- આપણું ગુજરાત
ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણીની સમયમર્યાદા વધારાઈ; આ તારીખ સુધી કરી શકાશે નોંધણી…
અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી ઘઉનાં ટેકાના ભાવની ખરીદી માટે માટે નોંધણીની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી તા. 5 એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે.…
- અમદાવાદ
દાઝેલા લોકો માટે આશીર્વાદ! અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું 10 મું સ્કિન ડોનેશન…
અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10મું સ્કિન ડોનેશન થયું છે. ઘરે જઇને સ્કિન ડોનેશન મેળવવામા આવ્યું હોવાનો આ ચોથો કિસ્સો છે. અમદાવાદ શહેરના 97 વર્ષીય વૃદ્ધાનાં મૃત્યુ બાદ તેમના પરિવાર દ્વારા તેમની સ્કિનનું ડોનેશન કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો :…
- નેશનલ
ઈલોન મસ્કની કંપની X એ ભારત સરકાર સામે કોર્ટ કેસ દાખલ કર્યો, લગાવ્યા ગંભીર આરોપ…
બેંગલુરુ: હાલ ભારતમાં ઈલોન મસ્કની માલિકીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X તેના ચેટબોટ ગ્રોક (GROK)ને કારણે કારણે ચર્ચામાં છે. Grokએ કેટલાક યુઝર્સને હિન્દીમાં આપેલા જવામાં અપશબ્દોનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો છે. આ મામલે IT મીનીસ્ટ્રીએ કંપનીનો સંપર્ક કર્યો હતો, સરકાર X…
- IPL 2025
બેટિંગ એપ્સની જાહેરાત કરતા 25 સેલિબ્રિટી સામે FIR; જાણો કોના કોના નામ સામેલ…
હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ની નવી સિઝન શરુ થવાની છે એ પહેલા ઓનલાઈન સટ્ટો રમાડતી ઘણી એપ્સ અને વેબ્સાઈટ્સની જાહેરાતો વધુ દેખાવા લાગી છે. આ જાહેરાતોમાં ફિલ્મ જગતના પ્રખ્યાત એક્ટર્સ અને ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. એવામાં તેલંગાણા પોલીસે ગેરકાયદે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ૨.૭૩ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવામાં આવી?
ગાંધીનગરઃ ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી ખેડૂતો પાસેથી વિવિધ જણસી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભારત સરકાર દ્વારા કુલ ૨૩ પાકો નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ગુજરાતમાં…
- નેશનલ
Farmers Protest : પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ…
ચંદીગઢ : પંજાબમા લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના(Farmers Protest)મુદ્દે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં ખેડૂત નેતાઓની અટકાયત બાદ હવે પોલીસ શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવી રહી છે. તેમજ અત્યાર સુધી 200 ખેડૂતોની અટકાયત કરવામાં આવી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Love Jihad મુદ્દે હર્ષ સંઘવી આકરા પાણીએ, વિધાનસભામાં કહ્યું સરકાર કોઇને નહિ છોડે…
અમદાવાદઃ ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદના(Love Jihad)મુદ્દે ધડબડાટી બોલાવી હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં તેમણે જણાવ્યું હતું કે ભળતા નામે પ્રેમ કરીને યુવતીઓને ફસાવનારાઓને છોડવામાં આવશે નહી. જો કોઈ અમજદ અન્ય ખોટા નામ સાથે ભોળી દીકરીને ફસાવશે તો…
- સ્પોર્ટસ
ગુજરાતી ખેલાડી માનવ ઠક્કર ભારતીય ટેબલ ટેનિસમાં બની ગયો નંબર-વન…
નવી દિલ્હીઃ રાજકોટમાં જન્મેલો માનવ વિકાસ ઠક્કર ભારતીય ટેબલ ટેનિસમાં નવો નંબર-વન ખેલાડી બની ગયો છે.પુરુષોની વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યૂટીટી)ના ક્રમાંકોમાં માનવે ચાર ક્રમની છલાંગ લગાવી છે જેને પગલે તેણે હવે શરથ કમલને પાછળ રાખી દીધો છે અને ભારતનો નવો…
- ગાંધીનગર
Gujarat માં નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓ માસ સીએલ પર, ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન…
ગાંધીનગર: નેશનલ હેલ્થ મિશનમાં ગુજરાતના(Gujarat)લગભગ 27 હજારથી વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ રાજ્યની વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ટેકનિકલ કેડર અને નોન ટેકનિકલ કેડરમાં સેવા આપી રહ્યા છે. જેમાંથી લગભગ 20 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતા આરોગ્ય…