- સ્પોર્ટસ
`ધોનીનું વધુ પડતું વળગણ સારું નહીં’ એવું અંબાતી રાયુડુ કેમ કહે છે?
ચેન્નઈઃ ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 2023ની સાલમાં પાંચમું અને છેલ્લું ટાઇટલ અપાવવામાં યોગદાન આપનાર અંબાતી રાયુડુ (Ambati Rayudu)એ પોતાના જ ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) વિશે ગળે ઊતરે એવી છતાં ચોંકાવનારી વાત કરી છે. અંબાતીનું…
- આપણું ગુજરાત
Gujarat માં ગૌવંશ સંવર્ધન વિધેયક-2025 વિધાનસભામાં સર્વાનુમતે પસાર…
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે “ગુજરાત ગૌ-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-2025 રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો અમલમાં આવવાથી ગુજરાતમાં પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉભી થશે. આ ઉપરાંત દૂધ ઉત્પાદન ક્ષેત્રે…
- નેશનલ
Viral Video: નોએડાની ગર્લ્સ હોસ્ટેલના એસીમાં લાગી ભીષણ આગ, વિદ્યાર્થિનીઓ જીવ બચાવવા કૂદી…
નોએડા: ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનાં ગ્રેટર નોએડાની ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. એસી કોમ્પ્રેસર ફાટવાથી આગની ઘટના બાદ હોસ્ટેલની છોકરીઓએ જીવ બચાવવા બીજા માળેથી કૂદકો મારતી હોય તેવો ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગર્લ્સ…
- નેશનલ
ગુજરાતમાંથી સરકાર ચણા, મસૂર, રાઈની ખરીદી કરશેઃ કૃષિ પ્રધાનની જાહેરાત…
નવી દિલ્હી: સરકાર ગુજરાત અને બીજાં રાજ્યો પાસેથી ચણા, મસૂર અને રાઈની ખરીદી કરશે. કેન્દ્રના કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૨૫માં કેન્દ્ર સરકાર ૩૭.૩૯ લાખ ટન ચણા અને મસૂર તથા ૨૮.૨૮ લાખ ટન રાઈની ખરીદી…
- આપણું ગુજરાત
લોથલમાં પીએચડીની વિદ્યાર્થિનીના મોત અંગે IIT દિલ્હીના પ્રોફેસર સામે નોંધાયો ગુનો…
અમદાવાદઃ અમદાવાદ નજીક લોથલમાં( Lothal)પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિના અવશેષો શોધવા ચાલી રહેલા ખોદકામ દરમિયાન પીએચડી સ્કોલર સુરભી વર્માના મોતના આરોપસર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીના પ્રોફેસર યામા દીક્ષિત સામે ઘટનાના લગભગ ચાર મહિના બાદ અમદાવાદ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો. સબ…
- ઇન્ટરનેશનલ
ભૂકંપે મ્યાનમાર-થાઈલેન્ડમાં તારાજી સર્જી, ઐતિહાસિક મંદિરો અને બહુમાળી ઈમારતો ધરાશાયી, જુઓ તસવીરો…
બેંગકોક: આજે શુક્રવારે મધ્ય મ્યાનમારમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે તારાજી સર્જાઈ છે. અહેવાલ મુજબ શુક્રવારે મ્યાનમારમાં સ્થાનિક સમય મુજબ બપોરે 12.50 વાગ્યે 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની થોડી વાર બાદ 6.8…
- રાશિફળ
આજનું રાશિફળ (27-03-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે આજનો દિવસ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમારે તમારી વાણીમાં મિઠાશ જાળવી રાખવી પડશે. કોઈ પણ કામ ધીરજથી કરશો તો તમને એમાં સફળતા ચોક્કસ મળશે. બિઝનેસમાં આજે કેટલીક મુશ્કેલીનો સામનો ચોક્કસ કરવો પડશે, પણ લાભની…
- IPL 2025
KKR vs RR: ડિકૉક સદી ચૂક્યો, પણ કોલકાતાને જીતવાની શરૂઆત કરાવી આપી
ગુવાહાટીઃ આઇપીએલ (IPL 2025)માં અહીં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રાજસ્થાન રૉયલ્સ (RR)ને 151/9 રન સુધી સીમિત રાખ્યા બાદ એને (153/2ના સ્કોર સાથે) આઠ વિકેટથી હરાવીને આ વખતની ટૂર્નામેન્ટમાં જીતવાની શરૂઆત કરી હતી. રિયાન પરાગના સુકાનમાં આરઆરે આપેલો…
- નેશનલ
VIDEO: દુશ્મનો ધ્રૂજશે… DRDO-નેવીએ કર્યું VLSRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ…
નવી દિલ્હી: દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે બુધવારે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (VLSRSAM)નું પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે બપોરે લગભગ 12:00…