- આમચી મુંબઈ
કામરાને વિદેશમાં ‘ભારત વિરોધી’ સંગઠનો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું: નિરુપમ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના નેતા સંજય નિરુપમે શનિવારે એવો આરોપ લગાવ્યો હતો કે હાસ્ય કલાકાર કુણાલ કામરાને વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (એફસીઆરએ)નું ઉલ્લંઘન કરીને વિદેશી ‘ભારત વિરોધી’ સંગઠનો પાસેથી ભંડોળ મળી રહ્યું છે અને પાર્ટી આ મુદ્દે કેન્દ્રીય એજન્સીઓનો સંપર્ક…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી માવઠાની આગાહી! જાણો કયા જિલ્લામાં થશે માવઠું?
અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં જિલ્લામાં માવઠું પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 31મી માર્ચથી બદલાશે વાતાવરણ હાલ…
- આમચી મુંબઈ
મુંબઈના ડીસીપી સુધાકર પઠારેનું હૈદરાબાદ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ…
મુંબઇ: મુંબઈ પોર્ટ ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) સુધાકર પઠારેનું હૈદરાબાદ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પાઠારે શનિવારે બપોરે સંબંધી સાથે કારમાં મંદિરમાં દર્શન કરવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર એસટી બસ સાથે ટકરાઇ હતી, જેમાં પઠારેના…
- નેશનલ
તમે હિન્દુ તહેવારોને ટાર્ગેટ કરો છો..” MP માં ચીફ ઓફિસર પર હિંદુ સંગઠનનાં કાર્યકર્તાઓએ શાહી છાંટી…
ભોપાલ: મધ્યપ્રદેશના બહુ જિલ્લામાં ચીફ ઓફિસર પર હિન્દુ સંગઠનો દ્વારા શાહી ફેંક્યાની ઘટના પ્રકાશમાં આવી છે . સાહી ફેકવાનું કારણ ભગવા ઝંડા હટાવવાનો આદેશને માનવામાં આવી રહ્યું છે. આ કારણથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોના અમુક કાર્યકર્તાઓએ સરકારી આવાસ પર જઈને…
- નેશનલ
ગ્રામીણોના હુમલા બાદ કૂનોમાં ચિત્તાઓની સુરક્ષાને લઇને ચિંતા વધી , એડવાઇઝરી જાહેર…
નવી દિલ્હી : મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં(Kuno National Park)બહારથી લાવવામાં આવેલા ચિત્તાઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે. જેમાં વીરપુર તાલુકાના તેલિયાપુરા ગામમાં એક માદા ચિત્તા અને તેના ચાર બચ્ચા પાર્કમાંથી બહાર આવ્યા હતા અને એક ગાયનો શિકાર…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના છેલ્લા છ બૅટ્સમેન વચ્ચે બન્યા માત્ર ત્રણ રન, ન્યૂ ઝીલૅન્ડ સામે પહેલી વન-ડે હાર્યું…
નૅપિયરઃ ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ 4-1થી જીતી લીધા પછી હવે એની સામેની વન-ડે (ODI Series) શ્રેણીમાં પણ વિજયી શરૂઆત કરી છે જેમાં આજે માઇકલ બ્રેસવેલના સુકાનમાં કિવીઓએ મોહમ્મદ રિઝવાનની ટીમને પહેલી વન-ડેમાં 73 રનથી પરાજિત કરી હતી. નવાઈની…
- અમદાવાદ
અમદાવાદ પોલીસમાં બદલીઓનો દોર યથાવત; વધુ 38 પોલીસકર્મીની આંતરિક બદલી…
અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી છે. 38 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અચાનક બદલીઓના કારણે શહેર પોલીસ બેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. doc41627120250329153509Download 38 પોલીસકર્મીઓની આંતરિક બદલી મળતી…
- આમચી મુંબઈ
આવતીકાલે આરએસએસ મુખ્યાલયમાં વડા પ્રધાન મોદી: આ મુલાકાત કેમ મહત્વપૂર્ણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારે આરએસએસ મુખ્યાલયની મુલાકાત પહેલી વાર થશે – અત્યાર સુધી કોઈ પણ વડા પ્રધાને ક્યારેય નાગપુરના મુખ્યાલયની વડા પ્રધાનના પદે ચાલુ રહેતાં મુલાકાત લીધી નથી. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે ભલે એમ કહેતા…
- સુરત
બેંકનાં ખોટા લેટરપેડનો ઉપયોગ બદલ સુરતનાં ભાજપ નેતાની ધરપકડ; પક્ષે કર્યા સસ્પેન્ડ…
સુરત: જિલ્લાનાં માંગરોળ તાલુકા પંચાયતની લીંબાડા બેઠકના સભ્ય ભરત પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાયા બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરત જિલ્લાનાં લીંબડા ગામે આરોપી ભરત પટેલની જૂની શરતની જમીન આવેલી હોય તેનું વેંચાણ કરેલું હોય અને આ અંગે…
- આમચી મુંબઈ
વાઘ્યા શ્વાનના સ્મારક અંગે ચર્ચા દ્વારા રસ્તો કઢાશે: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાયગઢ કિલ્લા પર આવેલ વાઘ્યા શ્વાનનું સ્મારક હાલમાં સમાચારમાં છે. આ વાઘ્યા શ્વાનના સ્મારક અંગે રાજ્ય સરકારનું ચોક્કસ વલણ શું છે? તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે માહિતી આપી હતી.છત્રપતિ પરિવારના વંશજ સંભાજીરાજે છત્રપતિએ રાજ્ય…