- સુરત
સુરતમાં કારની સીટ અને લાઈટમાં દારુની હેરાફેરી કરનારા ત્રણ જણ ઝડપાયા…
અમદાવાદ: ગુજરાતમાં દારૂની હેરફેર માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. જોકે પોલીસની સતર્કતાના કારણે દારૂ બુટલેગરો સુધી પહોંચે તે પહેલા જ ઝડપાઈ જતો હોય છે. થોડા દિવસો પૂર્વે જ સુરતમાં પોલીસે મહારાષ્ટ્રથી કારની લાઇટમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરનારાની…
- નેશનલ
“માતૃત્વ યોજના’માં ફાળવ્યું ઓછું બજેટ, રાજ્યસભામાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન…
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પર પોતાનાં વિચારો રજૂ કર્યા. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર આ યોજના માટે ઓછું બજેટ ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. સોનિયા ગાંધીએ સૂચન કર્યું કે ગર્ભવતી મહિલાઓને આ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસ-‘આપ’નો ‘મરણિયો’ પ્રયાસ, સફળ રહ્યા તો હશે આ ‘પ્લાન’?
અમદાવાદ: ભાજપનાં ગઢ ગણાતા ગુજરાતમાં છેદ પાડવા માટે આખરે પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) એક થઈને લડવાના મૂડમાં છે. દિલ્હીમાં તો ગઠબંધન કરી શક્યા નહોતા, પરંતુ હવે ગુજરાતમાં પેટા ચૂંટણી માટે એક થયા છે. પેટા…
- નેશનલ
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની કવાયત તેજ, મહિલાને અધ્યક્ષ બનાવવાની અટકળો…
નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ વર્ષ 2019માં પૂર્ણ થયો હતો. જોકે, વર્ષ 2024ની લોકસભા ચુંટણીના પગલે તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. જોકે, હાલમાં ત્રણ રાજ્યમાં ભાજપની જીત બાદ હવે પક્ષે નવા પ્રમુખની પસંદગીની કવાયત હાથ ધરી…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં લોકો હમાસથી કંટાળ્યા છે? હમાસ વિરોધી રેલીમાં હજારો લોકો જોડાયા, શાંતિ માટે અપીલ કરી…
ગાઝા: યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંધન કરીને ઇઝરાયેલ આર્મીએ ફરી ગાઝા પર રોકેટ મારો શરુ (Israel resumed attack on Gaza) કર્યો છે, અહેવાલ મુજબ ઇઝરાયેલના હુમલા ફરી શરૂ થયા પછી લગભગ 700 પેલેસ્ટિનિય નાગરિકોના મોત થયા છે, જેમાં 400થી વધુ મહિલાઓ…
- નેશનલ
ભૂપેશ બઘેલના ઘરે CBI ના દરોડા, પૂર્વ મુખ્ય પ્રધાને ટાઈમિંગ પર ઉઠાવ્યા સવાલ…
રાયપુરઃ સીબીઆઈની એક ટીમ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના નિવાસ સ્થાને તપાસ માટે પહોંચી હતી. એજન્સી રાયપુર અને ભિલાઈમાં બઘેલના નિવાસ સ્થાન સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી અને પૂર્વ મુખ્ય પ્રધાનના નજીકના સહયોગીના નિવાસ સ્થાને…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ પોલીસે ઓસ્કાર વિનર પેલેસ્ટિનિયન ડાયરેક્ટને મુક્ત કર્યા…
તેલ અવિવ: પેલેસ્ટિનિયન ડોક્યુમેન્ટરી ફિલ્મ “નો અધર લેન્ડ”(No other Land)એ ઓસ્કાર સમારોહમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ડોકયુમેન્ટરી ફિલ્મના કો-ડાયરેક્ટર હમદાન બલ્લાલની મંગળવારે ઇઝરાયલી પોલીસે ધરપકડ (Hamdan Ballal detained by Israel) કરી હતી. પથ્થર ફેંકવાના આરોપસર…
- આમચી મુંબઈ
બફારો વધ્યો, ગરમી વધશે:રવિવાર સુધીમાં પારો ૩૬એ પહોંચશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ બે-ત્રણ દિવસથી આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. દિવસના સમયે દઝાડતો તડકો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ૩૦ માર્ચ સુધી ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે અને તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સુધી ઊંચો જવાની શક્યતા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આજથી ઘટશે તાપમાન, જાણો મહારાષ્ટ્ર સહિત દેશમાં કેવું રહેશે હવામાન…
Weather Update: દેશમાં ગરમીનો પારો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો છે. અનેક શહેરોમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સતત તાપમાન વધી રહ્યું છે. સપ્તાહના અંત સુધીમાં પશ્ચિમ વિક્ષોભ એક્ટિવ થવાના કારણે…