- સ્પોર્ટસ
ચહલ અને મહવશના રિલેશનને લઈ હાર્દિક પંડ્યાએ શું કરી વાત, જાણો હકીકત?
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પોતાની પર્સનલ લાઈફને લઈ લાંબા સમયથી ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા પૂર્વે યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશના અફેરને લઈ ચર્ચામાં રહે છે, જેમાં અગાઉ સ્ટેડિયમમાં સ્પોટ થયા હતા, ત્યાર…
- આમચી મુંબઈ
પાણીપતનું યુદ્ધ મરાઠાઓની બહાદુરીની નિશાની છે, પરાજયની નહીં: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાની બહાદુરીની નિશાની છે, પરાજયની નહીં, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું. અંતિમ અઠવાડિયા પ્રસ્તાવ પર જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજની યાદમાં ‘શિવ-સ્મારક’…
- નેશનલ
રાજસ્થાનના જેસલમેરમાંથી શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, સુરક્ષા એજન્સી પૂછપરછ માટે એક્ટિવ
જેસલમેર: ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા રાજસ્થાનના(Rajasthan)જેસલમેરમાંથી એક શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ આરોપીને જેસલમેરના મોહનગઢ નહેર વિસ્તારમાંથી પકડ્યો છે.આ ધરપકડ કરાયેલ વ્યક્તિ, પઠાણ ખાન (40), દીનુ ખાનનો પુત્ર,જેસલમેરનો રહેવાસી છે. દિનુ…
- સ્પોર્ટસ
હાર્ટ-અટૅક પછી તમીમ ઈકબાલની તબિયત સુધારા પર: યુવરાજ સિંહે મોકલી શુભેચ્છા…
ઢાકા: બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અને ટોચના બૅટર તમીમ ઈકબાલ (Tamim Iqbal)ને સોમવારે એક સ્થાનિક મૅચમાં રમતી વખતે હાર્ટ-અટૅક (Heart Attack) આવ્યો હતો અને ત્યાર બાદ હવે તેની તબિયત સુધારા પર છે. તે પૂરેપૂરો ભાનમાં આવી ગયો છે અને તેણે પરિવાર…
- નેશનલ
Vaishnodevi ના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, બાણ ગંગા ખાતે ઉભી કરાઇ આ સુવિધા…
કટરા: મા વૈષ્ણો દેવી(Vaishnodevi)ધામના ભક્તો માટે એક સારા સમાચાર છે. આગામી ચૈત્ર નવરાત્રીને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે બાણ ગંગા ખાતે એક અત્યાધુનિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સંકુલ ખાસ કરીને યાત્રાળુઓની વધતી સંખ્યા અને યાત્રા રૂટ…
- આમચી મુંબઈ
ઉપાધ્યક્ષપદ માટે એનસીપીના અન્ના બનસોડે બિનહરીફ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદ માટેની ચૂંટણી 26 માર્ચ, 2025ના રોજ યોજાશે અને એવી અપેક્ષા છે કે અજિત પવારની એનસીપીના અન્ના બનસોડે બિનહરીફ ચૂંટાશે. મંગળવારે સવારે ઉમેદવારી દાખલ કરી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવાર, 24 માર્ચ, 2025ના…
- નેશનલ
Bihar વિધાનસભામાં રાબડી દેવી પર પ્રહાર બાદ પુત્રી રોહિણીએ સીએમ નીતિશ કુમારને આપ્યો આ જવાબ…
પટના : બિહારમાં(Bihar)આ વર્ષના અંતે યોજનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં હાલ બિહારના સીએમ નીતિશ કુમાર અને લાલુ પરિવાર વચ્ચે રાજકીય આક્ષેપો ચરમસીમાએ છે. જેમાં આજે નીતિશ કુમારે વિધાનસભામાં રાબડી દેવી પર પ્રહાર કર્યા હતા. ત્યારે લાલુ પ્રસાદની…
- કચ્છ
સપ્તાહમાં ત્રણ વખત દોડતી ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ હવેથી દરોજ્જ દોડશે…
ભુજ: સરહદી કચ્છને પાડોશી રાજ્ય રાજસ્થાન સાથે જોડનારી ગાંધીધામ – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને હવેથી દૈનિક ધોરણે ચલાવવાની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવતાં કચ્છમાં વર્ષોથી સ્થાયી થયેલા રાજસ્થાની પરિવારોમાં ખુશીની લહેર છવાઈ છે.અગાઉ આ મહત્વની ટ્રેન મંગળવાર, ગુરુવાર અને…
- કચ્છ
Kutch : મુંદરામાં યુવકની લાશ મળી તો માંડવીની પરિણિતાએ આપઘાત કર્યો…
ભુજઃ કચ્છમાં અપરાધ અને મૃત્યની બે ચોંકાવનારી ઘટના બની છે. એક તરફ ભુજના એક યુવાનની મુંદરામાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી છે અને તો બીજી બાજુ માંડવીની પરિણિતાએ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભુજના યુવકની આવી હાલતમાં લાશ મળતા ચકચાર…