- અમદાવાદ
અમદાવાદના આંબાવાડીમાં જાહેરમાં યુવકની કરી મારપીટ, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ…
અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે અને આવા લોકોને જાણે કાયદાનો કોઇ દર જ નાં હો તેવી ઘટનાઓ છેલ્લા ઘણા દિવસોથી પ્રકાશમાં આવી છે. તે ક્રમમાં હોળીની રાતે વસ્ત્રાલમાં બનેલી ઘટનાએ રાજ્યનાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસની કામગિરી…
- આમચી મુંબઈ
દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરો: ભાવના ગવળી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સત્તાધારી શિવસેનાના વિધાન પરિષદના સભ્ય ભાવના ગવળીએ બુધવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે સામે સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.તેમણે એવો…
- આમચી મુંબઈ
મુંબઈ ઍરપોર્ટના વૉશરૂમમાંની કચરા ટોપલીમાંથી મૃત શિશુ મળ્યું…
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટના વૉશરૂમમાંની કચરા ટોપલીમાંથી શિશુ મૃત અવસ્થામાં મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઍરપોર્ટના ટર્મિનલ-ટુ પાસેના વૉશરૂમમાંથી મંગળવારની રાતે 10.30 વાગ્યાની આસપાસ શિશુ મળી આવ્યાના અહેવાલને સમર્થન આપ્યું હતું.કચરાટોપલીમાં…
- નેશનલ
Rana Sanga Row : સપા સાંસદના નિવાસે કરણી સેનાનો હંગામો, અખિલેશ યાદવે કરી આ માગ…
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના આગ્રામા સપા સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગા પર કરેલા(Rana Sanga Row) વિવાદિત નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. જેમાં તેમના નિવેદન બાદ કરણી સેનાએ રામજીલાલ સુમનના નિવાસે બપોરે હંગામો કર્યો હતો. જોકે, આ હંગામા બાદ અખિલેશ…
- આમચી મુંબઈ
10 કરોડની લોનને બહાને વેપારી પાસેથી 22 લાખ રૂપિયા પડાવ્યા…
થાણે: 10 કરોડની લોન અપાવવાને બહાને અંબરનાથના વેપારી પાસેથી બાવીસ લાખ રૂપિયા પડાવનારા આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે પોલીસે વેપારીના વ્યવસાય અને લોન શા માટે જોઈતી હતી તે અંગે કોઈ ચોખવટ કરી નહોતી.શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું…
- સ્પોર્ટસ
મુંબઈની મહિલાઓ અન્ડર-23 ટ્રોફી વન-ડે સ્પર્ધામાં ચૅમ્પિયન…
ગુવાહાટીઃ અહીં મહિલાઓની (Women) અન્ડર-23 (Under-23) વન-ડે ટ્રોફી રમાઈ હતી જેમાં ખુશી ભાટિયાના સુકાનમાં મુંબઈ (Mumbai)ની ટીમે ફાઇનલમાં મધ્ય પ્રદેશને 113 રનના તોતિંગ માર્જિનથી હરાવીને ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું. મુંબઈની ટીમ 46.1 ઓવરમાં 219 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ…
- નેશનલ
US Tariff War: ભારતમા હાર્લી-ડેવિડસન-બોર્બોન વ્હિસ્કી પર આયાત ડ્યુટીમાં ઘટાડાની શક્યતા…
નવી દિલ્હી : અમેરિકાએ શરૂ કરેલા ટેરિફ વોરથી(US Tariff War)સમગ્ર વિશ્વમા ચિંતાનો માહોલ છે. ત્યારે અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તેવા સમયે ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે વેપાર મંત્રણા પણ ચાલી રહી હોવાની સૂત્રોએ માહિતી આપી…
- આમચી મુંબઈ
કાંદિવલીમાં ચાર વર્ષના બાળકની હત્યા: આરોપી સુરતમાં પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલીમાં નાની સાથે સૂતેલા ચાર વર્ષના બાળકનું કથિત અપહરણ બાદ તેની હત્યા કરવાના કેસમાં ફરાર આરોપી ગુજરાતના સુરત શહેરમાં પકડાયો હતો. કાંદિવલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અક્ષય અશોક ગરુડ (25) તરીકે થઈ હતી. મલાડના ગૌતમ બુદ્ધ…
- આપણું ગુજરાત
Gujarat મા જાહેર દેવાના પ્રમાણમા ઘટાડાનો દાવો, આગામી વર્ષે 15.28 ટકા રહેવાનો અંદાજ…
ગાંધીનગર : ગુજરાતના(Gujarat)જાહેર દેવાના પ્રમાણમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાનો સરકારે દાવો કર્યો છે. વિધાનસભામાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ રાજ્યના જાહેર દેવા વિશે વાત કરતા કહ્યું કે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન-GSDPની સામે જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે.વર્ષ…
- આમચી મુંબઈ
‘વર્ક ફ્રોમ હોમ’માં મહિલાએ 15 લાખ રૂપિયા ગુમાવ્યા…
થાણે: ‘વર્ક ફ્રોમ હોમ’માં આકર્ષક વળતર મેળવવાની લાલચમાં મહિલાએ પોતાની જમા પૂંજીમાંથી 15.14 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં બન્યું હતું.પોલીસ ફરિયાદ અનુસાર ગયા વર્ષે ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન ડોમ્બિવલીમાં રહેતી 37 વર્ષની મહિલાનો ઠગ ટોળકીએ સંપર્ક સાધ્યો હતો. આરોપીઓમાં…