- મનોરંજન
2025માં કઈ જોડી બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોના ઘરે રેલાશે પહેલાં શરણાઈના સૂર…
બોલીવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી અનેક જાણીતી હસ્તીઓના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ફેન્સ પણ તેમના ફેવરેટ સ્ટારને લગ્નબંધનમાં બંધાતા જોવા માટે આતુર હોય છે. ચાલો એક નજર કરીએ ઈન્ડસ્ટ્રીની એવી જોડીઓ પર કે જેઓ 2025માં હંમેશા માટે એકબીજાના…
- નેશનલ
પીને વાલે કોઃ નોએડામાં દારુ પીનારા માટે ‘બમ્પર’ ઓફર, લોકો તૂટી પડ્યાં…
નોએડાઃ યુપીમાં દારુ પીનારા માટે એક આનંદના સમાચાર જાણવા મળ્યા છે અને દારુ ખરીદવા ઈચ્છતા હો તો નોએડાની અમુક દુકાનોદારોએ બમ્પર ઓફર આપી છે. નોએડામાં અમુક દારુની દુકાનવાળાએ એક પર એક બોટલ આપવાની બમ્પર ઓફરને કારણે દારુની દુકાનો પર જોરદાર…
- મનોરંજન
આમિર ખાને ફિલ્મો ‘ફ્લોપ’ થવાનું કારણ જણાવ્યું, ઈન્ડસ્ટ્રીના મોડલ પર ઊઠાવ્યાં સવાલ…
મુંબઈઃ આજકાલ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહી છે. એવી ઘણી ઓછી ફિલ્મો છે જે જોવા માટે લોકો થિયેટરમાં જાય છે, અન્યથા તેઓ ઓટીટી પર તેની રિલીઝની રાહ જુએ છે અને આઠ અઠવાડિયા પછી ઘરે જ આરામથી ફિલ્મ…
- સ્પોર્ટસ
નિતિન મેનન આઇસીસી એલીટ પેનલના રહેશે અમ્પાયર…
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) એ આજે દક્ષિણ આફ્રિકાના અલાઉદ્દીન પાલેકર અને ઇંગ્લેન્ડના એલેક્સ વ્હાર્ફને આઇસીસી અમ્પાયરોના એલિટ પેનલમાં સામેલ કર્યા છે, જેમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય છે. ભારતના જયરામન મદનગોપાલને ઇમર્જિંગ પેનલમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. મેનન અમ્પાયરોની એલિટ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આ એક નંબરથી મળશે તમામ ઇમરજન્સી સેવાઓ; પાઈલટ પ્રોજેક્ટમાં મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ…
અમદાવાદ: ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર 2025માં ધોરણ 1 થી સીબીએસઈ અભ્યાસક્રમ શરૂ કરાશે, 2028 સુધીમાં તમામ ધોરણોમાં તેનો વિસ્તાર કરાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ જણાવ્યું હતું કે 2028 સુધીમાં રાજ્યમાં ધોરણ 12 સુધી સીબીએસઈનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાના બંને ગૃહોમાં નિવેદન આપતા ભૂસેએ જણાવ્યું હતું કે નવો અભ્યાસક્રમ 2025થી પહેલા ધોરણ માટે અમલમાં…
- આમચી મુંબઈ
જયકુમાર ગોરને બદનામ કરવાનું કાવતરું, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સુપ્રિયા સુળે, રોહિત પવાર પર ગંભીર આરોપ લગાવ્યા, કોલ રેકોર્ડ હાથમાં આવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે રાજ્યના પ્રધાન જયકુમાર ગોરેની બદનામી પાછળ એનસીપી (એસપી)ના નેતાઓનો હાથ છે. ફડણવીસે સીધા સુપ્રિયા સુળે, રોહિત પવાર અને પ્રભાકર દેશમુખ જેવા એનસીપી (એસપી)ના નેતાઓનું…
- આપણું ગુજરાત
ગુજરાત પોલીસની સફળતા, Cyber Fraud કેસના 2.07 કરોડ રૂપિયા નાગરિકોને પરત કરાયા…
ગાંધીનગર : ગુજરાત(Gujarat)પોલીસના પ્રોજેક્ટ “તેરા તુજકો અર્પણ” અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતેથી સાયબર ફ્રોડમાં(Cyber Fraud)નિર્દોષ નાગરિકોએ ગુમાવેલા નાણાં તેના મૂળ માલિકને પરત કર્યા છે. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ફ્રોડમાં સામાન્ય નાગરિકોએ ગુમાવેલા…
- આમચી મુંબઈ
થાણેમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે સગીરનું થયું મૃત્યુ: કોન્ટ્રેક્ટરની ધરપકડ…
થાણે: થાણેમાં હાઉસિંગ સોસાયટીની પાણીની ટાંકી સાફ કરતી વખતે 16 વર્ષના સગીરનું મૃત્યુ થયા બાદ પોલીસે કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ઘોડબંદર રોડ પર આવેલી હાઉસિંગ સોસાયટી દ્વારા તેમની પાણીની ટાંકી સાફ કરવાનું કામ 40 વર્ષના કોન્ટ્રેક્ટરને…