- આમચી મુંબઈ
હરણના માંસ અંગેના આરોપો એટલા માટે લગાવવામાં આવ્યા કે બિશ્નોઈ ગેંગ મને નિશાન બનાવે: ભાજપના વિધાનસભ્ય…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે એવો દાવો કર્યો હતો કે તેમના પર હરણનું માંસ ખાવાના પાયાવિહોણા આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા હતા જેથી ‘બિશ્નોઈ ગેંગ’ તેમને મારી નાખે. ગયા મહિને હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરાયેલા સતીશ ભોસલે…
- આમચી મુંબઈ
બીડમાં મંદિરમાં લગાવેલા લીલાધ્વજને કારણે ગામમાં તંગદિલીજાલનામાં દરગાહમાં ઘૂસી તોડફોડ: અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો…
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લાના એક ગામમાં મંદિરમાં લગાવવામાં આવેલા લીલા ધ્વજને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે મધ્યસ્થી કરીને બે અલગ સમુદાયના લોકો સાથે વાત કર્યા બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. બીજી તરફ જાલના જિલ્લામાં અજાણી વ્યક્તિએ દરગાહમાં ઘૂસીને તોડફોડ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કેબિનેટે શહેરી વિસ્તારોમાં ઈ-બાઈક ટેક્સી માટેની નીતિને મંજૂરી આપી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે રાજ્યના શહેરી વિસ્તારો માટે ઈલેક્ટ્રિક-બાઈક ટેક્સી માટેની નીતિને મંજૂરી આપી, જેનો લાભ 15 કિમી સુધી મુસાફરી કરતા એકલા પ્રવાસીઓેને મળશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે, આગળના ચાલક…
- નેશનલ
ચીને દોસ્તીનો હાથ લંબાવ્યો! શી જિનપિંગે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા અપીલ કરી…
નવી દિલ્હી: સીમા વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચેના સંબંધો હંમેશા તણાવભર્યા રહ્યા છે, ચીનની સેના અવારનવાર ભારતના અધિકાર ક્ષેત્રમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. વર્ષ 2020માં ગાલવાન ઘાટીમાં ભારત અન ચીનની સેના વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો…
- IPL 2025
મુંબઈનો મૅચ-વિનર કહે છે, `હું વાનખેડેની મૅચ પહેલાં માનસિક દબાણને લીધે જમ્યો જ નહોતો, ફક્ત એક કેળું ખાધું હતું’
મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ સોમવારે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે અશ્વની કુમાર નામનું ટ્રમ્પ-કાર્ડ વાપર્યું હતું અને તેના વિક્રમજનક પર્ફોર્મન્સની મદદથી આ વખતની ટૂર્નામેન્ટમાં જીતવાનું શરૂ કરી દીધું હતું. અશ્વની (3-0-24-4) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો…
- મનોરંજન
બ્રેકઅપ બાદ આ કોનામાં ખોવાઈ Tamannaah Bhatia? વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલમાં વિજય વર્મા સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો વિજય અને તમન્ના બંને હવે અલગ થઈ ગયા છે. વર્ષોથી સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે બંને જણે છુટા પડવાનું નક્કી…
- નેશનલ
માર્ચ મહિનામાં સરકારી તિજોરી છલકાઈ; GST કલેક્શનમાં આટલો ઉછાળો…
નવી દિલ્હી: આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ છે, આ સાથે જ ભારતીય અર્થતંત્ર માટે પોઝીટીવ ન્યુઝ મળ્યા છે. આજે મંગળવારે કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવકના આંકડા જાહેર કર્યા છે. અહેવાલ મુજબ માર્ચ મહિનામાં ગ્રોસ GST કલેક્શન…
- IPL 2025
વાનખેડેના પર્ફોર્મન્સ પછી 26 વર્ષની અનન્યા પાન્ડેએ જુઓ કયો ફોટો શૅર કરીને બધાને ચકિત કરી દીધા!
મુંબઈઃ વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં ગઈ કાલે આઇપીએલ-2025ની પ્રથમ મૅચ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ એ પહેલાં ઓપનિંગ સમારોહમાં બૉલીવૂડ-અભિનેત્રી અનન્યા પાન્ડે (ANANYA PANDEY)એ સ્ટેજ પર્ફોર્મન્સથી સૌને મોહિત કરી લીધા હતા અને આ સમારંભ…
- રાશિફળ
બુધનો થશે ઉદય, 24 કલાક બાદ ત્રણ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ…
જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને બુધને વાણી, વેપાર, બુદ્ધિ અને પૈસાનો કારક માનવામાં આવ્યો છે. આવા આ બુધ 24 કલાક બાદ એટલે કે બીજી એપ્રિલના બુધનો ઉદય થવા જઈ રહ્યો છે. મીન રાશિમાં બુધનો ઉદય થઈ…