- ઇન્ટરનેશનલ
સુનિતા વિલિયમ્સ વહેલા પૃથ્વી પર પરત ફરશે, નાસાએ તારીખ અને સમય જાહેર કર્યા…
ફ્લોરીડા: સ્પેસએક્સનું અવકાશયાન ક્રૂ-10 રવિવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યું હતું, આ સાથે જ નવ મહિનાથી વધુ સમયથી ISSમાં ફસાયેલા યુએસ અવકાશયાત્રીઓની સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલમોર(Butch Wilmore)ના પૃથ્વી પર પરત ફરવાની આશા મજબુત થઇ હતી. હવે નેશનલ…
- રાજકોટ
વડોદરા પછી હવે રાજકોટમાં બેફામ કારચાલકે ચારને કચડી નાખ્યા, એકનું મોત, એક ગંભીર…
Rajkot: ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત બની રહી છે, અમદાવાદ, સુરત અને વડોદરા બાદ હવે રાજકોટમાં આવી એક ઘટના બની છે. રાજકોટમાં એક નબીરાએ હિટ એન્ડ રનની ઘટનામાં ચાર લોકોને અડફેટે લીધા જેમાંથી એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું…
- ઇન્ટરનેશનલ
Terror in Pakistan: જમીયત નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈની હત્યા, અજાણ્યા હુમલાખોરોએ કર્યો ગોળીબાર…
Pakistan: પાકિસ્તાન કેટલાય આતંકવાદીઓને આસરો આપી રહ્યું છે, ભારતના મોસ્ટવોન્ટેડ આતંકવાદી પણ પાકિસ્તાનમાં પનાહ લઈ રહ્યાં છે. પાકિસ્તાન આવા લોકોને સાચવીને વિશ્વ સામે પોતાની છબી ખરાબ કરી રહ્યું છે. ફરી એકવાર અહી ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પાકિસ્તાનના વરિષ્ઠ…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના આદેશનો અનાદર કર્યો? સેંકડો ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા, જાણો શું છે મામલો…
વોશીંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ(Illegal Immigrants) ને વિમાન મારફતે ડીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એવામાં એવા આરોપો લાગી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રસાશને ફેડરલ કોર્ટ(Federal Court)ના આદેશનું…
- IPL 2025
IPL 2025: GT પહેલી મેચ કોની સામે રમશે? આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન…
અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનની પહેલી મેચ 22 માર્ચના કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં રમાશે. ત્યાર બાદ બે મહિના સુધી દરરોજ રોમાંચક મેચ જોવા મળશે. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ(GT)ની ટીમને…
- ઇન્ટરનેશનલ
ટ્રેન ‘હાઇજેક’ કર્યા બાદ બલુચિસ્તાનમાં BLAનો આત્મઘાતી હુમલો: 90 સૈનિકના મોત
ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. બલુચિસ્તાનનાં નુશ્કીમાં સેનાનાં કાફલા પર IED થી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે અને પાકિસ્તાની સેનાનાં 90 સૈનિક માર્યા ગયા હોવાનો દાવો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વિસાવદર અને કડીની સીટ માટે પેટા ચૂંટણી જાહેર થશે: ફરી કોંગ્રેસની થશે અગ્નિપરીક્ષા?
અમદાવાદઃ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી ફરી પેટા ચૂંટણીની જાહેરાત થાય તો સૌથી મોટી પરીક્ષા કોંગ્રેસની થશે, કારણ એક કરતાં અનેક છે. ગુજરાતમાં બે સીટ પર ફરી પેટા ચૂંટણી યોજાઈ શકે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : સાત સદીઓ પછી પણ દિલ્હીની વાસંતી હવામાં ગુંજતી અમીર ખુસરોની વિરાસત…
-રાજ ગોસ્વામી તાજેતરમાં નવી દિલ્હીમાં જહાન-એ-ખુસરો નામનો એક સુંદર કાર્યક્રમ થઇ ગયો. એ પાછો યોજાયો હતો હુમાયુના મકબરાને અડીને આવેલા 16મી સદીના મુઘલ હેરિટેઝ પાર્ક ‘સુંદર નર્સરી’માં (જે અગાઉ ‘અઝિમ બાગ’ તરીકે ઓળખાતો હતો). આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડા પ્રધાને ત્યાં…
- ઉત્સવ
21મી સદીમાં માથાનો દુખાવો બન્યા ગેરકાયદે વસાહતી…
લોકમિત્ર ગૌતમ છેલ્લા થોડા દિવસો પહેલાં અમેરિકામાં સંપન્ન પ્રમુખપદની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બન્યો હતો અમેરિકામાં રહેનારા ગેરકાયદે વસાહતી. હવે આ મુદ્દો દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ભારતની ગલી-ગલીમાં આ વાતચીત અને વાદવિવાદનો ભાગ બની ગયો છે. અમેરિકામાં 7,25,000 ગેરકાયદે ભારતીય…