- નેશનલ
છત્તીસગઢના બીજાપુરમાંથી ૪૫ કિલોનું આઇઇડી જપ્ત…
બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલું એક શક્તિશાળી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ(આઇઇડી) જપ્ત કર્યું હતું. બાદમાં તેને નિષ્ક્રિય કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ૪૫ કિલો વજનનું આ વિસ્ફોટક ઉપકરણ એક મીની ટ્રકના ફુરચા…
- આમચી મુંબઈ
એક્ટર શ્રેયસ તલપડે સામે છેતરપિંડીનો કેસ નોંધાયો…
મુંબઈ: જમ્મુ-કાશ્મીર પોલીસે એક આકર્ષક ચિટફંડ યોજના દ્વારા સેંકડો ગ્રામજનોને છેતરવાના આરોપસર બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે અને અન્ય 14 જણા સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. હિન્દી અને મરાઠી ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં લોકપ્રિય ફિલ્મ…
- આપણું ગુજરાત
Ahmedabad મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી ગણદેવી સુધીનો રૂટ જૂન 2025 સુધી કાર્યરત થશે…
અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ(Ahmedabad)એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી ગણદેવા સુધીનો રૂટ જૂન 2025ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. આ એક્સપ્રેસ હાઈવે કાર્યરત થવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. નવો એક્સપ્રેસ હાઈવે કાર્યરત થતાં સુરતથી અમદાવાદનું અંતર માત્ર સાડા ત્રણ કલાકથી પોણા ચાર કલાકમાં કવર થશે.…
- આપણું ગુજરાત
કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં 25%થી વધુ ડૉક્ટર-પેરામેડિકલ સ્ટાફની અછત…
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ રજૂ કરાયો હતો. જેમાં કરવામાં આવેલી ટિપ્પણીમાં રાજ્યમાં 25 ટકા જેટલા ડોકટરોની અછતનો આંકડો જાહેર થયો હતો. આ અહેવાલમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં ડૉક્ટરોની 25 ટકા કરતા વધુ અછત નોંધાઈ…
- સ્પોર્ટસ
જૉકોવિચે ફેડરરનો રેકૉર્ડ તોડ્યો, 100મા ટાઇટલની લગોલગ…
માયામી ગાર્ડન્સ (અમેરિકા): ટેનિસની રમતમાં ગ્રેન્ડ સ્લૅમ સર્વોત્તમ સ્પર્ધા ગણાય છે, પરંતુ અસોસિયેશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) માસ્ટર્સ 1000 નામની સ્પર્ધાનું પણ દરેક ખેલાડીની કરીઅરમાં અનેરું મહત્ત્વ છે અને એમાં 37 વર્ષના નોવાક જૉકોવિચે (Novak Djokovic) મોટી સિદ્ધિ મેળવી છે.…
- આમચી મુંબઈ
હવે જાહેરમાં કચરો બાળનાર પાસેથી પાલિકા વસૂલ કરશે 1000 રૂપિયા…
મુંબઈઃ મુંબઈ પાલિકાની હદમાં ખુલ્લામાં કચરો બાળનારને હવે 100 રૂપિયાના બદલે 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ખુલ્લામાં કચરો બાળવાથી પર્યાવરણ અને આરોગ્ય પર ગંભીર પરિણામ થતા હોય છે તેથી નાગરિકોને પોતાની જવાબદારીનું ભાન થાય તે માટે પાલિકાએ 1000 રૂપિયા દંડ…
- આમચી મુંબઈ
બૉયફ્રેન્ડ પરના કાળાજાદુને નાથવાના ચક્કરમાં યુવતીએ રૂપિયા ગુમાવ્યા…
મુંબઈ: બૉયફ્રેન્ડ પર એક યુવતીએ કરેલા કાળાજાદુને નાથવાને બહાને ઑનલાઈન ઠગે સાંતાક્રુઝમાં રહેતી યુવતી પાસેથી 3.47 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર જ્યોતિષ-કમ-તાંત્રિક તરીકેને ઓળખ આપી યુવતીને છેતરી હતી.વાકોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 32 વર્ષની…