- આમચી મુંબઈ
શું ભાજપ પાકિસ્તાનને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે? નિતેશ રાણેના નિવેદનથી ધમાલ મચી ગઈ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા નિતેશ રાણેએ ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી પાકિસ્તાનને ‘હિંદુ રાષ્ટ્ર’ બનાવવા માગે છે. મત્સ્યઉદ્યોગ અને બંદર વિકાસ ખાતાના પ્રધાન રાણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ નિવેદન…
- મનોરંજન
સલમાનની ‘સુલતાન’ માટે ‘આ’ અભિનેત્રીએ 10 વાર ઓડિશન આપવા છતાં રોલ મળ્યો નહોતો…
વર્ષ 2016માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સુપરસ્ટારે પોતાના પાત્રને મોટા પડદા પર શાનદાર રીતે કરવામાં કામિયાબ રહ્યો હતો અને તેની સાથે અભિનેત્રી અનુષ્કા શર્મા હતી. પહેલી વાર સલમાન અને…
- ઇન્ટરનેશનલ
ગાઝાની શાળા પર ઇઝરાયલના હુમલામાં ૨૭ જણનાં મોત…
દૈર-અલ-બલાહઃ ગાઝામાં વિશ્વભરના તમામ પ્રયાસો છતાં સ્થિતિમાં સુધારો દેખાતો નથી. ગુરૂવારે ઇઝરાયલના હુમલામાં લગભગ ૧૦૦ પેલેસ્ટિનિયનોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ઉત્તરમાં એક શાળામાં આશ્રય લેનારા ૨૭ કે તેથી વધુ લોકોનો સમાવેશ થાય છે. આ જાણકારી પેલેસ્ટિનિયન…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના મધ્ય-પશ્ચિમ અને દક્ષિણમાં વાવાઝોડા ત્રાટક્યાં: છના મોત…
લેક સિટીઃ અમેરિકાના દક્ષિણ અને મધ્ય-પશ્ચિમી પ્રદેશોમાં ભારે તોફાન અને વાવાઝોડા ત્રાટક્યાં છે. વાવાઝોડામાં છ લોકોના મોત થયા હતા તેમ જ વીજળીના તાર અને વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત અનેક ઘરોની છતો ઉડી જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અરકાનસાસ,…
- મનોરંજન
ક્રિતી સેનન આ ફિલ્મમાં જોવા મળશે, એક સમયે સ્ટાર કિડ્સથી હતી નારાજ…
મુંબઈઃ બોલીવુડમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ છે જે પોતાના અભિનયના કારણે સ્ટાર બન્યા છે. મોટા ભાગે બોલિવુડ સ્ટાર કિડ્સથી ભરેલું છે. પરંતુ આ વચ્ચે કેટલાક નામ એવા પણ છે જેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. ખાસ કરીને વાત કરવામાં…
- ગીર સોમનાથ
સોમનાથમાં ડિમોલેશનનો વિરોધ કરતા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 15ની અટકાયત…
અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. શુક્રવારે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ જમીન પર 70થી વધુ રહેણાંક મકાનોનું દબાણ…
- IPL 2025
શું વાત છે! ધોની પાછો કૅપ્ટન બની રહ્યો છે? ક્યારે? શા માટે?
ચેન્નઈઃ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ (csk)ને આઇપીએલનું પાંચમું ટાઇટલ અપાવનાર મહેન્દ્રસિંહ ધોની આવતી કાલે (શનિવારે) ફરી એક વાર સીએસકેની કૅપ્ટન્સી સંભાળતો જોવા મળે તો નવાઈ નહીં પામતા, કારણકે એવો અહેવાલ છે કે સુકાની ઋતુરાજ ગાયકવાડને હાથ પર બૉલ વાગ્યો હોવાથી…
- નેશનલ
વક્ફ બિલને લઈ વધુ એક પાર્ટીમાં ‘કકળાટ’: પક્ષના પ્રદેશ મહાસચિવે આપ્યું રાજીનામું…
નવી દિલ્હીઃ વક્ફ (સંશોધન) બોર્ડ બિલ લોકસભા અને રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે એટલે કે કાયદો બની જશે, પરંતુ આ સંશોધન બિલને લઈને વિવાદ વકર્યો છે. અગાઉ જનતાદળે બિલને સમર્થન આપ્યા પછી પાર્ટીના…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં સ્કૂલ બસે અડફેટમાં લેતાં વૃદ્ધાનું મોત…
થાણે: થાણે જિલ્લાના ડોંબિવલી પૂર્વમાં માર્ગ ઓળંગી રહેલી 69 વર્ષની વૃદ્ધાને પૂરઝડપે આવનારી સ્કૂલ બસે અડફેટમાં લેતાં તેનું મૃત્યુ થયું હતું. રામનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલી વૃદ્ધાની ઓળખ સુપ્રિયા…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ પર બે કંટેનરમાંથી 57 ટન ગૌમાંસ જપ્ત…
પુણે: મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ પર લોનાવલા ગ્રામીણ પોલીસે બે ક્ધટેઇનરને આંતરીને 57 ટન ગૌમાંસ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે ગુનો દાખલ કરીને બંને કંટેનરના ડ્રાઇવરોને તાબામાં લેવાયા હતા, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.પુણેના ગૌરક્ષકે લોનાવલા ગ્રામીણ પોલીસનો સંપર્ક સાધ્યો હતો…