- વડોદરા
વડોદરા અકસ્માતઃ 3 ASIની બદલી, એક્ટ્રેસ જ્હાનવી કપૂરને પણ આવ્યો ગુસ્સો…
Vadodara News: વડોદરામાં તાજેતરમાં જ બનેલા અકસ્માત કેસમાં પોલીસ કમિશ્નર દ્વારા આકરી કામગીરી કરવામાં આવી છે. કારેલીબાગ પોલીસ મથકના ત્રણ ASIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર દ્વારા આ ઘટનાને ગેરશિસ્ત ભરેલી કામગીરી તરીકે નોંધ લેવામાં આવી હતી.…
- ઇન્ટરનેશનલ
યમનના હુથી બળવાખોરો પર યુએસની એર સ્ટ્રાઈક, 19 લોકોના મોત…
સના: ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં કાર્ગો શિપ્સ પર હુમલા કરી રહ્યા છે, યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથી બળવાખોરોને ચેતવણી આપી હતી. હવે અમેરિકન સેનાએ હુથી બળવાખોરો સાથે કાર્યવાહી શરુ (US attack on Huthis) કરી દીધી છે, હુમલામાં…
- આપણું ગુજરાત
હોળાષ્ટક પૂર્ણ થતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે અટકળો શરૂ…
અમદાવાદઃ ગુજરાતમાં જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત થઈ ગઈ છે. જો કે હજુ પણ પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી થઈ નથી. ગુજરાતના રાજકિય વર્તુળોમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અટકણોનું બજાર ગરમ છે. જો કે એક વર્ગ…
- સ્પોર્ટસ
મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…
મુંબઈઃ અહીં આજે બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ વિમેન ટીમે દિલ્હી કૅપિટલ્સ વિમેનને અત્યંત રોમાંચક ફાઇનલમાં આઠ રનથી હરાવીને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નું ટાઇટલ ત્રણ વર્ષમાં બીજી વાર જીતી લીધું હતું. મુંબઈની ટીમ બીજી વાર ફાઇનલ રમી અને બીજી ટ્રોફી જીતી…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન : ક્રિકેટ ક્રેઝી પ્રણવ શતરંજનો નવો ઊગતો સિતારો છે…
સારિમ અન્ના પ્રણવ વેન્કટેશે શતરંજના મહોરા પહેલી વાર સાડા પાચ વર્ષની ઉંમરે જોયા હતા. ત્યારે એક વાર તે ચેન્નઈમા એક સંબંધીને ઘરે ગયો ત્યારે તેણે ચેસ બોર્ડ પર જાનવરોના ચહેરાવાળા મહોરાં જોઈને તે ચોંકી ગયો હતો. હાથી, ઘોડા અને ઊંટના…
- IPL 2025
IPL 2025 માં બે ગુજરાતી સંભાળશે ટીમની કમાન, 5 ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે…
નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. તમામ ટીમોએ ખિતાબ જીતવા તૈયારી શરૂ કરી દીધી છે. આ સીઝનમાં મોટો બદલાવ જોવા મળશે. કારણકે પાંચ ટીમો નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. આઈપીએલમાં આ વખતે બે…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : સાન ઓગસ્ટિન – સ્પેનમાં પણ અમેરિકા પીછો નથી છોડતું…
પ્રતીક્ષા થાનકી અમેરિકાનો સોટ પાવર આખી દુનિયા પર છેલ્લી સદીમાં એવો ફરી વળ્યો છે કે ત્યાંની બ્રાન્ડ્સ, ત્યાંની લાઇફ-સ્ટાઇલ, ત્યાંનું મીડિયા, બધું જ બધે જ જોવા મળી જાય છે. અને એવામાં હાલમાં ચાલી રહેલ જટિલ આંતરરાષ્ટ્રીય પોલિટિકલ માહોલમાં સાશિયલ મીડિયા…
- વીક એન્ડ
ક્લોઝ અપ : સ્વાદિષ્ટ વાનગીઓના કડવા-તૂરા વાદ-વિવાદ-વિખવાદ…
ભરત ઘેલાણી જેનો સ્વાદ જીભને વળગી ચૂક્યો છે એવી અનેક જાણીતી રસઝરતી વાનગીઓથી લઈને ચીજ-વસ્તુઓ નિરંતર વાદ-વિવાદમાં અટવાતી રહે છે, જેના સંતોષકારક ઉકેલ માટે અમલમાં મુકાયેલો GI ટેગ શું છે?વિખ્યાત હાસ્યલેખક તારક મહેતા સાપ્તાહિક ચિત્રલેખા’ માટે કોલમ લખતાદુનિયાને ઊંધાં ચશ્માં’.…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ : ચોક : પોળના આવાસનું હૃદય…
હેમંત વાળા ચોક, પોળના આવાસનું આ એક મહત્ત્વનું અંગ છે. આવાસની લગભગ વચમાં રખાતા, ઉપરથી ખુલ્લા, જરૂરિયાતની દૃષ્ટિએ બહુ ઉપયોગી એવા સ્થાનને ચોક કહેવાય છે. તેનું તળ સામાન્ય રીતે આજુબાજુની ફરસના સ્તરથી થોડું નીચું તથા વરસાદનાં પાણીના નિકાલ માટે એક…
- અમદાવાદ
અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારા શખ્સોના ઘર પર ફરી વળ્યું બુલડોઝર…
અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હોળીના દિવસે સાજે આંતક મચાવનારા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા…