- નેશનલ
BIMSTEC સંમેલનમાં PM મોદીના આ પ્રસ્તાવથી થાઈલેન્ડ-ભૂટાનમાં પણ વાગશે UPIનો ડંકો!
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઇલેન્ડમાં આયોજિત છઠ્ઠા BIMSTEC સમિટમાં હાજરી આપી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ BIMSTEC દેશોને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (Unified Payment Interface) ને તેમની ચુકવણી પ્રણાલીઓ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતની આ પહેલનો…
- અમદાવાદ
ગોવા, વારાણસીની જેમ હવે અમદાવાદની 25 લાખ મિલકતો પર મનપા QR લગાવશે…
અમદાવાદઃ શહેરમાં આવેલી અંદાજે 25 લાખથી વધુ કોમર્શિયલ-રહેણાક મિલકતો બહાર મનપા દ્વારા ક્યુઆરકોડ લગાવવામાં આવશે. મનપાની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આ પ્લાન ઘડવામાં આવ્યો છે. આનાથી મનપાની ટેક્સની આવક પણ વધશે. તમામ મિલકતોનું જીયોગ્રાફિકલ ઈન્ફર્મેશન સિસ્ટમ (GIS) આધારિત મેપિંગ કરાશે.…
- નેશનલ
સોનાના ભાવમા સતત થઇ રહ્યો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ…
નવી દિલ્હી : સમગ્ર વિશ્વમા અમેરિકન ટેરિફ વોરની અસરો વચ્ચે સોનામાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં દિલ્હીમાં સોનાના ભાવમાં સતત પાંચ દિવસ વધારો અટક્યો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ વચ્ચે શુક્રવારે દિલ્હીમાં સોનાનો ભાવ…
- નેશનલ
અયોધ્યામા રામનવમીએ રામ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ, જાણો અભિષેક અને સૂર્ય તિલકનો સમય…
અયોધ્યા : દેશભરમા 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. જેની માટે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યાને શણગારવામા આવી છે. રામનવમીના દિવસે શોભાયાત્રા સહિત અનેક…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મહિલાઓ હવે નાઈટ શિફ્ટમાં પણ કરી શકશે કામ, કાયદામાં થશે સુધારો…
ગાંધીનગરઃ રાજ્યમાં ફેક્ટરીઓ અને કોમર્શિયલ એકમોમાં મહિલાઓ નાઈટ શિફ્ટમાં કામ કરી શકે તે માટે સરકાર કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. કાયદાની હાલની જોગવાઈઓ હેઠળ, મહિલાઓને ફક્ત સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી જ કામ કરવાની પરવાનગી છે.…
- નવસારી
અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળ્યો, ખેડૂતોને થશે આ ફાયદો…
સુરતઃ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ઘણી ખેત પેદાશો છે, જે એના વિસ્તાર તેમજ લાક્ષણિકતાઓથી ઓળખાય છે. પરંતુ તેના માટે જરૂરી એવો જીઆઈ ટેગ મેળવવામાં ન આવતા ખેડૂતોને આર્થિક સાથે અન્ય નુકશાની વેઠવી પડે છે. નવસારી જિલ્લાના અમલસાડના ચીકુને જીઆઈ ટેગ…
- ઇન્ટરનેશનલ
ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર કકડભૂસ, ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયનો બચાવ કરીને વ્યક્ત કર્યો આ આશાવાદ…
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર ગણતરીના દિવસોમાં જ ક્કડભૂસ થયું છે. જેમાં વોલ સ્ટ્રીટમા બેંચમાર્કમાં પણ અફડા તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના માર્કેટ કેપમાં ફક્ત બે દિવસમાં 5 ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો…
- નેશનલ
મસ્જિદ કે કબ્રસ્તાનને હાથ નહીં લગાવવામાં આવેઃ વક્ફ પર ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન…
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ સંસદમાં પાસ થઈ ગયા બાદ હવે તેના પર નિવેદનબાજી શરૂ થઈ છે. વક્ફ સંશોધન બિલને લઈ અનેક મુસ્લિમ સંગઠન, નેતા અને વિપક્ષે સવાલ ઉભા કર્યા છે. વક્ફ સંશોધન બિલને પાસ કરાવીને કેન્દ્ર સરકાર વક્ફની સંપત્તિ…
- નેશનલ
બંગાળમાં રામનવમીની શોભયાત્રાઓમાં જોડાશે દોઢ કરોડ હિંદુઓ; રાજ્યમાં પોલીસનો ચાંપતો પહેરો…
કોલકાતા: આવતીકાલે 6 એપ્રિલના રોજ રામનવમી છે અને પશ્ચિમ બંગાળ હાઈકોર્ટે હિન્દુ સંગઠનને રામ નવમી પર શોભાયાત્રા કાઢવાની શરતી મંજૂરી આપી છે. જેને પગલે પશ્ચિમ બંગાળ સરકાર એલર્ટ મોડ પર છે અને રાજ્યની સુરક્ષા એજન્સીને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી…