- નેશનલ
ઉત્તર પ્રદેશમાં ટ્રેનનાં એન્જિન સાથે યુવાનનું કપાયેલાં માથાંએ કરી 192 કીમીની મુસાફરી!
નવી દિલ્હીઃ આપણે મોટાભાગે એવું સાંભળ્યું હોય છે કે શરીર મરી જાય છે અને આત્મા અમર રહે છે. પણ શું તમે એવું સાંભળ્યું છે કે માથું કપાઈ જાય અને ધડ 200 કિલોમીટર જેટલી મુસાફરી કરે. પણ હા આવી જ એક…
- ઇન્ટરનેશનલ
કેનેડાની સત્તાની ધુરા માર્ક કાર્નીનાં હાથમાં; વડા પ્રધાન તરીકે લીધા શપથ…
ઓટાવા: માર્ક કાર્નીએ (Mark Carney) કેનેડાના નવા વડા પ્રધાન (Canada’s new prime minister) તરીકે શપથ લીધા છે અને દેશની સત્તાની ધુરા સંભાળી લીધી છે. બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર કાર્નીના નેતૃત્વમાં અને ખાસ કરીને અમેરિકા સાથેના…
- નેશનલ
સુવર્ણ મંદિરમાં લોખંડના પાઇપથી શ્રદ્ધાળુ પર હુમલો, પાંચ ઘાયલ-એકની હાલત ગંભીર…
અમૃતસર: અમૃતસરના સુવર્ણ મંદિરમાં આજે અચાનક દોડધામ મચી ગઈ હતી. એક વ્યક્તિએ અચાનક લોખંડના પાઇપથી અનેક લોકો પર હુમલો કર્યો હતો, આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનાની પૃષ્ટી કરતાં કહ્યું હતું કે એક વ્યક્તિએ લોખંડના સળિયાથી…
- સ્પોર્ટસ
ડબ્લ્યૂપીએલની ફાઇનલઃ દિલ્હી 2023 નો બદલો લેશે કે મુંબઈ બીજું ટાઇટલ જીતશે?
મુંબઈઃ બ્રેબર્ન સ્ટેડિયમમાં આવતી કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે જાણીતી મહિલાઓની આઇપીએલની ત્રીજી સીઝનની ફાઇનલ (રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે જેમાં દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સામે 2023ની ફાઇનલની હારનો બદલો લેવાનો મોકો છે. જોકે હરમનપ્રીત કૌરના સુકાનમાં એમઆઇને…
- અમદાવાદ
કોંગ્રેસની દશા-દિશા બદલાશે? હવે ગુજરાત કોંગ્રેસમાં નુકસાન કરતા નેતાઓને શોધાશે…
અમદાવાદઃ તાજેતરમાં ગુજરાત આવેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સાથે ભળેલા અને પક્ષને નુકસાન કરનારા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની વાત કરી હતી. રાહુલ ગાંધીની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસના નવસર્જનના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ગુરૂવારે…
- સ્પોર્ટસ
ચેસના વર્લ્ડ ચૅમ્પિયન પ્રણવે ધોનીનું કર્યું અનુકરણ, માથે મુંડન કરાવ્યું…
ચેન્નઈઃ તાજેતરમાં ચેસના વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ચેન્નઈના ડી. ગુકેશે આંધ્ર પ્રદેશમાં તિરુમાલા મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ મેળવવા માથે મુંડન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2011માં વાનખેડે સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને હરાવીને વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી…
- નેશનલ
બંગાળમાં 2000 રામનવમી રેલીઓ, કોઇ તંત્રની પરવાનગી ન માંગે: સુવેન્દુ અધિકારી…
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું કે રામ નવમીના અવસર પર એક કરોડ હિન્દુઓ લગભગ બે હજાર રેલીઓનું આયોજન કરશે. જોકે, તેમણે આ 2000 રેલીઓનું આયોજન કરનારા લોકોને વહીવટીતંત્રની પરવાનગી…
- આમચી મુંબઈ
આઠ વર્ષની દીકરીને 29 મા માળેથી નીચે ફેંક્યા બાદ માતાએ પણ પડતું મૂક્યું…
મુંબઈ: આઠ વર્ષની દીકરીને ઇમારતના 29મા માળેથી નીચે ફેંક્યા બાદ માતાએ પણ ત્યાંથી પડતું મૂક્યું હોવાની આઘાતજનક ઘટના પનવેલ વિસ્તારમાં બની હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ પોલીસે માતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પનવેલના પલાસ્પે ફાટા ખાતેની મેરેથોન નેક્સઝોન…