- ઉત્સવ
સુખનો પાસવર્ડ : મદદરૂપ થવા તત્પર માણસની કદર કરો…
-આશુ પટેલસુખના પાસવર્ડ જેવો બસ કંડક્ટર… સંવેદનશીલ શિક્ષિકા અને લેખિકા જિજ્ઞા પટેલે એક સરસ મજાની પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. એ વાંચીને આ લેખ લખવાનો વિચાર આવ્યો પ્રથમ જિજ્ઞા પટેલની પોસ્ટ વાંચીએ થોડા શાબ્દિક સુધારા સાથે….. આજે સાંજે ભૂજથી માંડવી…
- નેશનલ
હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમની મહત્વની ટિપ્પણી; કહ્યું નેતાઓ ખાટે છે રાજકીય લાભ…
નવી દિલ્હી: હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશ જસ્ટિસ એ. એસ. ઓકાએ શુક્રવારે કહ્યું કે ભારતમાં મોટાભાગની હેટ સ્પીચ ધાર્મિક લઘુમતીઓ અથવા દલિત વર્ગો વિરુદ્ધ હોય છે. આવા ભાષણોનો ચૂંટણીમાં રાજકીય લાભ લેવામા પણ આવે છે.…
- કચ્છ
કચ્છમાં દુબઈ કરતા વધુ ગરમીઃ ભુજ દેશનું સૌથી ગરમ મથક…
ભુજઃ ભીષણ ગરમીના હાલ વર્તાઈ રહેલા મોજાં વચ્ચે રણપ્રદેશ કચ્છમાં ચૈત્ર માસના પ્રખર તાપે જનજીવનને બાનમાં લીધું છે. સૂર્યમાં એટલો તાપ છે કે, કચ્છમાં જાણે ઇજિપ્ત,અલ્જેરિયા,સાઉદી અરેબિયાના દેશો જેવી ગરમી અનુભવાઈ રહી છે. ચૈત્રી નવરાત્રીની દુર્ગાષ્ટમીના સપરમા દિવસે કિલ્લેબંધ શહેર…
- નેશનલ
મેરઠમાં પ્રશ્નપત્રમાં ઉગ્રવાદી સંગઠનો સાથે RSS નું નામ જોડતા હોબાળો; અંતે પ્રોફેસરે માંગી માફી…
મેરઠ: ઉત્તર પ્રદેશનાં મેરઠમાં યુનિવર્સિટીના એક પ્રશ્નપત્રમાં રાષ્ટ્રીય સવ્યમ સેવક સંઘને લઈને પૂછવામા આવેલા પ્રશ્ન અંગે વિવાદના મંડાણ થયા છે. પ્રશ્નમાં, RSS ને નક્સલવાદીઓ અને ઉગ્રવાદીઓ સાથે જોડવામાં આવત સંઘ સાથે સંકળાયેલા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વિરોધ પ્રદર્શનો બાદ…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકાએ પીએમ મોદીને આપ્યું મિત્ર વિભૂષણ સન્માન, વડા પ્રધાને કર્યો ગુજરાતનો ઉલ્લેખ…
કોલંબોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સારા સંબંધ છે. પીએમ મોદીને વિદેશ દ્વારા એનાયત થયેલો…
- સુરત
VIDEO: શિવાજી મહારાજ સાથે જોડાયેલા મા અંબાના મંદિરે પહોંચ્યા હર્ષ સંઘવી…
સુરત: આજે ચૈત્રી નવરાત્રીનું આઠમું નોરતું છે. આજે દુર્ગા અષ્ટમી હોય રાજ્યનાં તમામ દેવી મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સુરતમાં મા અંબા દેવી મંદિર (અંબિકા નિકેતન મંદિર)માં પ્રાર્થના કરી હતી. આ મંદિરનો ઇતિહાસ…
- નેશનલ
શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત અનેક દેશોના ટેરિફમાં કરશે ઘટાડો ? જાણો વિગતે…
નવી દિલ્હી : અમેરિકાએ જાહેર કરેલા નવા ટેરિફ પ્લાનથી સમગ્ર વિશ્વમા ચિંતાનો માહોલ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ નીતિ નવ એપ્રિલના રોજથી લાગુ થવાની છે. ત્યારે ફરી એકવાર ભારત સહિત અન્ય દેશોના ટેરિફમાં ઘટાડો જાહેર કરવામાં આવે તેવી શકયતા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વધુ ફી વસૂલવા બદલ છ સ્કૂલોને 2.50 લાખ સુધીનો ફટકારવામાં આવ્યો દંડ…
અમદાવાદઃ ગુજરાતમાં ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને 2.50 લાખ રૂપિયા સુધીનો દડ ફટકારવામાં આવ્યો હતો. આંકડાઓ અનુસાર, 2024 માં ફી વધારવા માટે અરજી કરનાર 10% શાળાઓમાંથી, આ વર્ષે આ…
- મનોરંજન
ફિલ્મોને દેશભક્તિનો રંગ ચડાવનાર અભિનેતા મનોજ કુમાર પંચતત્વમાં વિલીન…
મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર હવે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમણે 87 વર્ષની ઉંમરે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હિન્દી સીનેમાની અંદર તેમની ખ્યાતિ તેની દેશભક્તિ પર આધારિત ફિલ્મો…
- નેશનલ
આસામમા એનડીએની જીત, રાભા હાસોંગ કાઉન્સિલની ચૂંટણીમાં 36 માંથી 33 બેઠકો જીતી…
નવી દિલ્હી : આસામમા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમા સતત જીત મેળવ્યા બાદ એનડીએએ રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલની ચૂંટણીમાં 36 માંથી 33 બેઠકો જીતી લીધી છે. આસામ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, કોંગ્રેસ માત્ર એક આદિવાસી પરિષદ બેઠક…