- અમદાવાદ
Ahmedabad માં થલતેજ નજીક હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત…
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં આજે વહેલી સવારે થલતેજ નજીક હિટ એન્ડ રનની ઘટનામા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ ઘટના થલતેજ મેટ્રો સ્ટેશન નીચે બની હતી. જેમાં પૂરઝડપે આવી રહેલા એક ટ્રકના ડ્રાયવરે ઓટો રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં…
- કચ્છ
કચ્છના કિશોરની હત્યાનું કારણ મોબાઈલ ગેમ જ નીકળ્યુંઃ ઝડપાયેલા ત્રણ આરોપીઓ પણ સગીર…
ભુજઃ સરહદી કચ્છના રાપર તાલુકાના અંતરિયાળ એવા બેલા ગામે સ્માર્ટ ફોનમાં રમાતી ફ્રી ફાયર ગેમની આઈડી ના આપવાનું મનદુઃખ રાખીને ૧૩ વર્ષના કિશોરની ઘાતકી હત્યા કરી દેવાના રાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલા બનાવ અંગે બાલાસર પોલીસે મોડી રાત્રે ગુનો નોંધીને ત્રણે…
- નેશનલ
ઓલ્ડ ઇઝ ગોલ્ડ, વર્ષો સુધી સંભાળી રાખેલા શેરે બદલી નાંખી કિસ્મત…
ચંદીગઢ : ભારતીય શેરબજારમાં ભારે અફડા તફડીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર શેરનો અનોખો કિસ્સો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને ઘરની સાફસફાઇ દરમ્યાન 37 વર્ષ જૂના શેર મળી આવ્યા છે. ચંદીગઢના રહેવાસી રતન ઢિલ્લોનને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 37 વર્ષ…
- નેશનલ
અજાણ્યા નબંર પરથી કોલ આવે તો સાવધાન! 70 વર્ષની મહિલા બની ડિજિટલ અરેસ્ટનો શિકાર…
ભારતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છાશવારે સાયબર ક્રાઈમ (Cyber Crime) ની ઘટના સામે આવતી હોય છે. સાયબર ઠગો પણ લોકો પાસેથી રૂપિયા ખંખેરવા માટે નવી નવી રીતો અપનાવે છે. અત્યારે સાયબર ઠગોએ ડિજિટલ અરેસ્ટ (Digital Arrest)નો…
- શેર બજાર
આજે શેરબજારની હરિયાળી શરૂઆત, આ સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો…
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજારે ગ્રીન ઝોનમાં કારોબાર શરુ (Indian Stock Markey Opening) કર્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) આજે 363 પોઈન્ટના વધારા સાથે 74,392ના સ્તર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 71 પોઈન્ટના…
- ઇન્ટરનેશનલ
154 બંધકો હજુ પણ BLA ના કબજા હેઠળ! પાકિસ્તાની સેનાના દાવા પર BLA નું ચોંકાવનારુ નિવેદન…
ઇસ્લામાબાદ: બલુચિસ્તાનના અલગાવવાદી સંગઠન બલોચ લિબરેશન આર્મી(BLA)એ મંગળવારે ક્વેટાથી પેશાવાર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Pakistan Train Highjack) કરી હતી અને મુસાફરોને બંધક બનાવ્યા હતાં. પાકિસ્તાની સેનાએ બંધકોને છોડવવા માટે ઓપરેશન શરુ કર્યું હતું. બુધવારે રાત્રે પાકિસ્તાની સેના દાવો…
- અમદાવાદ
અમદાવાદમાં Metro Train ફેઝ -2 નું કામ આ મહિના સુધી પૂર્ણ થશે, સુવિધામાં થશે વધારો…
અમદાવાદ : અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં શહેરમાં હાલ એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો સેવા સતત કાર્યરત છે. જેમાં હાલ શહેરમાં મેટ્રોના ફેઝ-1 (Metro Train)નું કામ પૂર્ણ થયું છે. જ્યારે બીજા ફેઝનું કામ ઝડપથી ચાલી…
- નેશનલ
સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…
સ્ટારલિંકનો જિઓ અને એરટેર (Airtel) સાથે કરાર થયો અને ભારતમાં વિધિવત રીતે એલોન મસ્કે એન્ટ્રી લઈ લીધી છે. આ લોકોએ એવો દાવો પણ કર્યો છે કે, ભારતના દરેક ભાગમાં અમે હાઈ સ્પીડ ઈન્ટરનેટ પહોંડીશું. ભારતની બે મોટી અને પ્રમુખ ટેલિકોમ…
- મનોરંજન
અમિતાભ બચ્ચન KBC છોડી શકે છે! આ ફિલ્મસ્ટાર બની શકે છે શોનો નવો હોસ્ટ…
મુંબઈ: સદીના મહાનાયક તરીકે જાણીતા બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા 25 વર્ષથી લોકપ્રિય રિયાલીટી શો ‘કૌન બનેગા કરોડપતિ'(KBC) હોસ્ટ કરી રહ્યા છે. આ શો આટલો હિટ થવા પાછળ અમિતાભ બચ્ચનનાની ભૂમિકા સૌથી વધુ છે. એક સમયે મુશ્કેલ પરિસ્થિતિમાંથી…
- ઇન્ટરનેશનલ
સુનિતા વિલિયમ્સને પરત લાવનાર મિશનનું લોન્ચ મુલતવી; આ ખામીને કારણે લેવામાં આવ્યો નિર્ણય…
ફ્લોરીડા: અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) ગત જૂન મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યા હતાં, અવકશયાનમાં ખામીને કારણે તેઓ હજુ સુધી ધરતી પર પરત ફરી શક્યા નથી. બુધવારે (સ્થાનિક સમય મુજબ) ઈલોન મસ્કની કંપની SpaceXનું…