- આમચી મુંબઈ
મોટર વેહિકલ ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં મંડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મહેસુલી આવકમાં વધારો કરવાના હેતુ સાથે મહારાષ્ટ્ર મોટર વેહિકલ એક્ટ, 1958માં સુધારો કરવાનો ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં બુધવારે માંડવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર મોટર વેહિકલ ટેક્સ (અમેન્ડમેન્ટ) એક્ટ, 2025 ખરડામાં મોટર સાઈકલ, ટ્રાઈસિકલ, મોટર કાર અને ઓમ્ની બસના…
- મનોરંજન
એરપોર્ટ પર પતિ અને દીકરી વિના દેખાઈ પ્રિયંકા ચોપ્રા, પેટ પર અટકી લોકોની નજર…
બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાની એક્ટિંગથી લોકોને ઘેલું લગાડનારી દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા હાલમાં જ પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. પરંતુ આ બધા વચ્ચે પીસી ફરી એક વખત ભારત આવી હતી અને આ વખતે તે હૈદરાબાદમાં…
- નેશનલ
Farmers Protest: પંજાબમાં પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ સહિત અનેક ખેડૂત નેતાઓની અટકાયત…
મોહાલી : પંજાબમાં ખેડૂતોના આંદોલન(Farmers Protest)વચ્ચે એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આજે કેન્દ્ર સરકાર સાથે ખેડૂતોની 7મી બેઠક હતી. આ સમય દરમિયાન પોલીસે બેઠકમાંથી પંજાબ પરત ફરી રહેલા ખેડૂતો સામે મોટી કાર્યવાહી કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબ પોલીસે મોહાલીમાં…
- આમચી મુંબઈ
માનો યા ના માનોઃ મહારાષ્ટ્રના 35 જિલ્લામાં આરોગ્ય વિભાગના વાહનોનું કૌભાંડ…
મુંબઈઃ મહારાષ્ટ્રના 35 જિલ્લામાં આરોગ્ય વિભાગમાં વાહન સંબંધિત મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ફક્ત કાગળ પર દેખાતા આ વાહનો માટે 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. રાજ્યના 35 જિલ્લામાં 1213 વાહન પૂરા પાડવાનું આ કૌભાંડ છે. જોકે, આરોગ્ય પ્રધાનને અંધારામાં…
- આમચી મુંબઈ
બાંદ્રામાં 71.67 લાખ રૂપિયાનો ગાંજો પકડાયો: ડ્રાઇવરની ધરપકડ…
મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં આવેલી ચાલના ઘરમાં છુપાવી રાખવામાં આવેલો 71.67 લાખ રૂપિયાનો ગાંજો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને ડ્રાઇવરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ઇમરાન કમાલુદ્દીન અન્સારી (36) તરીકે થઇ હોઇ તે તાડદેવ વિસ્તારમાં રહે છે અને ડ્રાઇવર તરીકે કામ…
- આમચી મુંબઈ
કેરળના યુવકને મર્ચન્ટ નેવીમાં નોકરીને બહાને લાખોનો ચૂનો ચોપડ્યો…
થાણે: કેરળના યુવકને મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરવા બદલ થાણે પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.એર્નાકુલમના 24 વર્ષના યુવકે નૌપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી સિદ્ધિ અને રોશને પોતાની ઓળખ શિપ…
- રાજકોટ
Rajkot માર્કેટિંગ યાર્ડ શિયાળુ પાકથી ઉભરાયું, વાહનોની લાંબી લાઈનો લાગી…
અમદાવાદઃ રાજકોટ(Rajkot) માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવાર સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં UCC અંગે સૂચનો મોકલવાની સમય મર્યાદા વધારાઈ, નાગરિકો આ તારીખ સુધી મોકલી શકશે સૂચનો…
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા રાજયમા સમાન સિવિલ કોડ(UCC)લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ…
- સ્પોર્ટસ
પથિરાનાના યૉર્કરની ઐસીતૈસી, ધોનીએ ફટકારી દીધો હેલિકૉપ્ટર શૉટઃ મુંબઈના બોલર્સ હવે ચેતી જાય…
ચેન્નઈઃ ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો જ નહીં, પણ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નો પણ લેજન્ડરી કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક સીઝનના 20 કરોડ રૂપિયાથી વધુ કૉન્ટ્રૅક્ટ મની માટે દાવેદાર છે, પણ આ વખતે ફક્ત ચાર કરોડ રૂપિયા લઈને રમવા તૈયાર થઈ ગયો એ…
- મનોરંજન
બોલ બચ્ચનના કારણે ફરી વખત ફસાયા Jaya Bachchan, હવે કહી એવી વાત કે…
બોલીવૂડના વીતેલા જમાનાના દિગ્ગજ હીરોઈનમાંથી એક એવા જયા બચ્ચન (Jaya Bachchan) પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહેતા હોય છે. ફરી એક વખત જયા બચ્ચન પોતાના સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓ ચર્ચામાં આવ્યા છે…