- આમચી મુંબઈ
કસાબને જીવતો પકડનાર તુકારામ ઓંબલેનું તેમના ગામમાં સ્મારક બનાવવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર શહીદ પોલીસ કર્મચારી તુકારામ ઓંબલેના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર સતારા જિલ્લાના મૌજે કેડાંબે ગામમાં તેમના માનમાં એક ભવ્ય સ્મારક…
- મનોરંજન
આ ઓટીટી સિરિઝની પણ આવશે સિક્વલઃ મેકર્સે ક્રિએટીવિટી સાથે પોસ્ટ કરી ફેન્સને આપી ખુશખબર…
ઘણીવાર કોઈ બહુ મોટી ઘટના કે વ્યક્તિના જીવન પરથી બનેલી વાર્તા દર્શકોને સ્પર્શી શકતી નથી અને ક્યારેક સાવ નાનકડી એવી વાત હૃદયમાં વસી જાય છે. લગભગ બે વિક પહેલા ઓટીટી પર રિલિઝ થયેલી વેબ સિરિઝ દુપહિયા સાથે પણ આવું જ…
- નેશનલ
Earthquake : પીએમ મોદીએ મ્યાનમારના સેના પ્રમુખ સાથે વાત કરી, કહ્યું મુશ્કેલ સમયમા ભારત મ્યાનમાર સાથે…
નવી દિલ્હી: મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે. જોકે, આ મુશ્કેલ સમયમાં ભારત મ્યાનમાર સાથે હોવાનું પીએમ મોદીએ આશ્વાસન આપ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારના જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી હતી. તેમણે…
- IPL 2025
આરસીબીએ સીએસકેને એના જ ગઢ ચેન્નઈમાં 50 રનથી હરાવ્યું…
ચેન્નઈઃ અહીં ચેપૉકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે આઈપીએલ (IPL)ના મુકાબલામાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે 50 રનથી શાનદાર વિજય થયો હતો. આરસીબીએ સાત વિકેટે 196 રન બનાવ્યા બાદ સીએસકેની ટીમ ટૉપ-ઑર્ડરની નિષ્ફળતાને કારણે 20 ઓવરમાં આઠ…
- નેશનલ
ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે ચીન બાંગ્લાદેશની નજીક આવી રહ્યું છે? યુનુસ અને જિનપિંગ સાથે થઈ બેઠક…
ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સત્તાનું પતન થયા બાદ બાંગ્લાદેશ અને ચીન વચ્ચે ભાઇચારાની ભાવના વધી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારને ઉત્પાદન સાહસોને દેશમાં સ્થાનાંતરિત કરીને અને તેના ઉત્પાદનો માટે ડ્યુટી-ફ્રી ઍક્સેસ આપીને આર્થિક સંબંધોને વિસ્તૃત…
- આપણું ગુજરાત
Gujarat ની ઔદ્યોગિક તાલિમ સંસ્થામાં 150 અભ્યાસક્રમો કાર્યરત, 25 ટ્રેડમાં 695 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો…
અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળની ચર્ચાઓમાં ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓમાં ચાલી રહેલા અભ્યાસક્રમો અંગે સવાલ કરાયો હતો. ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા આ સવાલનો જવાબ આપતાં શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ગુજરાતની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પહેલા માત્ર…
- IPL 2025
હાર્દિકનું આવતી કાલે અમદાવાદના રણમેદાન પરથી કમબૅક…
અમદાવાદઃ અહીં મોટેરા ખાતે ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે (સાંજે 7.30 વાગ્યાથી) આઈપીએલ (IPL 2025)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મુકાબલો છે જે આ બે ટીમ વચ્ચેના અત્યાર સુધીના તમામ મુકાબલાઓમાં સૌથી રોમાંચક બની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં GST આવકમાં 11.23 ટકાનો વધારો: કેન્દ્ર સરકારે 10,693.47 કરોડનું વળતર ચુકવ્યું…
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં CAGનો અહેવાલ રજૂ થયો હતો જેમાં ગુજરાત સરકારના નાણાકીય હિસાબોના ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સની સકારાત્મક ચિત્ર જોવા મળ્યું હતું. વર્ષ 2023 24 દરમિયાન 52,154.23 કરોડની…