- આમચી મુંબઈ
તો પહેલી જૂનથી ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓને વધુ ભાડું ચૂકવવું પડશે…
મુંબઈઃ મુંબઈ એરપોર્ટથી ઉપડતા ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓ માટે જૂનથી હવાઇ ભાડા વધી શકે છે, કારણ કે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઇએએલ)એ એરલાઇન્સ પાસેથી યુઝર ડેવલપમેન્ટ ફી (યુડીએફ) વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમ છતાં એમઆઇએએલએ વિમાનોના લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જીસ ઘટાડવાનો…
- આમચી મુંબઈ
ગુનાઓ પર નિયંત્રણ માટે થાણે પોલીસે કરી નવતર પહેલ, સીસીટીવી સર્વેલન્સ પહેલ શરૂ…
મુંબઈ: ચેન સ્નેચિંગ, રેસ ડ્રાઇવિંગ જેવી વધતી જતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લાવવાના પ્રયાસ રૂપે મહારાષ્ટ્રના થાણે જિલ્લા ગ્રામીણ પોલીસે ગઈ કાલે સીસીટીવી સર્વેલન્સ પહેલ શરૂ કરી, જે પોલીસને કેમેરાના નેટવર્ક દ્વારા વાસ્તવિક સમયની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સક્ષમ બનાવશે. આ…
- અમદાવાદ
Ahmedabad માં લોકોને ગરમી મળશે રાહત, કોર્પોરેશને શરૂ કર્યું કૂલ બસ સ્ટોપ…
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ગરમીનો પારો ઉનાળાની શરૂઆત સાથે જ 40 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે. તેમજ લોકો ગરમીથી રાહત મેળવવા અલગ અલગ પ્રકારના પ્રયાસો કરે છે. જોકે, આ દરમિયાન શહેરમાં એએમટીએસની બસમાં મુસાફરી કરતાં પેસેન્જરો માટે રાહતના સમાચાર છે. જેમાં…
- સ્પોર્ટસ
શ્રેયસ ઐયર કેમ કહે છે કે `મને ખોટો બદનામ કરવામાં આવ્યો’
ચંડીગઢઃ 2024ની આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને શાનદાર કૅપ્ટન્સીથી ટ્રોફી અપાવનાર શ્રેયસ ઐયર આ વખતે પંજાબ કિંગ્સનો કૅપ્ટન છે અને એને ટ્રોફી અપાવવા મક્કમ છે, પરંતુ 23મીએ 18મી આઇપીએલ શરૂ થાય એ પહેલાં શ્રેયસે થોડા સમય પહેલાં પોતાને જે મુદ્દે…
- આમચી મુંબઈ
મુંબઈમાં હીટવેવની ચેતવણીઃ આગામી ચાર દિવસ શેકાવું પડશે…
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઉનાળાનું આગમન થઈ ગયું છે. બપોરે આકરા તાપ સાથે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વધતા તાપમાન વચ્ચે હવામાન ખાતાએ મુંબઈમાં હીટવેવની ચેતવણી આપી છે. છેલ્લા થોડા દિવસથી મુંબઈ અને પુણેમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો…
- આમચી મુંબઈ
‘છાવા’ ફિલ્મ પહેલા પણ આ ફિલ્મને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થયા હતા, જાણો લિસ્ટ…
મુંબઈઃ વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ ફિલ્મ અત્યારે ચર્ચામાં છે. ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. આ ફિલ્મમાં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ પર કેવી રીતે અત્યાચાર ગુજાર્યો હતો તે બતાવવામાં આવ્યું છે. ફિલ્મ જોઈને લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. ‘છાવા’…
- આમચી મુંબઈ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: ભાજપના નેતાના ભાઇની ધરપકડ…
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરનારી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ સોમવારે ભાજપના નેતા હૈદર આઝમના નાના ભાઇ જાવેદ આઝમની ધરપકડ કરી હતી. આ કેસના આરોપી ઉન્નનાથન અરુણાચલમે જાવેદને વ્યવસાય માટે 18 કરોડ રૂપિયા…
- આપણું ગુજરાત
Gujarat માં નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાનું પાણી મળશે…
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાના પાણીનો લાભ મળશે. આ અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે,ગુજરાતના તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી આપવાનો સરકારે નિર્ધાર કર્યો છે.…
- આમચી મુંબઈ
ભાભીની હત્યા કરી ભત્રીજાનું અપહરણ કરવાના કેસમાં આરોપી 23 વર્ષે પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરારમાં ગળું ચીરીને ભાભીની હત્યા કર્યા બાદ ભત્રીજાનું કથિત અપહરણ કરવાના કેસમાં 23 વર્ષથી ફરાર આરોપી આખરે ડોમ્બિવલીમાં પકડાયો હતો. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઇન્ચાર્જ અવિરાજ કુરાડેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ તરબેઝ મોહમ્મદ…