- સુરત
સુરતની હોસ્પિટલો બનશે સંપૂર્ણ ‘પેપરલેસ’, દર્દીઓને મળશે ડિજિટલ આરોગ્ય સેવાઓ…
સુરત: સુરત મહાનગરપાલિકા નાગરિકોને વધુ સારી અને ઝડપી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા જઈ રહી છે. એસએમસી સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ સહિત તમામ શહેરી આરોગ્ય કેન્દ્રો હવે સંપૂર્ણપણે “પેપરલેસ” બનશે, જે સમગ્ર ગુજરાતમાં આવું…
- IPL 2025
બેંગલૂરુના નવ વિકેટે 190ઃ પંજાબની ચોક્કા સાથે શરૂઆત…
અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામેની આઇપીએલ-2025ની ફાઇનલમાં પ્રથમ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં નવ વિકેટે 190 રન કર્યા હતા. પંજાબને 191 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. બન્ને ટીમને પહેલી વાર ક્રિકેટ જગતની આ સૌથી મોટી…
- મનોરંજન
હેં! બોલીવુડની આ સુંદરી 36 બાળકોની માં છે?!!
આમ તો આપણે ત્યાં પરિણીત સ્ત્રીને સો સંતાનોની માતા થવાના આશીર્વાદ અપાતા હતા. પણ આજકાલ ‘બચ્ચે દો હી અચ્છે’નો જમાનો છે. પરંતુ, બોલીવુડની આ સુંદરી જેણે અભિનયમાં તો ખ્યાતિ મેળવી, પરંતુ જ્યારે તે બિઝનેસ વુમન બની, ત્યારે તે પ્રખ્યાત થઈ…
- રાજકોટ
રાજકોટના દૈનિક અખબારની ઓફિસમાંથી ₹76.90 લાખની ચોરી: સોનું, રોકડ, ઘરેણાં ઉઠાવ્યા…
રાજકોટ: રાજકોટના દૈનિક અખબારની કચેરીમાં ઘૂસી તસ્કરો સોનું, રોકડ અને ઘરેણાં સહિત કુલ રૂ.૭૬.૯૦ લાખની માલમતા ઉઠાવી ગયા હતા. આ ચોરીની ઘટના અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રવિવારે બપોરે અખબારની કચેરી બંધ…
- નેશનલ
‘વન નેશન, વન હસબન્ડ’ ભગવંત માનની ટિપ્પણી અંગે રાજકીય હોબાળો, ભાજપે રાજીનામું માંગ્યું…
ચંડીગઢ: પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ઓપરેશન સિંદૂર (Bhagwant Mann about operation Sindoor) અંગે વાંધાજનક ટિપ્પણી કરતા વિવાદ ઉભો થયો છે. ભગવંત માને ભાજપ પર રાજકીય લાભ માટે ઓપરેશન સિંદૂરનો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે ભગવંત માન પર પહેલગામ…
- આમચી મુંબઈ
ત્રણ મહિનાથી પોલીસની ઊંઘ ઉડાડી મૂકનારો ચોર આખરે મલાડમાં પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લેડીઝ ગાઉન પહેરીને રાતના સમયે બારીમાંથી ફ્લૅટમાં ઘૂસી ચોરી કરનારા ચોરે ત્રણ મહિનાથી પોલીસની ઊંઘ ઉડાડી મૂકી હતી. બોરીવલીથી મલાડ વચ્ચેના વિસ્તારોમાં ચોરી કરનારો આરોપી આખરે મલાડમાં ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી હીરાજડિત સોનાના દાગીના સહિત 41…
- આમચી મુંબઈ
બાંદ્રા-જયપુર એક્સપ્રેસમાં દંપતીને ચાકુની ધાક દાખવી સાત લાખની મતા લૂંટી…
મુંબઈ: બાંદ્રા-જયપુર એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા દંપતીને લૂંટારું ટોળકીએ ચાકુની ધાક દાખવી ઘરેણાં-રોકડ સહિત સાત લાખ રૂપિયાની મતા લૂંટી હતી. જોગેશ્ર્વરી અને મલાડ સ્ટેશન દરમિયાન શનિવારે બપોરે આ ઘટના બની હતી. બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરાયો…
- આમચી મુંબઈ
પુત્રવધૂને રૂપિયા માટે સાસરિયાંએ આપ્યો ત્રાસ: પતિ, અન્ય પાંચ પકડાયા…
છત્રપતિ સંભાજીનગર: પુત્રવધૂના હાથ-પગ પર સોલ્ડરિંગ મશીનથી ડામ આપી તેને ત્રાસ આપવા બદલ પોલીસે પતિ તથા પરિવારના અન્ય પાંચ સભ્યને તાબામાં લીધા હતા. ફૂલાંબરી વિસ્તારની રહેવાસી પીડિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયાં તેને ત્રાસ આપી રહ્યા…