- દાહોદ

દાહોદ મનરેગા કૌભાંડમાં પ્રધાન બચુ ખાબડના બંને પુત્રોને કસ્ટડીમાં ધકેલાયા, ટીડીઓ સહિત ત્રણ જણાની ફરી ધરપકડ…
દાહોદઃ દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે પ્રધાન બચુ ખાબડનાં બંને પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતાં કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. લવારીયા અને ધાનપુરના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટર તેમજ રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણના…
- નેશનલ

છત્તીસગઢઃ બીજાપુરમાં 7 માઓવાદીના શબ અને મોટા પ્રમાણમાં દારૂ ગોળો – હથિયારો મળ્યા…
બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી થઈ હતી. નકસલ વિરોધી અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 7 નકસલીના મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી 2ની ઓળખ થઈ છે અને બાકીનાની ઓળખ કરવાની કોશિશ થઈ રહી છે. બસ્તરના આઈજી પી સુંદરરાજને જણાવ્યું, બીજાપુર…
- આમચી મુંબઈ

એનસીપીના સ્થાપના દિવસના કાર્યક્રમો માટે તૈયારી વચ્ચે પુન:મિલનની ચર્ચા પર સ્પષ્ટતાની અપેક્ષા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના હરીફ જૂથો 10 જૂને પુણેમાં પુન:મિલન કરે એવી અટકળોની પૃષ્ઠભૂમિમાં અલગ અલગ સ્થાપના દિવસ મેળાવડા યોજશે, જોકે બંને પક્ષોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના ટોચના નેતાઓ વચ્ચે વારંવાર બેઠકો થઈ રહી હોવા છતાં…
- રાશિફળ

બે દિવસ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના જીવનમાં ઉગશે સોનાનો સૂરજ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો ચાલી રહેલો જૂન મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. આવું જ એક ગોચર બે દિવસ બાદ એટલે કે 9મી જૂનના થઈ રહ્યું છે. આ ગોચરથી…
- સ્પોર્ટસ

જૉકોવિચ હાર્યા પછી ભાવુક થતાં બોલ્યો, `ફરી ફ્રેન્ચ ઓપનમાં કદાચ ન પણ રમું’
પૅરિસઃ પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર અને ફ્રેન્ચ ઓપન (FRENCH OPEN)માં ચોથી ટ્રોફીથી બે ડગલાં દૂર રહી ગયેલા સર્બિયાના 39 વર્ષીય નોવાક જૉકોવિચે (NOVAK DJOKOVIC) શુક્રવારે સેમિ ફાઇનલમાં પરાજિત થયા પછી ભાવુક સ્થિતિમાં કહ્યું હતું કે…
- આમચી મુંબઈ

મેચ ફિક્સિંગ મામલે રાજનીતી ગરમાઈઃ રાઉત અને ફડણવીસે આપી પ્રતિક્રિયા…
મુંબઈઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિહારની ચૂંટણીમાં પણ મેચ ફિક્સિંગ થશે એટલે કે ઈવીએમ સાથે ચેડાં થશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે અને તેમાં મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કર્યો છે. Rahul Gandhiએ મહારાષ્ટ્રની મતદાર યાદી સામે જ વાંધો ઉઠાવ્યો હતો.…
- વડોદરા

વડોદરામાં છ મહિનાના બાળકને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો શું છે શહેરની સ્થિતિ…
વડોદરાઃ દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વડોદરામાં છ મહિનાના બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકને સયાજી હોસ્પિટલના આઈસોલેશનમાં દાખલ કરવામાં આવ્યું હતું. વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 17 પર પહોંચ્યો છે. તંત્ર એલર્ટ મોડ પરવડોદરા શહેરમાં કોરોનાના વધી…
- આમચી મુંબઈ

આગામી ત્રણથી ચાર કલાક મુંબઈ પર ઘેરાઈ રહ્યું છે સંકટ, હવામાન ખાતાએ કરી આગાહી…
મુંબઈઃ મુંબઈ અને ઉપનગરમાં વીકએન્ડ પર મેઘરાજાએ દમદાર હાજરી પુરાવી છે. મુંબઈ સહિત આસપાસના પરામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને આગામી ત્રણથી ચાર કલાકમાં વરસાદનું જોર વધવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા નાગરિકોને…









