- નેશનલ
દેશની સૌપ્રથમ હાઈડ્રોજન ટ્રેનના ‘ટ્રાયલ રન’માં અવરોધ, પણ ટ્રેનની વિશેષતા, જાણો?
નવી દિલ્હીઃ ભારત સરકાર જાહેર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અનેક પગલાં લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્બન ઉત્સર્જનનું સ્તર ઘટાડવા સરકારે સમયબદ્ધ રૂપરેખા પણ જાહેર કરી છે. આ દિશામાં પ્રદૂષણમુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ હાઈડ્રોજન…
- બનાસકાંઠા
ગુજરાતમાં વધુ એક ભયાનક દુર્ઘટના; ડીસા બ્લાસ્ટ મામલે કોંગ્રેસ અને આપએ રાજ્ય સરકારને ઘેરી…
ડીસા: આજે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને કારણે 21 શ્રમિકોના મોત (Deesa Firework Factory blast) થયા છે, હજુ રેસ્ક્યુ ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી, ફેક્ટરી માલિકો પાસે ફટાકડા બનાવવાનું લાયસન્સ…
- આમચી મુંબઈ
હરણના માંસ અંગેના આરોપો એટલા માટે લગાવવામાં આવ્યા કે બિશ્નોઈ ગેંગ મને નિશાન બનાવે: ભાજપના વિધાનસભ્ય…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે એવો દાવો કર્યો હતો કે તેમના પર હરણનું માંસ ખાવાના પાયાવિહોણા આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા હતા જેથી ‘બિશ્નોઈ ગેંગ’ તેમને મારી નાખે. ગયા મહિને હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરાયેલા સતીશ ભોસલે…
- આમચી મુંબઈ
બીડમાં મંદિરમાં લગાવેલા લીલાધ્વજને કારણે ગામમાં તંગદિલીજાલનામાં દરગાહમાં ઘૂસી તોડફોડ: અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો…
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લાના એક ગામમાં મંદિરમાં લગાવવામાં આવેલા લીલા ધ્વજને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે મધ્યસ્થી કરીને બે અલગ સમુદાયના લોકો સાથે વાત કર્યા બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. બીજી તરફ જાલના જિલ્લામાં અજાણી વ્યક્તિએ દરગાહમાં ઘૂસીને તોડફોડ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કેબિનેટે શહેરી વિસ્તારોમાં ઈ-બાઈક ટેક્સી માટેની નીતિને મંજૂરી આપી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે રાજ્યના શહેરી વિસ્તારો માટે ઈલેક્ટ્રિક-બાઈક ટેક્સી માટેની નીતિને મંજૂરી આપી, જેનો લાભ 15 કિમી સુધી મુસાફરી કરતા એકલા પ્રવાસીઓેને મળશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે, આગળના ચાલક…
- નેશનલ
ચીને દોસ્તીનો હાથ લંબાવ્યો! શી જિનપિંગે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા અપીલ કરી…
નવી દિલ્હી: સીમા વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચેના સંબંધો હંમેશા તણાવભર્યા રહ્યા છે, ચીનની સેના અવારનવાર ભારતના અધિકાર ક્ષેત્રમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. વર્ષ 2020માં ગાલવાન ઘાટીમાં ભારત અન ચીનની સેના વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો…
- IPL 2025
મુંબઈનો મૅચ-વિનર કહે છે, `હું વાનખેડેની મૅચ પહેલાં માનસિક દબાણને લીધે જમ્યો જ નહોતો, ફક્ત એક કેળું ખાધું હતું’
મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ સોમવારે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે અશ્વની કુમાર નામનું ટ્રમ્પ-કાર્ડ વાપર્યું હતું અને તેના વિક્રમજનક પર્ફોર્મન્સની મદદથી આ વખતની ટૂર્નામેન્ટમાં જીતવાનું શરૂ કરી દીધું હતું. અશ્વની (3-0-24-4) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો…
- મનોરંજન
બ્રેકઅપ બાદ આ કોનામાં ખોવાઈ Tamannaah Bhatia? વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલમાં વિજય વર્મા સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો વિજય અને તમન્ના બંને હવે અલગ થઈ ગયા છે. વર્ષોથી સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે બંને જણે છુટા પડવાનું નક્કી…