- નેશનલ
સંસદનું ચોમાસુ સત્ર: 21 જુલાઈથી થશે શરૂ, રિજિજૂએ કરી જાહેરાત…
નવી દિલ્હી: સંસદ એ ભારતીય લોકશાહીનું અભિન્ન અંગ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુમાં અહીં સત્ર ભરાય છે. જેમાં જનપ્રતિનિધિ તરીકે સાંસદો પોતાના વિસ્તારની સમસ્યાઓ અંગે પ્રશ્ન પૂછીને તેનું નિરાકરણ મેળવે છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂરને લઈને વિપક્ષ દ્વારા…
- આમચી મુંબઈ
બૅન્ગકોકથી લવાયેલો 8 કરોડનો ગાંજો જપ્ત:સુરતની મહિલા સહિત ત્રણની ધરપકડ…
મુંબઈ: કસ્ટમ્સ વિભાગે બૅન્ગકોકથી ઉચ્ચ ગુણવત્તાવાળા ગાંજાની તસ્કરીમાં સામેલ સુરતની મહિલા સહિત ત્રણ જણની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. બૅન્ગકોકની ફ્રી ટ્રિપ અને કમિશનની લાલચમાં ગાંજાની તસ્કરી કરવા તૈયાર થઈ ગયેલી ત્રણેય મહિલા પાસેથી આઠ…
- નેશનલ
આ દિવસથી બંધ થશે 500 રૂપિયાની નોટ, RBI એ શું કહ્યું જાણી લેશો તો ફાયદામાં રહેશો…
દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને આ જ ક્રમમાં મોટા મૂલ્યની નોટને ચલણમાંથી હટાવવાની વાતો કરાઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવામાં આવી હતીસ…
- IPL 2025
IPL Final: PBKS ફરી ટાઇટલ જીતવાથી ચૂકી, હાર માટે આ 3 મોટા કારણો જવાબદાર રહ્યા…
અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ના લીગ રાઉન્ડમાં ટોચ પર રહેલી ટીમ પંજાબ કિંગ્સ(PBKS) ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) સામે 6 રને હારી ગઈ, આ સાથે IPL ટાઇટલ જીતવાનું PBKSનું સપનું ફરી એકવાર તૂટી ગયું. PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને…
- IPL 2025
આઇપીએલઃ બેંગલૂરુ પહેલી વાર ચૅમ્પિયન…
અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ અહીં પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ને મંગળવારે રાત્રે આઇપીએલ-2025 (IPL-2025)ની ફાઇનલમાં છ રનથી હરાવીને 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું. પંજાબને પણ પ્રથમ વખત ટાઇટલ જીતવાની સુવર્ણ તક…
- નેશનલ
2047 સુધીમાં વિકસીત બનવા ભારતને 8-9% વિકાસ દરની જરૂર; રઘુરામ રાજનનું નિવેદન…
નવી દિલ્હી: કેન્દ્રની ભાજપ સરકારે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વાયદા કર્યા છે. ફાઇનાન્સિયલ યર 2025 ના ચોથા ક્વાર્ટરમાં ઇન્ડિયન ઇકોનોમિનો ગ્રોથ રેટ 7.4% નોંધાયો હતો, જ્યારે આખા વર્ષ માટે ગ્રોથ રેટ 6.5% નોંધાયો, વૈશ્વિક સ્તરે અશાંત વાતાવરણ…
- જૂનાગઢ
સૌરાષ્ટ્રમાં પવનની તેજ ગતિના પરિણામે સતત પાંચમા દિવસે ગિરનાર રોપ-વે સેવા બંધ…
જૂનાગઢ: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ પવનના સૂસવાટા યથાવત છે, જોકે આ પવન વચ્ચે અસહ્ય ઉકળાટનો પણ અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રિના અને વહેલી સવારના સમયે પવનને કારણે ગરમીમાં થોડી રાહત મળે છે, પરંતુ સૂર્યોદય સાથે જ ફરીથી ઉકળાટ…
- ઇન્ટરનેશનલ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું મિશન મુલતવી: હવે આ તારીખે થશે લોન્ચ…
હ્યુસ્ટન: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) અને અન્ય અવકાશ યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) મોકલવા માટેનું એક્સિઓમ સ્પેસ(Axiom Space)નું મિશન 8 જૂનના રોજ લોન્ચ થવાનું હતું, હવે આ મિશનને મુલતવી રાખવામાં આવ્યું છે. સ્પેસએક્સનું ફાલ્કન-9 રોકેટ અગાઉ 8 જૂને ફ્લોરિડાના…
- વડોદરા
વડોદરામાં દારૂબંધીના ધજાગરા: હરણીમાંથી ‘હાઈડ્રોલિક ઓઈલ’ના નામે ₹75 લાખનો દારૂ ઝડપાયો!
વડોદરા: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા બુટલેગરો અપનાવતા હોય છે. વડોદરામાં દારૂની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હરણી વિસ્તારમાં આવેલી વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી વિદેશી…