- આમચી મુંબઈ
દીકરાની સારવાર માટે બાંગ્લાદેશીઓને બોગસ પાસપોર્ટ બનાવી આપતો પિતા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દીકરાની સારવાર માટે ત્રણ બાંગ્લાદેશી નાગરિકોને બોગસ પાસપોર્ટ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થયેલા પિતા બાદશાહ રશીદ ખાન (42)ની અમદાવાદ પોલીસે ધરપકડ કરી હતી. થેલેસેમિયાથી પીડાતા ખાનના પુત્રની સારવાર માટે ભૂતકાળમાં બોલીવૂડના સ્ટાર સલમાન ખાનના ટ્રસ્ટે મળી હતી અને…
- મોરબી
મોરબીના મચ્છુ-2 ડેમના 2 દરવાજા રિપેરીંગ માટે ખોલાશે, 29 ગામને એલર્ટ કરાયા…
મોરબી: મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રીપેરીંગકામ માટે ખાલી કરવામાં આવશે. મચ્છુ ડેમ 2ના દરવાજા 2 ફુટ ખોલવામાં આવશે. 1300 ક્યુસેકથી તબક્કા વાર 3500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા છે.…
- આપણું ગુજરાત
રાજ્ય સરકારની તિજોરી છલકાઈ: વર્ષ 2024-25માં ગુજરાતની SGST આવક વધી…
અમદાવાદઃ નાણાકીય વર્ષ 2024-25માં રાજ્ય કર વિભાગે SGST હેઠળ ₹73,281 કરોડની આવક નોંધાવી હતી. જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં થયેલી ₹64,133 કરોડની આવક કરતાં 14 ટકા વધુ છે. આમ 2024-25માં જીએસટીની આવકમાં રૂ.9148 કરોડનો વધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે જીએસટી…
- IPL 2025
Mumbai Indians ની જીત કરતાં Hardik Pandya અને આ વ્યક્તિની થઈ રહી છે વધુ ચર્ચા… જાણો કોણ છે?
સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જીત સાથે પોતાનું ખાતું ખોલીને પોઈન્ટ ટેબલમાં ઉલટફેર કરી દીધો છે. નતાશા સ્ટેનકોવિક સાથેના છુટાછેડા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું નામ જેસ્મિન વાલિયા…
- IPL 2025
લખનઊનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ, પણ પંજાબને ટોચના બૅટ્સમેને જ જિતાડ્યા…
લખનઊઃ અહીં આઈપીએલ (IPL 2025)માં આજે પંજાબ કિંગ્સ (PBKS)એ યજમાન ટીમ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને બાવીસ બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી આસાનીથી હરાવી દીધી હતી. લખનઊએ ટૉપ-ઑર્ડરની નિષ્ફળતા વચ્ચે બે સાધારણ ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 171 રન…
- નેશનલ
તિરંગામાં અશોક ચક્રના મહત્વ અંગે ચિલીના રાષ્ટ્રપતિએ કર્યો સવાલ અને PM Modi એ આપ્યો આ જવાબ!
નવી દિલ્હી: ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક (Gabriel Boric) ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આજે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી હતી, બંને વચ્ચે ઘણા મુદ્દે વાતચીત થઇ હતી. આ દરમિયાન ગેબ્રિયલ…
- IPL 2025
લખનઊના ટૉપ-ઑર્ડરની નિષ્ફળતા બાદ પંજાબના ટોચના બૅટ્સમેનની ફટકાબાજી…
લખનઊઃ અહીં આજે આઈપીએલ (IPL-2025)માં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મૅચમાં ખરાબ શરૂઆત કરી હતી અને બે સાધારણ ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. એકંદરે, લખનઊના બૅટ્સમેનને પંજાબના બોલર્સે કાબૂમાં રાખ્યા હતા.…
- આમચી મુંબઈ
જો જૂના વાહનને સ્વેચ્છાએ સ્ક્રેપ કરવામાં આવે તો નવા વાહન માટે 15 ટકા ટેક્સ રિબેટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં, જે વાહન માલિકો સ્વેચ્છાએ નવા પ્રકારના વાહન ખરીદતી વખતે પોતાના વાહનો સ્ક્રેપ કરે છે તેમને 15 ટકા ટેક્સ રિબેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.…
- મનોરંજન
શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ કર્યો કરોડોનો નફો, જાણો હવે શું કર્યું?
મુંબઈ: બોલીવુડના કિંગખાને પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીત્યા છે સાથે તે એક સફળ ફિલ્મ નિર્માતા અને બિઝનેસમેન પણ છે. શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે ‘રેડ ચિલીઝ પ્રોડક્શન’ હાઉસ શરૂ કર્યું હતું. આ સિવાય શાહરૂખ એક વીએફએક્સ સ્ટુડિયોનો માલિક…