- આપણું ગુજરાત
શામળિયા શેઠને 3 કિલો સોનું, 700 ગ્રામ હીરા અને નવરત્ન જડિત 4.25 કરોડનો મુગટ અર્પણ…
અમદાવાદઃ ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપવામાં આવ્યો છે. ભક્તોએ અર્પણ કરેલા દાગીનામાંથી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. ભક્તોની શ્રદ્ધાના…
- આપણું ગુજરાત
માત્ર 10 સેકન્ડમાં કરી શકાશે સોઇલ ટેસ્ટિંગ, ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે બનાવ્યું નવું ડિવાઇસ…
અમદાવાદઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના નિવૃત્ત વૈજ્ઞાનિકે એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે માત્ર 10 સેકન્ડમાં જ સોઇલ ટેસ્ટિંગ કરી આપશે. સામાન્ય રીતે સોઇલ ટેસ્ટિંગમાં 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે, પરંતુ આ નવી ટેક્નોલોજીથી સમયમાં મોટો ઘટાડો…
- IPL 2025
ગુજરાતની વિજયની હૅટ-ટ્રિક, હૈદરાબાદનો પરાજયનો ચોક્કો…
હૈદરાબાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ રવિવારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની યજમાન ટીમને 20 બૉલ બાકી રાખીને સાત વિકેટે હરાવીને ચાર મૅચમાં ત્રીજો વિજય મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 152 રન બનાવ્યા ત્યાર બાદ…
- નેશનલ
131 દિવસ બાદ દલ્લેવાલે તોડ્યો ઉપવાસ ! શું આંદોલન હજી યથાવત રહશે? વાંચો સંપૂર્ણ વિગત
નવી દિલ્હીઃ ભારતમાં ખેડૂતોની હાલત કફોડી બની છે! કારણે કે, ખેડૂત રોજ ખેતરમાં મજૂરી કરીને પાક કે ધાન તૈયાર કરે છે, પરંતુ સામે માર્કેટમાં તેને પુરતો ભાવ મળતો નથી. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે, છતાં તેની હાલત કફોડી શા…
- IPL 2025
આરસીબીને વાનખેડેમાં 10 વર્ષે ફરી જીતવું છે, પણ બુમરાહ પાછો આવી ગયો છે…
મુંબઈઃ રજત પાટીદારના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ સારા ફૉર્મમાં છે, જ્યારે હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ પ્રારંભિક આંચકા ખમી રહી છે અને આ માહોલમાં આવતી કાલે (સોમવારે સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં આ બન્ને ટીમ…
- નેશનલ
ચીન અને વિયેટનામ પર લગાવાયેલા અમેરિકાના ટેરિફનો લાભ લેવા ભારતીય રમકડાં ઉદ્યોગ તત્પર…
નવી દિલ્હી: ભારતીય રમકડા ઉદ્યોગ ચીન અને વિયેતનામ જેવા પ્રતિસ્પર્ધા પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફનો લાભ લેવા માટે તૈયાર છે, અને રમકડાની સ્થાનિક કંપનીઓએ ક્ષમતા વિસ્તરણ અને વૈશ્વિક કંપનીઓ સાથે સંયુક્ત સાહસો શરૂ કરવા પર કામ શરૂ કરી…
- મનોરંજન
… તો સલમાન અને રશ્મિકાની “સિકંદર” OTT પર રિલીઝ થાય તો નવાઈ નહીં!
ઈદના તહેવારે રિલીઝ થતી સલમાન ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવવા જાણીતી છે. પણ આ વખતે સિકંદર બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ છે. સલમાનની ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ…
- નેશનલ
અયોધ્યા ભગવાન શ્રીરામની ભક્તિમાં થયું લીનઃ 2 લાખ દીવાથી ઝળહળી ઉઠી ધર્મનગરી…
અયોધ્યાઃ આજે પ્રભુ શ્રી રામનો જન્મ દિવસ એટલે રામનવમીની ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે. આજે અયોધ્યા નગરીને ભવ્ય અને દિવ્ય રોશનીથી ઝગમગી ઉઠી હતી. રામ નવમીના આ શુભ અવસર પર અયોધ્યામાં 2 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. અયોધ્યામાં અત્યારે ભક્તિની…
- નેશનલ
રામનવમીની ભવ્ય ઉજવણીઃ યુપીના સંભલમાં પહેલી વાર કાઢી શોભાયાત્રા…
નવી દિલ્હી/સંભલ/કોલકાતાઃ આજે રામનવમીની દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં મોટા ભાગના રામમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની દર્શનાર્થે જોરદાર ભીડ જોવા મળી હતી. દેશમાં અયોધ્યા, સંભલ કોલકાતા સહિત અન્ય શહેરોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યારે અનેક રામમંદિરોને રોશનીથી સજાવવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
મુંબઈ મેટ્રો 2B કોરિડોરના પ્રવાસીઓ માટે આવ્યા મોટા સમાચાર, જાણો શું થશે ફાયદો?
મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમઈઆરડીએ) 8 એપ્રિલથી મંડલે અને ડાયમંડ ગાર્ડન વચ્ચે મુંબઈ મેટ્રો લાઇન 2B (યલો લાઈન)ના 5.6 કિમીના પટ્ટામાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓએચઈ)ને વિદ્યુતીકરણનું કામકાજ શરૂ કરવામાં આવશે, તેને કારણે આ 23.6-cm એલિવેટેડ કોરિડોરના તબક્કાવાર રોલઆઉટની શરૂઆત…