- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં ચૂંટણીની થઈ જાહેરાત, મોહમ્મદ યૂનુસે કર્યું રાષ્ટ્ર જોગ સંબોધન…
ઢાકાઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે દેશમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. શુક્રવારે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું કે, ચૂંટણી એપ્રિલ 2026 ના પ્રથમ પખવાડિયામાં યોજાશે. ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યા પર તેમણે દેશને કરલા સંબોધનમાં જણાવ્યું, ચૂંટણી પંચ આ અંગે જલદી…
- નેશનલ

બેંગલૂરુની દુર્ઘટનાના કિસ્સામાં વિરાટ કોહલી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ…
બેંગલૂરુઃ બુધવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)ની નજીક રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચૅમ્પિયનપદના સેલિબ્રેશન વખતે થયેલી નાસભાગ અને ધક્કામુક્કીની દુર્ઘટનાના કિસ્સામાં એચ. એમ. વેન્કટેશ (H. M. VENKATESH) નામના વરિષ્ઠ સામાજિક કાર્યકરે વિરાટ કોહલી વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં…
- આમચી મુંબઈ

રેપો રેટમાં ઘટાડાથી બિલ્ડરોમાં આનંદ: હોમલોનના વ્યાજદર ઘટતાં ઘરવાંચ્છુઓને પણ રાહત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6 ટકાથી 5.5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી હોમલોનના દર ઘટવાની અપેક્ષા હોવાથી ઘર ખરીદનારાઓને મોટી રાહત થઈ છે. આથી ઘરનાં વેચાણ વધવાની શક્યતાને જોતા બિલ્ડરોમાં પણ…
- આમચી મુંબઈ

કસારામાં ઝાડીઝાંખરાંમાં ફસાયેલી કારમાંથી મુંબઈના ત્રણ યુવકના કોહવાયેલા મૃતદેહ મળ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ-નાશિક હાઈવે પર શાહપુર તાલુકાના કસારા નજીક એક નાળા પાસેના ઝાડીઝાંખરાંમાં ફસાયેલી કારમાંથી મુંબઈમાં રહેતા ત્રણ યુવકના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ત્ર્યંબકેશ્ર્વર જતા હોવાનું કહીને ત્રણેય મિત્ર મુંબઈથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા…
- અમરેલી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સાચવ્યું ‘ભીમ અગિયારસ’નું મુર્હુત; ધરતીપુત્રોએ કર્યા વાવણીના ‘શ્રીગણેશ’…
અમરેલી: રાજ્યમાં ગરમી બાદ હવે વરસાદી માહોલ જામી રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારી, બોરડી, ખાંભા, તાલડા, ગીગાસણ પંથકમાં વરસાદ નોંધાયો હતો. વળી આજે ભીમ અગિયારસનું પર્વ હોય, આથી સૌરાષ્ટ્રમાં સ્થાનિકો ‘ભીમ અગિયારસ’નો શુકન સાચવતો વરસાદ થયો હોવાનું જણાવી રહ્યા છે,…
- આમચી મુંબઈ

લાંચના કેસમાં સીબીઆઈએ નેવીના જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) ફરિયાદી પાસેથી સાડાચાર લાખ રૂપિયાની કથિત લાંચ માગવા અને સ્વીકારવા બદલ નેવીના જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ડી. સી. પાંડે તરીકે થઈ હતી. પાંડેને શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર…
- આમચી મુંબઈ

બીડની જેમ, પુણેમાં પણ બિનજરૂરી હથિયારના લાઇસન્સ રદ કરવામાં આવશે: અજિત પવાર…
પુણે: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બિનજરૂરી હથિયાર લાઇસન્સ રદ કરવાના નિર્ણયની જેમ, પુણે જિલ્લામાં પણ આવા જ પગલાં લેવામાં આવશે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું. અગાઉ, પોલીસે બીડ જિલ્લામાં જારી કરાયેલા તમામ હથિયાર લાઇસન્સની સમીક્ષા કરવા અને…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત એસટી કમિશનથી 1.35 કરોડથી વધુ આદિવાસીઓને લાભ થશે: પ્રધાન…
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અશોક ઉઇકેએ શુક્રવારે જણાવ્યું હતું કે સૂચિત રાજ્ય-સ્તરીય અનુસૂચિત જનજાતિ કમિશન (એસટી)થી 1.35 કરોડથી વધુ આદિવાસી વસ્તીને લાભ થશે કારણ કે તે સમુદાયના સભ્યો દ્વારા સામનો કરવામાં આવતી વિવિધ સમસ્યાઓના ઉકેલમાં આ કમિશન મહત્ત્વની ભૂમિકા ભજવશે.આ અઠવાડિયાના…
- આમચી મુંબઈ

હલકી ગુણવત્તાના શરાબની બૉટલો પર બ્રાન્ડેડ કંપનીનાં લેબલ લગાવીને વેચનારા પકડાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોવાથી હલકી ગુણવત્તાના શરાબની બૉટલો ગેરકાયદે રીતે ડોમ્બિવલીમાં લાવ્યા પછી તેના પર વિદેશી બ્રાન્ડની કંપનીનાં લેબલ લગાવીને રાજ્યના વિવિધ ભાગોમાં વેચનારી ટોળકીને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ શ્રીકાંત…









