- IPL 2025
IPL 2025: GT સામેની મેચમાં હાર્દિક તો MI માં પરત ફરશે, પણ બુમરાહ ક્યારે આવશે? આસિસ્ટન્ટ કોચે આપ્યો જવાબ…
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ(MI)ની શરૂઆત નિરાશાજનક રહી, ગઈ કાલે રમાયેલી મેચમાં MIની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે 4 વિકેટથી હાર થઇ. આ મેચમાં ટીમને તેના બે મહત્વના ખેલાડીઓ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને જસપ્રીત બુમરાહ(Jasprit…
- આમચી મુંબઈ
કુનાલ કામરાએ જણાવ્યું કે શા માટે તેણે શિંદે પર કરી કોમેન્ટ: ફડણવીસ-ઉદ્ધવે આપ્યું નિવેદન…
મુંબઈઃ સ્ડેન્ડ અપ કૉમેડિયન કુનાલ કામરાના શૉ બાદ સ્ટુડિયો પર હુમલો કરવામાં આવ્યો અને કુનાલ સામે એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે કોમેડિયને એક મીડિયા સાથે વાત કરી હતી.કુનાલે મહારાષ્ટ્રમા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કોમેન્ટ્સ કરી હતી અને એક ગીત…
- આમચી મુંબઈ
મુસ્લિમ ભાઈ-બહેનોને હેરાન કર્યા છે તો…અજિત પવારે જાહેર મંચ પરથી આપી ચીમકી…
મુંબઈ: પવિત્ર રમઝાન મહિનાને લઈને અનેક જગ્યાએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ઉપમુખ્યમંત્રી અજીત પવાર દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અજીત પવારે ભારતની એક્તાની વાત કરી હતી. એટલું જ નહીં પરંતુ મુસ્લિમ…
- આપણું ગુજરાત
Gujarat ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની યજમાની કરશે…
ગાંધીનગરઃ કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન આયોજિત ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની ગુજરાત યજમાની કરશે. જેમાં વિવિધ ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો સહભાગી થશે. આ સ્પર્ધાનું સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના…
- અમદાવાદ
ખાનગી વાહન ચાલકોને પૂલ રાઈડ કરવાની મંજૂરી આપવા પર થઈ રહ્યો છે વિચાર…
અમદાવાદઃ ગુજરાતના મોટા શહેરોમાં ટેક્સી ખૂબ જ ચાલે છે, જેમાં રેપિડો, ઓલા અને ઉબર જેવી બાઈક અને કાર ટેક્સીઓ ખૂબ જ ચાલી રહી છે. જો કે, આવી રાઈડનો અમદાવાદમાં બંધ કરવાની વાતો થઈ હતી. પરંતુ અત્યારે એક સારા સમાચાર આવ્યાં…
- IPL 2025
10 મોટા રેકોર્ડ આ વખતની આઈપીએલમાં તૂટી શકે…
મુંબઈ: 18મી આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. સાંજે 6.00 વાગ્યે શ્રેયા ઘોષાલ, દિશા પટની અને કરણ ઔજલા તેમ જ બીજા પર્ફોર્મર્સ સ્ટેજ પરથી ઈડન ગાર્ડન્સમાં બેઠેલા હજારો પ્રેક્ષકોને તેમ જ કરોડો ટીવી દર્શકોને મનોરંજન પૂરું પાડવાનું શરૂ…
- ગીર સોમનાથ
સિંહોની સંખ્યા જ એટલી છે કે જંગલ પડે છે નાનુંઃ રહેણાંક વિસ્તારોમાં ઘુસી જવાનું આ છે કારણ…
અમદાવાદઃ ગુજરાતમાં ગીરને એશિયાઈ સિંહોનું ઘર માનવામાં આવે છે. આજે સિંહ માત્ર ગીર પૂરતા જ મર્યાદીત નથી રહ્યા. ગીરની આસપાસના વિસ્તારો અમરેલી, ભાવનગર અને ચોટીલા સુધી પહોંચી ગયા છે. 2025માં થનારી સિંહોની વસ્તી ગણતરીને હવે થોડા સપ્તાહની વાર છે. વન…
- નેશનલ
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ભારતની સલાહ, કહ્યું – ત્યાંના કાયદાનું પાલન…
નવી દિલ્હીઃ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિશન દેશનિકાલની ફરી શરૂઆત થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ભારત સરકાર…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : બેઇજિંગ ઍરપૉર્ટ એશિયાનાં વૈવિધ્ય માટે તૈયાર…
પ્રતીક્ષા થાનકી જાપાન જવાનો રસ્તો ચાઇના થઈને જતો હતો. ઇસ્ટર્ન કલ્ચરને નજીકથી ઓળખવાનો મોકો હજી સુધી નહોતો મળ્યો. એવામાં ત્યાં જવાની તૈયારી શરૂ થઈ ત્યારે તેના સંબંધિત વાર્તાઓ, ટ્રાવેલ આર્ટિકલ, બુક્સ, વિવિધ માહિતી અને મિત્રોના અનુભવોનો સંગ્રહ વિકસવા માંડ્યો હતો.…
- વીક એન્ડ
ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!
ભરત ઘેલાણી સીમાડા પર તહેનાત સૈન્યના જવાન માથે મોતનો ભય હંમેશા રહે છે. એ જ રીતે, યુદ્ધમોરચે કે ઘરઆંગણે ફરજ બજાવતી વખતે `શહીદ’ થતા પત્રકારો-ફોટોગ્રાફરની સંખ્યા પણ ધ્રુજાવનારી અને ચોંકાવનારી છે. યુદ્ધમોરચે તસવીરો ક્લિક કરવા જબરું જોશ અને જવામર્દી જોઈએ…