- આપણું ગુજરાત
Gujarat માં ડ્રગ્સ ટ્રાફિકિંગનું દૂષણ વધ્યું, 3 વર્ષમાં 1743 કેસ નોંધાયા…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) ડ્રગ્સની તસ્કરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. પોલીસના પ્રયાસોથી ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ડ્રગ ટ્રાફિકિંગના 1743 કેસ નોંધાયા છે. પરંતુ, તેની સામે માત્ર 16 દોષિત પુરવાર થયાનું બહાર આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકિંગના…
- મનોરંજન
ડિવોર્સને લઈને Aishwarya Rai-Bachchan એ આપ્યું રિએક્શન, કહ્યું એ વિશે…
બોલીવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાના દાવા પણ અલગ અલગ રિપોર્ટમાં કરાઈ રહ્યા છે. જોકે, ડિવોર્સને લઈને…
- આમચી મુંબઈ
સોનાનાં ભાવમાં ટૂંક સમયમાં મોટો ઘટાડો થશે? જાણો શું છે નિષ્ણાંતોનો મત…
મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ સોનાના ભાવ નવી ઊંચાઈ સર (Gold Price) કરી રહ્યા છે. લગભગ 75 દિવસમાં, સોનાએ રોકાણકારોને 14 ટકા સુધીનું વળતર આપ્યું છે. સતત ત્રણ વર્ષ સુધી, સોનાએ રોકાણકારોને…
- સ્પોર્ટસ
કોહલીને સૌથી વધુ ક્યા બોલર સામે રમવામાં મુશ્કેલી પડે છે, જાણો છો?
બેંગ્લૂરુ: વિરાટ કોહલી થોડા મહિનાઓથી કોઈ પણ બોલરના ઑફ સ્ટમ્પ પરના કે બહારના બૉલમાં બહુ સસ્તામાં વિકેટકીપરના હાથમાં કે સ્લિપમાં કૅચઆઉટ થઈ રહ્યો છે, પરંતુ એકંદરે તેને અત્યાર સુધીના તમામ બોલર્સમાંથી સૌથી વધુ જે બોલરના બૉલમાં રમવાનું સૌથી મુશ્કેલ લાગ્યું…
- કચ્છ
કચ્છમાં બનેલી ખગોળીય ઘટનાથી સર્જાયું કુતુહલ: લોકો બ્રહ્નમુહુર્તે જાગ્યા…
ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં એક તરફ ભૂકંપના કંપનોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સોમવારે વહેલી પરોઢિયે ૩ અને ૧૨ કલાકે કચ્છના આકાશમાં તેજ લિસોટા જોવા મળતા, આ રણપ્રદેશમાં ઉલ્કા પડી હોવાના પ્રાથમિક સંકેતો મળી રહ્યા છે.આ અંગે મળતી વિગતો…
- નેશનલ
વકફ સંશોધન બિલ મુદ્દે મુસ્લિમ સંગઠનોનું જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન…
Delhi: ભારતમાં વક્ફ બોર્ડને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં રેલવે અને ડિફેન્સ બાદ સૌથી વધારે જમીન વક્ફ બોર્ડ (waqf Board) પાસે છે. દેશમાં વક્ફ બોર્ડ પાસે 8 લાખ એકરથી વધુ જમીન હોવાનું કહેવાય છે.…
- નેશનલ
‘Hypo(d)crisy’ની પણ કોઈ સીમા હોય છે! કોંગ્રેસે પોડકાસ્ટ અંગે વડાપ્રધાન મોદીની ટીકા કરી…
નવી દિલ્હી: તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટ(PM Modi in Lex Fridman’s Podcast)માં જોવા મળ્યા હતાં. પોડકાસ્ટમાં વડા પ્રધાનને તેમના બાળપણ, સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નો તેમના પર…
- નેશનલ
વંદે ભારત ટ્રેનની રફતાર પડી ધીમી, રેલવે મંત્રીએ શું આપ્યું કારણ?
Vande Bharat Express: લાંબાગાળાની મુસાફરી કરવા માટે સૌથી બેસ્ટ વિકલ્પ રેલવે છે. ઓછા રૂપિયામાં ઝડપી મુસાફરી કરી શકાય છે. એમાં પણ ભારતીય રેલવેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેની વાત કરવામાં આવે તો, તો ગતિ મામલે આ મોટી ક્રાંતિ સાબિત થઈ છે.…
- શેર બજાર
સ્ટેટ બેંકે રૂ. ૧૫૦ અબજ એકત્ર કરવાની યોજના અભરાઈએ ચડાવી…
નિલેશ વાધેલામુંબઇ: દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંકે રૂ. ૧૫૦ અબજ અથવા તો ૧.૭ બિલિયન ડોલર જેટલું નાણાં ભંડોળ એકત્ર કરવાની યોજના આ વર્ષ માટે અભરાઈએ ચડાવી હોવાનું જાણવા મળ્યું છે. Also read : મહારાષ્ટ્રમાં વર્ગ-3 ની 219…