- આપણું ગુજરાત
દિવ્યાંગજનો માટે સરકાર કરશે 4184 વિદ્યાસહાયકની ભરતી…
અમદાવાદઃ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતી કરવાનું આયોજન કરાયું છે. જેમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ભરતી માટે 1 એપ્રિલથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો 10 એપ્રિલ સુધી અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી…
- આપણું ગુજરાત
આખરે બંધ થયેલી પોરબંદર – મુંબઈ વિમાન સેવા ફરી શરૂ થઈ: જાણો વિગતો…
અમદાવાદઃ પોરબંદરમાં વિમાની સેવા ફરી શરૂ થઈ છે. શનિવારે મુંબઈથી સવારે 11:10 કલાકે ઉડાન ભરેલું વિમાન બપોરે 12:50 કલાકે પોરબંદર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે સપ્તાહમાં બે વખત મુંબઈ-પોરબંદર વચ્ચે વિમાની સેવા ઉપલબ્ધ રહેશે. કોરોના કાળથી સર્વિસ હતી બંધ 1980ના…
- નવસારી
ગુજરાતના Navsari માં દેશનો સૌથી મોટો સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટ શરૂ…
અમદાવાદઃ ગુજરાતના નવસારીના(Navsari)ચીખલી ખાતે શનિવારે દેશની સૌથી મોટી સોલાર પાવર અને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઉર્જા પ્રધાન પ્રહલાદ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના દેગામ ખાતે વારી એનર્જીસ લિમિટેડની અત્યાધુનિક 5.4 ગીગાવોટ સોલાર સેલ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન…
- IPL 2025
સુદર્શન, ગિલ, બટલરે ગુજરાતને 196/8નો સ્કોર અપાવ્યો…
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે અહીં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે આઇપીએલના રોમાંચક મુકાબલામાં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવ્યા હતા. ઓપનર સાઇ સુદર્શન (63 રન, 41 બૉલ, 93 મિનિટ, બે સિક્સર, ચાર ફોર) એમઆઇની ટીમને સૌથી…
- IPL 2025
પુજારાને સ્ટીફન ફ્લેમિંગના કયા નિવેદનથી ખૂબ નવાઈ લાગી?
ચેન્નઈઃ શુક્રવારે અહીં ચેપૉકમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ 17 વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને હરાવવામાં સફળતા મેળવી ત્યાર બાદ સીએસકેના હેડ-કોચ સ્ટીફન ફ્લેમિંગે (Stephen Fleming) તેની ટીમને ઘરઆંગણાનો કોઈ જ લાભ નહોતો મળ્યો એવી જે…
- આમચી મુંબઈ
એક સાથે ચૂંટણીઓ ‘અન્ય’ ધર્મોના લોકોને મતદાનના અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ: શિવસેના (યુબીટી)…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ શનિવારે એક સાથે ચૂંટણીઓ માટે કેન્દ્ર સરકારના દબાણ પર નિશાન સાધ્યું, દાવો કર્યો કે ચૂંટણી સુધારાના આડમાં ‘અન્ય’ ધર્મોના લોકોને મતદાર યાદીમાંથી બાકાત રાખીને મતદાન હાથ ધરવામાં આવશે. શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનાના એક તંત્રીલેખમાં દાવો…
- આમચી મુંબઈ
શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે હાસ્ય કલાકાર કુણાલ કામરા માટે કેન્દ્રીય સુરક્ષાની માગણી કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ વિરોધ અને કેસ દાખલ થયા બાદ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે શનિવારે હાસ્ય કલાકાર કુણાલ કામરા માટે ખાસ સુરક્ષાની માગણી કરી હતી.સંજય રાઉતે કહ્યું કે જેમ…
- અમદાવાદ
બોપલમાં ઉછીના પૈસા ન આપતા એક યુવક પર 12 જેટલા શખ્સોએ કર્યો હુમલો…
અમદાવાદ: છેલ્લા દિવસોથી અમદાવાદમાં મારામારીની ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને પોલીસ પણ આવા અસમાજીક તત્વોની સામે કાર્યવાહી કરી રહી છે તેમ છતા લુખ્ખા તત્વોઓ આતંક યથાવત જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં એક યુવક પર ચાર…
- સ્પોર્ટસ
આ ભારતીય ક્રિકેટર દર્દીઓની વહારે, 35 લાખ રૂપિયાના તબીબી સાધનો ડૉનેટ કર્યા…
મોહાલીઃ ભારતના ટૉપ-ઑર્ડરના બૅટ્સમૅન અને આઇપીએલની ગુજરાત ટાઇટન્સ (જીટી) ટીમના કૅપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) પંજાબમાં મોહાલી (Mohali)ની જિલ્લા હૉસ્પિટલને 35 લાખ રૂપિયાની કિંમતના તબીબી સાધનોનું દાન કર્યું છે. આ મેડિકલ ઇક્વિપમેન્ટ્સમાં કેટલાક વેન્ટિલેટર, સીરિન્જ પંપ, ઓટી ટેબલ, સીલિંગ લાઇટ,…