- અમદાવાદ
અમદાવાદમાં મંદિરના પૂજારીએ આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં કર્યો ચોંકાવનારો આક્ષેપ…
અમદાવાદઃ શહેરના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ આપઘાત કર્યો હતો. મંદિર પરિસરમાં જ પૂજારીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. બિલ્ડર મંદિર તોડવાને માટે દબાણ કરતો હોવાના કારણે પૂજારીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. Also read : વડોદરા અકસ્માતઃ…
- સ્પોર્ટસ
IML T20 2025 Final: તેંડુલકર અને લારા વચ્ચે મહામુકાબલો; જાણો ક્યાં જોઈ શકાશે મેચ…
રાઈપુર: આજે રવિવારે રાયપુરના SVNS સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) T20 ની પહેલી સિઝનની ફાઈનલ મેચ (IML T20 2025 Final) રમાશે, આ મેચ ક્રિકેટ ચાહકો માટે ખુબ જ ખાસ રહેવાની છે. કારણ કે ક્રિકેટના ઈતિહાસના બે મહાન ખેલાડીઓ આજે આમને…
- આપણું ગુજરાત
ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી વિદાય થઈ રહેલા સી આર પાટીલને શું રહી ગયો વસવસો?
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી સી આર પાટીલ વિદાય લેશે. ગુજરાતના રાજકીય વર્તુળોમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અટકળોનું બજાર ગરમ છે. બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર ગામ પાસે બનેલા બનાસ કમલમ કાર્યાલયને સી આર…
- નેશનલ
ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પણ મંદી: એક્સપોર્ટ શિપમેન્ટમાં ચિંતાજનક ઘટાડો…
નવી દિલ્હી: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં નિકાસમાં 9.7 ટકાનો ઘટાડો થયો છે. વર્ષની શરૂઆતમાં મિડરેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા નવા ફોન લોન્ચ થયા હોવા છતાં એક્સપોર્ટમાં ઘટાડો ચિંતાનો વિષય હોવાનું નિષ્ણાતો માને છે. Also…
- મનોરંજન
અચાનક એ.આર. રહેમાનની તબિયત લથડતા ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ…
ચેન્નાઈ: પ્રખ્યાત બોલિવૂડ સંગીતકાર એ.આર. રહેમાનની (A.R. Rahman) અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અચાનક છાતીમાં દુખાવો થવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્પેશિયલ ડૉક્ટરની ટીમ દ્વારા સારવાર ચાલી રહી છે. તેમના…
- સ્પોર્ટસ
ક્રિકેટ પાછળ ઘેલા છીએ, પણ આપણી રાષ્ટ્રીય રમત હોકીના વર્લ્ડ કપ વિશે કેટલું જાણો છો?
નવી દિલ્હી: હાલમાં ભારતમાં સૌથી લોકપ્રિય રમતની ક્રિકેટ છે એમાં કોઈ બે મત ન હોઈ શકે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ફિલ્મ સ્ટાર્સ જેવી લોકપ્રિયતા મળે છે. ભરતીય ક્રિકેટ ટીમે સૌથી પહેલો ODI વર્લ્ડ કપ 1983માં કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ જીત્યો…
- જૂનાગઢ
જૂનાગઢના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, મહિલા પર કર્યો હુમલો…
જૂનાગઢઃ ગુજરાતમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગણેશ ગોંડલનો કિસ્સો તાજો જ છે ત્યાં જૂનાગઢમાં કોર્પોરેટરના પુત્રની પણ દાદાગીરી સામે આવી છે. અગાઉના મનદુખમાં મહિલા અને તેના ભત્રીજા પર હુમલો કરરવામાં આવતો ચકચાર મચી ગઈ…
- નેશનલ
પાંચ ટાઈમનું લાઉડસ્પીકર માથાનો દુખાવો….” ભાજપનાં ધારાસભ્યનું વિવાદિત નિવેદન…
જયપુર: હાલ ભાજપનાં અમુક નેતાઓ તેમના નિવેદનોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં હોળી અને જુમ્માની નમાજ એકસાથે હોય ત્યારે પણ અમુક રાજકીય નેતાઓનાં નિવેદનો ચર્ચામાં આવ્યા હતા અને ધૂળેટીનાં દિવસે ઉત્તર પ્રદેશ, બિહાર સહિતનાં રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે: ઉપાધિ: શોક કરાવે ને આનંદ પણ આપે…
-હેન્રી શાસ્ત્રી શબ્દ એક અર્થ અનેક અને અર્થ એક શબ્દ અનેક જેવી પરિસ્થિતિ જ્યારે ભાષામાં જોવા મળે છે ત્યારે જ્ઞાન સાથે ગમ્મત આપે છે. કાળ એટલે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ સમયના અર્થ જાણીતા છે. કાળ એટલે સમયનો એક…