- આમચી મુંબઈ
દત્તક લીધેલી ચાર વર્ષની પુત્રીની હત્યા કરવા બદલ દંપતીની ધરપકડ…
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં દત્તક લીધેલી ચાર વર્ષની પુત્રીની કથિત હત્યા કરવા બદલ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.સિલ્લોડના રહેવાસી ફૌઝિયા શેખ (27) અને તેના પતિ ફહીમ શેખે (35) પોતાનો ગુનો છુપાવવા માટે બાળકીની દફનવિધિ ઉતાવળમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. દંપતીએ…
- આમચી મુંબઈ
બેંગલુરુમાં પત્નીની હત્યા કરી મૃતદેહ સૂટકેસમાં છુપાવ્યો: પતિ સાતારામાં બેભાન મળ્યો…
પુણે: બેંગલુરુમાં પત્નીની હત્યા કરીને મૃતદેહ સૂટકેસમાં છુપાવવાના આરોપનો સામનો કરી રહેલો પતિ સાતારા જિલ્લામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. આરોપી રાકેશ ખેડેકરે ઝેરી રસાયણ પીધું હતું અને તે સાતારામાં શિરવાલ પોલીસ સ્ટેશનની હદમાં બેભાન મળી આવ્યો હતો.રાકેશને તાત્કાલિક શિરવાલની…
- આમચી મુંબઈ
કોમેડિયન સમય રાઈના બીજી વાર મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર…
મુંબઈ: યુટ્યૂબના રિયાલિટી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતા અને સેક્સ સંબંધી કરેલી બીભત્સ ટિપ્પણી મામલે નોંધાયેલા કેસમાં કોમેડિયન સમય રાઈના શુક્રવારે બીજી વાર મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થયો હતો.દક્ષિણ મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે…
- આમચી મુંબઈ
122 કરોડનું કૌભાંડઃ ન્યૂ ઈન્ડિયા બેંકે પ્રીતિ ઝિંટાને આપી ‘રાહત’, ફરી અભિનેત્રીનું નામ ઉછળ્યું…
મુંબઈઃ 122 કરોડ રુપિયાના કૌભાંડમાં ફસાયેલી ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકે બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિંટાને 18 કરોડ રુપિયાની લોન ચૂકવવા બદલ 1.65 કરોડ રુપિયાની છૂટ આપી હતી. આ બેંક એનપીએ બતાવી હતી, જે માહિતી મુંબઈ પોલીસને આપવામાં આવી છે. આ…
- સ્પોર્ટસ
`ધોનીનું વધુ પડતું વળગણ સારું નહીં’ એવું અંબાતી રાયુડુ કેમ કહે છે?
ચેન્નઈઃ ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 2023ની સાલમાં પાંચમું અને છેલ્લું ટાઇટલ અપાવવામાં યોગદાન આપનાર અંબાતી રાયુડુ (Ambati Rayudu)એ પોતાના જ ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) વિશે ગળે ઊતરે એવી છતાં ચોંકાવનારી વાત કરી છે. અંબાતીનું…
- આપણું ગુજરાત
Gujarat માં ગૌવંશ સંવર્ધન વિધેયક-2025 વિધાનસભામાં સર્વાનુમતે પસાર…
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે “ગુજરાત ગૌ-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-2025 રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો અમલમાં આવવાથી ગુજરાતમાં પશુ સંવર્ધનના વિવિધ પાસાઓના સુચારુ નિયમન માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉભી થશે. આ ઉપરાંત દૂધ ઉત્પાદન ક્ષેત્રે…
- નેશનલ
Viral Video: નોએડાની ગર્લ્સ હોસ્ટેલના એસીમાં લાગી ભીષણ આગ, વિદ્યાર્થિનીઓ જીવ બચાવવા કૂદી…
નોએડા: ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનાં ગ્રેટર નોએડાની ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. એસી કોમ્પ્રેસર ફાટવાથી આગની ઘટના બાદ હોસ્ટેલની છોકરીઓએ જીવ બચાવવા બીજા માળેથી કૂદકો મારતી હોય તેવો ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગર્લ્સ…
- નેશનલ
ગુજરાતમાંથી સરકાર ચણા, મસૂર, રાઈની ખરીદી કરશેઃ કૃષિ પ્રધાનની જાહેરાત…
નવી દિલ્હી: સરકાર ગુજરાત અને બીજાં રાજ્યો પાસેથી ચણા, મસૂર અને રાઈની ખરીદી કરશે. કેન્દ્રના કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૨૫માં કેન્દ્ર સરકાર ૩૭.૩૯ લાખ ટન ચણા અને મસૂર તથા ૨૮.૨૮ લાખ ટન રાઈની ખરીદી…
- આપણું ગુજરાત
લોથલમાં પીએચડીની વિદ્યાર્થિનીના મોત અંગે IIT દિલ્હીના પ્રોફેસર સામે નોંધાયો ગુનો…
અમદાવાદઃ અમદાવાદ નજીક લોથલમાં( Lothal)પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિના અવશેષો શોધવા ચાલી રહેલા ખોદકામ દરમિયાન પીએચડી સ્કોલર સુરભી વર્માના મોતના આરોપસર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીના પ્રોફેસર યામા દીક્ષિત સામે ઘટનાના લગભગ ચાર મહિના બાદ અમદાવાદ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો. સબ…