- આમચી મુંબઈ
અબજોપતિ મુકેશ અંબાણીનું એન્ટેલિયા મેન્શન વક્ફ બોર્ડની જમીન પર? જાણો શું છે વિવાદ…
મુંબઇ: લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ ચર્ચા માટે રજૂ થયું છે. આ દરમિયાન વિશ્વના અમીર વ્યક્તિમાં સામેલ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું મુંબઈ સ્થિત મેન્શન એન્ટિલિયા ચર્ચામા છે. જોકે આ મુદ્દો ઘણો જૂનો છે, પરંતુ જ્યારે પણ વકફ બૉર્ડ વિશે ચર્ચા થાય…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર ધનોતપનોત નીકળી જાય. પછી શું ? ભૂતપલિત.મારી પત્ની મારું કહ્યું માનતી નથી. -તો તમે બીજાની પત્નીનું માનવાનું શરૂ કરો.બજારમાં નીકળેલી બહેનનો ભાઈ કોણ હોય? પાણી પૂરીવાળા ભૈયાજી.મારે જાવું પેલે પાર…કવિને ક્યાં જવું હશે? ટ્રમ્પજીના દેશ અમેરિકામાં… એ પણ,…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી શ્વાસ અધ્ધર કરતો શ્વાનશ્વાનની વ્યાખ્યા માણસ જાતિના શ્રેષ્ઠ મિત્ર સુધી વિસ્તરી ચુકી છે. આજે એ અનેક પરિવારોનો વહાલો અને કહ્યાગરો સભ્ય બની ગયો છે. એથીય મહત્ત્વની વાત કરીએ તો અઠંગ ગુનેગારોને પકડવા, ડ્રગ્સની હેરાફેરી અટકાવવા જેવા કામમાં પોલીસનો…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : પથ્થરોનું ચર્ચ તરીકે પણ ઓળખાતું પ્રયાગરાજનું ક્લાત્મક ઓલ સેન્ટ્સ કેથેડ્રલ…
-ભાટી એન. ભારતનું આસ્થાનું કેન્દ્ર બની ગયેલ પ્રયાગરાજ મહાકુંભમેળાનાં હિસાબે વિશ્વ વિખ્યાત બની ગયું, આ સિટીનું પ્રાચીન નામ અલ્હાબાદ હતું…!. ત્યાં ગંગા, જમુના, સરસ્વતીનાં ત્રિવેણી સંગમનાં લીધે હિન્દુ સનાતન ધર્મનું અતિ પુણ્યશાળી તીર્થધામ છે, આપને ખ્યાલ હોય તો અલ્હાબાદ નામ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નાણાકીય વર્ષ 2024-25 માં એસએમઈએ અધધ કરોડ એકત્ર કર્યા, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે…
અમદાવાદઃ નાણાકીય વર્ષ 2024-25માં અનેક કંપનીઓ આઈપીઓ લઈને આવી હતી. ગુજરાત સ્થિત એસએમઈ કંપનીઓએ આઈપીઓ દ્વારા 1919 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. મહારાષ્ટ્ર બાદ ગુજરાતની કંપનીઓએ એસએમઈમાં સૌથી વધુ ફંડ ભેગું કર્યું હતું. ગુજરાત સ્થિત 31 કંપનીઓ NSE પર લિસ્ટ…
- ઈન્ટરવલ
મગજ મંથન : જેવું શિક્ષણ એવું બને પ્રત્યેક બાળક…
-વિઠ્ઠલ વઘાસિયા શિક્ષણ એ મનુષ્ય ઘડતર મારફતે રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયા છે. જેવું શિક્ષણ તેવો મનુષ્ય ને જેવો મનુષ્ય તેવો સમાજ અને જેવો સમાજ એવું રાષ્ટ્ર. આ એક સર્વસ્વીકૃત સમીકરણ છે. પ્રત્યેક બાળક અનંત સંભાવના લઈને જન્મે છે, પરંતુ એ બને…
- કચ્છ
કચ્છમાં ઉનાળાના ડેરાતંબુઃ યલો એલર્ટ વચ્ચે ભુજ ખાતે ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું…
ભુજઃ ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં દસ દિવસની બ્રેક બાદ જનજીવનને બાનમાં લેનારી ગરમી હવે જાણે રૌદ્ર રૂપ ધારણ કરી રહી હોય તેમ સુકાભટ્ઠ રણપ્રદેશ કચ્છમાં વર્તાઈ રહેલી હિટવેવની અસર હેઠળ પડી રહેલી ભીષણ ગરમીથી જનજીવન શેકાઈ રહ્યું છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા…
- આમચી મુંબઈ
કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો, મુંબઈ પોલીસે ત્રીજો સમન્સ પાઠવ્યો…
મુંબઈ : સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા કેસમાં મુંબઈ પોલીસે તેમને ત્રીજો સમન્સ પાઠવ્યો છે. તેમને ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જ્યાં…