- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર ત્રણ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો: કેરળના યુવકની ધરપકડ…
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટથી પર ત્રણ કરોડ રૂપિયાના ગાંજા સાથે કેરળના પચીસ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ મોહંમદ અબ્દુલ્લા કોલમ્મા મહંમદ શરીફ તરીકે થઇ હોઇ તે અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને પાર્ટટાઇમ…
- રાશિફળ
આજનું રાશિફળ (31-03-2025): આ રાશિના જાતકોના ભાગ્યમાં આજે રૂપિયા જ રૂપિયા, જાણો તમારૂ આજનું રાશિફળ
મેષ રાશિના જાતકો માટે આજે નાણાકીય લાભ થવાનો છે, આ સાથે પરિવારમાં થોડું ટેન્શન આવી શકે તેમ છે. સામાજિક સ્તરે કોઈ મોટું પદ મળે તેવી સંભાવના છે. કામકાજના સ્થળે નીડર થઈ કામ કરવાથી નેતૃત્વની ક્ષમતા વધશે. લગ્નજીવનમાં થોડું ધ્યાન રાખવું…
- IPL 2025
રાજસ્થાનની પ્રથમ જીત, સીએસકેનો થ્રિલરમાં પરાજય…
ગુવાહાટીઃ 2008ના ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સ (RR)એ આજે અહીં આઈપીએલ (IPL 2025)માં અત્યંત રસાકસીભરી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને છ રનથી હરાવીને આ વખતની ટૂર્નામેન્ટમાં પહેલી બે મૅચના પરાજય બાદ પ્રથમ વાર જીત હાંસલ કરી હતી.સીએસકેની ટીમ 183 રનના લક્ષ્યાંક સામે…
- આપણું ગુજરાત
સરકારે માગ નહીં સ્વીકારતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ માં અંબાને આવેદનપત્ર પાઠવ્યું…
અમદાવાદઃ ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો પડતર માગો સાથે ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય સરકારે 21 હજારની જગ્યાએ માત્ર પાંચ હજારની જ ભરતી બહાર પાડી છે, ઉમેદવારો ભરતીમાં વધારો કરવાની માગ કરી રહ્યાં છે. સરકારે…
- IPL 2025
સિરાજે રોહિતને ક્લીન બોલ્ડ કરીને તેને બતાવી તો દીધું જ!
અમદાવાદઃ શનિવારે અહીં આઇપીએલ (IPL 2025)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ગુજરાત ટાઇટન્સ (GT)એ 36 રનથી જીત મેળવી એ પહેલાં એમઆઇની ઇનિંગ્સની શરૂઆતની એક વિકેટ ચર્ચાસ્પદ થઈ હતી. એ વિકેટ હતી રોહિત શર્મા (Rohit Sharma)ની અને વિકેટ લેનાર હતો મોહમ્મદ સિરાજ…
- ઇન્ટરનેશનલ
‘…તો ઈરાન પર બોમ્બમારો કરીશું’ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આવી ધમકી…
વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સ હાલ મધ્યપૂર્વના યમન પર એર સ્ટ્રાઈક કરી રહી છે. એવામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પણ ચીમકી (Donald Trump threat to Iran) ઉચ્ચારી છે. રવિવારે એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે જો તેહરાન ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે યુએસ…
- મનોરંજન
એપ્રિલ મહિનામાં ધમાકો કરશે આટલી ફિલ્મો, જાણી લો યાદી?
રમઝાનને કારણે સ્પેશિયલ બનેલા માર્ચ મહિનામાં સિનેમાઘરોમાં અને ઓટીટી પર એકમેકથી ચડિયાતી ફિલ્મો રિલીઝ થઇ હતી. હવે એપ્રિલમાં પણ દર્શકો માટે એન્ટરટેઇન્મેન્ટનો એક્સટ્રા ડોઝ આવવાની તૈયારીમાં છે. એપ્રિલમાં પણ એક-બે નહિ પણ અનેક ફિલ્મો અને વેબ સિરીઝ રજુ થવાની છે.…
- IPL 2025
નીતીશ રાણા 141 બૉલ બાદ છેક હવે અશ્વિનની જાળમાં ફસાયો, રાજસ્થાનના 182/9
ગુવાહાટીઃ રાજસ્થાન રૉયલ્સ (RR)એ આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેના મુકાબલામાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 182 રન કર્યા હતા. નીતીશ રાણા (81 રન, 36 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર)નું આ સાધારણ ટોટલમાં સૌથી મોટું યોગદાન…
- આમચી મુંબઈ
ખેડૂતોની લોન માફી નહીં કરવા માટે અજિત પવાર રાજીનામું આપેઃ રાઉત…
મુંબઈઃ રાજ્યમાં નવેમ્બર, 2024ના વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે મહાયુતિ સરકારે ખેડૂતોને લોન માફીનું વચન આપ્યું હતું, પરંતુ નવી સરકાર બનીને સમય થઇ ગયો છતાં ખેડૂતોની લોન માફ કરાઇ નથી. આ સિવાય નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે…