- આમચી મુંબઈ
ટ્રમ્પના ટેરીફ અને ટ્રેડવૉર વચ્ચે અસેટ અલોકેશન છે મહત્વનુંઃ જાણો વિગતવાર…
મુંબઇ: અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે જ્યારથી સત્તા અખત્યાર કરી છે ત્યારથી વિશ્વભરના શેરબજારમાં મંદીનો માહોલ જામ્યો છે. જોકે, તાજેતરમાં અનેક મહિનાઓથી એક યા બીજા કારણસર અફડાતફડી ચાલુ રહી છે. રોકાણકારોમાં એક સામાન્ય વલણમાં એક જ મલ્ટિબેગર સ્ટોક શોધી તેમાં રોકાણ કરી…
- વીક એન્ડ
વિશેષ: જોજો, ભારતમાં વસંત ફક્ત પુસ્તકોમાં જ રહી ન જાય!
એસ.ચૌધરી સુંદર અને ભવ્ય માળો બનાવવા માટે પ્રખ્યાત ફિન્સ વીવર, ખૂબ જ દુર્લભ પક્ષી છે, જેની સંખ્યા હવે વિશ્વમાં 1000થી પણ ઓછી છે. આ પક્ષી તાજેતરમાં ઉત્તરાખંડના તરાઈ વિસ્તારમાં 44 વર્ષ પછી જોવા મળ્યું હતું અને તે પણ ફેબ્રુઆરીમાં, સામાન્ય…
- નેશનલ
મોંઘવારી નહીં સોંઘવારી સમસ્યા બની ગઈ છે આપણા પડોશી દેશ માટેઃ જાણો કારણો…
નવી દિલ્હી: અમેરિકા પછી હવે ચીનમાં ડિફ્લેશનનું જોખમ તોળાઇ રહ્યું છે. ભારતના પાડોશી પરંતુ પ્રતિસ્પર્ધી દેશ ચીનમાં હરહંમેશ ઉંધી ગંગા વહેતી હોય તેવું કહેવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વ જ્યાં હાલ મોંઘવારી સામે લડી રહ્યું છે, ક્રૂડના ભાવની ઉથલપાથલ…
- આમચી મુંબઈ
ઘાટકોપરવાસીઓ સાવધાનઃ સુધરાઈનું પાણી પીતા પહેલા કરી લો આ મહત્વનું કામ નહીંતર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરમાં આવેલા જળાશયનું સમારકામ મુંબઈ મહાનરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સમારકામ પૂરું થઈ ગયું હોવાથી આગામી થોડા દિવસ પાણી ડહોળું આવવાની શક્યતા છે. તેથી નાગરિકોને આગામી ૧૦ દિવસ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની…
- બોટાદ
બોટાદના ગઢડામાં કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યોઃ પોલીસ બેડામાં શોકની લાગણી…
બોટાદઃ ગઢડા શહેરમાં કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. Also read : બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતાં કયા ધારાસભ્યએ ઉઠાવ્યો મુદ્દો? કાંકરેજ-દિયોદરમાં પણ વિરોધના સૂર મળતી…
- નેશનલ
બિહારમાં પોલીસ પણ સલામત નથી, ત્રણ દિવસમાં બીજા એએસઆઈની હત્યા…
પટનાઃ બિહારમાં પોલીસ પર હુમલા રોકાવાનું નામ નથી લઈ રહ્યા. બે દિવસ પહેલા અરેરિયામાં ટોળાએ એએસઆઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની સ્યાહી પણ સુકાઈ નથી ત્યાં મુંગેરમાં બેકાબુ બનેલા ટોળાએ એએસઆઈ સંતોષકુમાર સિંહ પર હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ…
- નેશનલ
સરકાર જો આ વસ્તુઓની આયાત બંધ કરશે તો હજારોની રોજગારી છીનવાઈ જવાનું જોખમ…
નવી દિલ્હી : ભારતમાં આવતા અઠવાડિયાથી ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર અમલમાં આવતા નટ, બોલ્ટ અને સ્ક્રૂ સહિતના સ્ટીલ ફાસ્ટનર્સની આયાત બંધ થઈ શકે છે. આ સંભવિત સ્થિતિને કારણે મોટી સંખ્યામાં નાના પાયાના ઉત્પાદન એકમો બંધ થવાનું જોખમ રહેલું છે. બુધવારે દિલ્હી…
- આમચી મુંબઈ
ઈસ્ટર્ન અને વેેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ‘સ્વચ્છતા ઝુંબેશ’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબા સમયથી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકનારી મુંબઈ મહાનગરપાલિકા હવે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માટે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાની છે, જેમાં રાતના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી હાઈવેની સાથે જ તેને…
- અમરેલી
અમરેલીના લાઠીમાં પતિએ પત્નીની કરી હત્યા, ધૂળેટીનું પર્વ ફેરવાયું માતમમાં…
અમરેલીઃ લાઠીમાં ધૂળેટીના દિવસે પતિએ ખુનીખેલ ખેલ્યો હતો. પતિએ તેની પત્નીને છરીથી રહેંસી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. ઘટના પાછળનું કારણ પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકામાં પતિએ હત્યાને અંજામ આપ્યો હતો. Also read : અમરેલીઃ લગ્નના એક દિવસ…
- આમચી મુંબઈ
૪૨૩ કિલોમીટર રસ્તામાંના ૫૦ ટકાનું કૉંક્રીટીકરણનું કામ પૂરું કર્યું સુધરાઈએ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે. લગભગ ૫૦ ટકા કામ થઈ ગયું છે ત્યારે રસ્તાઓ પર અનેક જગ્યાએ તિરાડો પડી હોવાની ફરિયાદો આવી રહી હતી, તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આઈઆઈટી-બોમ્બેની થર્ડ પાર્ટી ઓડિટ માટે અને સતત દેખરેખ…