- IPL 2025
સિરાજે રોહિતને ક્લીન બોલ્ડ કરીને તેને બતાવી તો દીધું જ!
અમદાવાદઃ શનિવારે અહીં આઇપીએલ (IPL 2025)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ગુજરાત ટાઇટન્સ (GT)એ 36 રનથી જીત મેળવી એ પહેલાં એમઆઇની ઇનિંગ્સની શરૂઆતની એક વિકેટ ચર્ચાસ્પદ થઈ હતી. એ વિકેટ હતી રોહિત શર્મા (Rohit Sharma)ની અને વિકેટ લેનાર હતો મોહમ્મદ સિરાજ…
- ઇન્ટરનેશનલ
‘…તો ઈરાન પર બોમ્બમારો કરીશું’ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આવી ધમકી…
વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સ હાલ મધ્યપૂર્વના યમન પર એર સ્ટ્રાઈક કરી રહી છે. એવામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પણ ચીમકી (Donald Trump threat to Iran) ઉચ્ચારી છે. રવિવારે એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે જો તેહરાન ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે યુએસ…
- મનોરંજન
એપ્રિલ મહિનામાં ધમાકો કરશે આટલી ફિલ્મો, જાણી લો યાદી?
રમઝાનને કારણે સ્પેશિયલ બનેલા માર્ચ મહિનામાં સિનેમાઘરોમાં અને ઓટીટી પર એકમેકથી ચડિયાતી ફિલ્મો રિલીઝ થઇ હતી. હવે એપ્રિલમાં પણ દર્શકો માટે એન્ટરટેઇન્મેન્ટનો એક્સટ્રા ડોઝ આવવાની તૈયારીમાં છે. એપ્રિલમાં પણ એક-બે નહિ પણ અનેક ફિલ્મો અને વેબ સિરીઝ રજુ થવાની છે.…
- IPL 2025
નીતીશ રાણા 141 બૉલ બાદ છેક હવે અશ્વિનની જાળમાં ફસાયો, રાજસ્થાનના 182/9
ગુવાહાટીઃ રાજસ્થાન રૉયલ્સ (RR)એ આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેના મુકાબલામાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 182 રન કર્યા હતા. નીતીશ રાણા (81 રન, 36 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર)નું આ સાધારણ ટોટલમાં સૌથી મોટું યોગદાન…
- આમચી મુંબઈ
ખેડૂતોની લોન માફી નહીં કરવા માટે અજિત પવાર રાજીનામું આપેઃ રાઉત…
મુંબઈઃ રાજ્યમાં નવેમ્બર, 2024ના વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે મહાયુતિ સરકારે ખેડૂતોને લોન માફીનું વચન આપ્યું હતું, પરંતુ નવી સરકાર બનીને સમય થઇ ગયો છતાં ખેડૂતોની લોન માફ કરાઇ નથી. આ સિવાય નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે…
- મનોરંજન
સલમાનની ‘ફ્લોપ ફિલ્મો’નું લિસ્ટ જાણો, અમુક ફિલ્મના નામ તો યાદ પણ નહીં હોય!
સિકંદર ફિલ્મની રિલીઝ સાથે ફરી સલમાન ખાન ચર્ચામાં છે. સિકંદર ફિલ્મ રિલીઝ કર્યા પછી ફિલ્મની સફળતા અંગે હજુ નક્કર અભિપ્રાયો મળ્યા નથી. બોક્સઓફિસ પર સફળ રહેશે કે નહીં એ તો આગામી દિવસોમાં જોવાનું રહેશે, પરંતુ ભાઈજાનની બહુ ગાજેલી ફિલ્મો પણ…
- માંડવી
દીકરી પ્રેમી જોડે ભાગી ગઈ! પરિવારે વેર રાખીને યુવકના પિતાને મોતને ઘાટ ઉતાર્યો…
માંડવીઃ સરહદી કચ્છના બંદરીય માંડવીના બિદડા ગામે દીકરી ગામના એક યુવક જોડે ભાગી ગઈ હોવાની ઘટના ઘટી હતી. આથી દીકરી પરિવારની ત્રણ મહિલાઓએ યુવકના વયોવૃદ્ધ પિતાને માર માર્યો હતો. જેના કારણે યુવકના પિતાનું સારવાર દરમિયાન મોત થતાં મારામારીનો બનાવ હત્યામાં…
- આમચી મુંબઈ
લગ્નસમારંભમાં વિવાદ બાદ બે સગીરેશસ્ત્રના ઘા ઝીંકીને યુવકની કરી હત્યા…
થાણે: થાણેના શહાપુર વિસ્તારમાં લગ્નસમારંભમાં થયેલા વિવાદ બાદ બે સગીરે શસ્ત્રના ઘા ઝીંકી 21 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ યુવકના મૃતદેહને નદીમાં ફેંકી દેનારા બંને સગીરને પોલીસે તાબામાં લીધા હતા.શહાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર ઠાકુરે જણાવ્યું…
- ઇન્ટરનેશનલ
મ્યાનમાર બાદ આ દેશમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી…
નુકુ’આલોફા: શુક્રવારે આવેલા ભૂકંપે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે તારાજી સર્જી છે, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહી રહ્યું છે. એવામાં દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલા ટોંગા દ્વીપસમૂહ પાસે જોરદાર ભૂકંપ આવ્યો (Earthquake in Tonga) હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ટોંગા…