહત…
Weather Update: દેશના કેટલાક ભાગોમાં વરસાદ તો કેટલાક ભાગોમાં હીટવેવ ચાલી રહ્યો છે. જ્યારે ઉત્તરના કેટલાક ભાગોમાં અત્યારે હિમવર્ષા થઈ રહીં છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે કેટલાક રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. આગાહી…
- આપણું ગુજરાત
Gujarat માં આજે 4 જિલ્લા રેડ એલર્ટ, અમદાવાદ સહિત 11 જિલ્લામાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતા…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)હોળી પૂર્વે જ ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે હવામાન વિભાગ…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પરથી 1.29 કરોડની Gold ની દાણચોરી ઝડપાઈ…
અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની( Gold) દાણચોરીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં અધિકારીઓએ મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે. ત્યારે હવે ફરી એકવાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે. એર ઇન્ટેલિજન્સ યુનિટે…
- નેશનલ
ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…
નવી દિલ્હી : દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે સેનાની ત્રણ પાંખો અને રિસર્ચ એજન્સીઓ સતત કાર્યરત રહે છે. ત્યારે હવે ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે(Tejas Fighter Jet) એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ LCA AF MK1 પ્રોટોટાઇપ ફાઇટર…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છે…: કાશ, રિચાર્ડ નિક્સનને ગુસ્સો ન આવ્યો હોત તો…
પ્રફુલ શાહ કુદરતદત્ત કહો કે માનવસહજ નબળાઈ પણ દરેક વ્યક્તિ, સમાજ અને દેશમાં વિવિધ પ્રકારની અને ચોક્કસ ગુરુતાગ્રંથિ હોય ને હોય. મહાસત્તા નંબર વન અને બની બેઠેલા જગત જમાદાર અમેરિકાને જુઓ. મહાસત્તા, આર્થિક સમૃદ્ધિ, બહેતર સગવડ – સુવિધા અને દુનિયાભરનાં…
- મનોરંજન
અભિષેક બચ્ચને કેમ કહ્યું મા-બાપ ક્યારેય સંતાનોના મિત્ર નથી બની શકતા, ઐશ્વર્યા છે કારણ?
બોલીવૂડનું મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એટલે બચ્ચન પરિવાર. પરંતુ આ બચ્ચન પરિવાર જ છેલ્લાં કેટલાક સમયથી ફેમિલી ડિસ્પ્યુટ્સને કારણે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે પડેલાં ભંગાણને કારણે બંને જણ અવારનવાર ડિવોર્સ લઈ રહ્યા હોવાના…
- મનોરંજન
Happy Birthday: આ ભારતીય સિંગરના નામે અમેરિકામાં ઉજવાય છે ખાસ દિવસ…
પોતાના અવાજથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરનાર બોલીવૂડની સૂરીલી ગાયિકા કે જે આજની આપણી બર્થડે ગર્લ પણ છે એની ફેનફોલોઈંગ એકદમ તગડી છે. ભારત જ નહીં વિદેશમાં પણ તેમના પ્રશંસકો છે અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ બર્થડે ગર્લના…
- નેશનલ
હરિયાણામાં ભાજપને ફળી હોળી: દસમાંથી નવ કોર્પોરેશનમાં લહેરાવ્યો ‘ભગવો…
ચંદીગઢઃ હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. અહીંયા મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. ભાજપે શાનદાર દેખાવ કરતાં 10 માંથી 9 કોર્પેોરેશનમાં જીત મેળવી હતી. માનેસરમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી…
- આપણું ગુજરાત
હોળી વખતે ગુજરાતમાં બીયરના વેચાણમાં ધરખમ વધારો, કારણ શું?
અમદાવાદઃ હોળીના પર્વને હવે બે દિવસની જ વાર છે. આ દરમિયાન અમદાવાદમાં માર્ચ મહિનામાં બીયરની માંગ વધી છે. હોટેલ માલિકોના મતે, શહેરભરની લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનોમાંથી બીયરનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. શહેરની હોટલોમાં પરમિટ ધરાવતી દારૂની દુકાનોના માલિકોના…