- નેશનલ
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની કવાયત તેજ, મહિલાને અધ્યક્ષ બનાવવાની અટકળો…
નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ વર્ષ 2019માં પૂર્ણ થયો હતો. જોકે, વર્ષ 2024ની લોકસભા ચુંટણીના પગલે તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. જોકે, હાલમાં ત્રણ રાજ્યમાં ભાજપની જીત બાદ હવે પક્ષે નવા પ્રમુખની પસંદગીની કવાયત હાથ ધરી…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં લોકો હમાસથી કંટાળ્યા છે? હમાસ વિરોધી રેલીમાં હજારો લોકો જોડાયા, શાંતિ માટે અપીલ કરી…
ગાઝા: યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંધન કરીને ઇઝરાયેલ આર્મીએ ફરી ગાઝા પર રોકેટ મારો શરુ (Israel resumed attack on Gaza) કર્યો છે, અહેવાલ મુજબ ઇઝરાયેલના હુમલા ફરી શરૂ થયા પછી લગભગ 700 પેલેસ્ટિનિય નાગરિકોના મોત થયા છે, જેમાં 400થી વધુ મહિલાઓ…
- નેશનલ
ભૂપેશ બઘેલના ઘરે CBI ના દરોડા, પૂર્વ મુખ્ય પ્રધાને ટાઈમિંગ પર ઉઠાવ્યા સવાલ…
રાયપુરઃ સીબીઆઈની એક ટીમ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના નિવાસ સ્થાને તપાસ માટે પહોંચી હતી. એજન્સી રાયપુર અને ભિલાઈમાં બઘેલના નિવાસ સ્થાન સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી અને પૂર્વ મુખ્ય પ્રધાનના નજીકના સહયોગીના નિવાસ સ્થાને…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ પોલીસે ઓસ્કાર વિનર પેલેસ્ટિનિયન ડાયરેક્ટને મુક્ત કર્યા…
તેલ અવિવ: પેલેસ્ટિનિયન ડોક્યુમેન્ટરી ફિલ્મ “નો અધર લેન્ડ”(No other Land)એ ઓસ્કાર સમારોહમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ડોકયુમેન્ટરી ફિલ્મના કો-ડાયરેક્ટર હમદાન બલ્લાલની મંગળવારે ઇઝરાયલી પોલીસે ધરપકડ (Hamdan Ballal detained by Israel) કરી હતી. પથ્થર ફેંકવાના આરોપસર…
- આમચી મુંબઈ
બફારો વધ્યો, ગરમી વધશે:રવિવાર સુધીમાં પારો ૩૬એ પહોંચશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ બે-ત્રણ દિવસથી આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. દિવસના સમયે દઝાડતો તડકો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ૩૦ માર્ચ સુધી ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે અને તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સુધી ઊંચો જવાની શક્યતા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આજથી ઘટશે તાપમાન, જાણો મહારાષ્ટ્ર સહિત દેશમાં કેવું રહેશે હવામાન…
Weather Update: દેશમાં ગરમીનો પારો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો છે. અનેક શહેરોમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સતત તાપમાન વધી રહ્યું છે. સપ્તાહના અંત સુધીમાં પશ્ચિમ વિક્ષોભ એક્ટિવ થવાના કારણે…
- નેશનલ
વક્ફ સુધારા બિલ ટૂંક સમયમાં સંસદમાં રજુ થશે; આજે સાંસદોની બેઠક, AIMPLB નું વિરોધ પ્રદર્શન…
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બહુ ચર્ચિત વક્ફ સુધારા બિલ (Waqf Amendment Bill) સંસદમાં રજૂ કરવા જઈ રહી છે, આ બિલને ગૃહમાં રજુ કરતા પહેલા આજે તમામ સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. સંસદ ભવનના સમન્વય કક્ષમાં સવારે 09:30 થી 10:30 વાગ્યા…
- આમચી મુંબઈ
કૉંક્રીટાઈઝેનના કામ દરમ્યાન વૃક્ષોના મૂળિયાને નુકસાન પહોંચાડનારા કૉન્ટ્રેક્ટરને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મોટા પાયા પર કૉંક્રીટાઈઝેશન પ્રોેજેક્ટ હાથ ધરાયો છે, જે હેઠળ ખોદકામ કરતા સમયે વૃક્ષોના મૂળિયાને નુકસાન પહોંચાડવા અને તેને કાપવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ એક કૉન્ટ્રેક્રને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.દક્ષિણ મુંબઈના પ્રભાદેવી અને મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા…
- આમચી મુંબઈ
યુનિકોન્ટિનેન્ટલ હોટલ સામે મુંબઈ સુધરાઈની તપાસ શરૂ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખારમાં આવેલા યુનિકોન્ટિનેન્ટલ હોટલનું ઈન્સ્પેકશન કર્યાના એક દિવસ પછી આ હોટલે મુંબઈ મહાનગરપાલિકાના બિલ્ડીંગ વિભાગની મંજૂરીઓનું પાલન કર્યું છે કે નહીં, નિયમોનું કોઈ ઉલ્લંઘન કર્યું છે કે નહીં? તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન જો…